gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સંગીત મોક્ષનું સાધન છે :મોરારિબાપુ દ્વારકાની’ માનસ કૃષ્ણાવતાર’ રામકથાનો છઠ્ઠા દિવસનો સંવાદ

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in GUJARAT
0 0
0
સંગીત મોક્ષનું સાધન છે :મોરારિબાપુ દ્વારકાની’ માનસ કૃષ્ણાવતાર’ રામકથાનો છઠ્ઠા દિવસનો સંવાદ
0
VIEWS
Share on FacebookShare on Twitter

દ્વારકા (તખુભાઈ સાંડસુર દ્વારા)

દ્વારકાના જગત મંદિરની ધજાની છાયામાં અતિથિ ગૃહના પાછળના મેદાનમાં ગવાઈ રહેલી માનસ કૃષ્ણાવતાર રામકથા કૃષ્ણના સત્વ, તત્વ અને મહત્વના સંવાદથી પુર્ણ થઈ.

પૂજ્ય મોરારિબાપુ એ આજના કથા ચિંતન અને મુખર કરતાં કહ્યું કે રામ, શિવ, કૃષ્ણ, ભવાની, વિષ્ણુ, સૂર્ય, ગણપતિ હનુમાનજી વગેરેને લાગુ પડે તેવો એક મંત્ર છે.’તમાદિ મધ્યાહન વિસહિનમ્…’ બુદ્ધ પુરુષોનું મૌન જગત સમજી શક્યું નથી અને તેણે મુખર થવું પડ્યું છે તેવું ઓશો પણ જણાવે છે. સનાતન ધર્મના પરમ તત્ત્વો આદિ, મધ્ય, અંતથી મુક્ત છે. ગંગા સતી પણ કહે છે કે ભક્તિમાં રાંક થઈને રહેવું.

રામચરિત માનસ અંતિમ શાસ્ત્ર છે. શરણાગત ભાવથી કર્તવ્યને છોડવું નહીં પણ કરતા રહેવું. સંગીત એ મોક્ષનું સાધન છે. તાલ,લય, સુરનું ભાન હોય તેને મોક્ષ પ્રાપ્તિ માટે અન્ય કોઈ સાધનની જરૂર નથી.સંગીત મોક્ષનું સાધન છે.બાપુએ અપરિગ્રહની પરિધિમાં વાતને રજૂ કરતા કહ્યું કે રૂપિયાને નહીં પણ રૂદિયા ભેગા કરો.કારણ વગર સંગ્રહ કરવો એ પણ પાપ છે.

આજનો કથાનો ક્રમ શિવ ચરિત્ર અને સતીજી કથાને પ્રવાહી રીતે રજું કરવામાં આવી.

આજની કથામાં કમિજળાના મહંત શ્રી જાનકીદાસ બાપુ અને વીરપુરના મહંત શ્રી રઘુરામ બાપા,તથા પુ.કેશવાનંદજી વિશેષ અતિથિ રૂપે ઉપસ્થિત હતા.કથાની પુર્ણાહુતી શુક્રવારે તા 13/2/26 ના રોજ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
‘પુસ્તકનું સ્ટેટસ આ છે…’, વિવાદ વચ્ચે જનરલ નરવણેએ પહેલી પ્રતિક્રિયા આપી, સોશિયલ મીડિયા પર કરી પોસ્…

‘પુસ્તકનું સ્ટેટસ આ છે...’, વિવાદ વચ્ચે જનરલ નરવણેએ પહેલી પ્રતિક્રિયા આપી, સોશિયલ મીડિયા પર કરી પોસ્...

AIથી બનેલા ફેક વીડિયો સોશિયલ મીડિયા પરથી 3 કલાકમાં હટાવવા પડશે: કેન્દ્રએ જાહેર કર્યા નિયમ | Govt Man…

AIથી બનેલા ફેક વીડિયો સોશિયલ મીડિયા પરથી 3 કલાકમાં હટાવવા પડશે: કેન્દ્રએ જાહેર કર્યા નિયમ | Govt Man...

સ્પીકર ઓમ બિરલાનો મોટો નિર્ણય, અવિશ્વાસ પ્રસ્તાવનો નિકાલ ન થાય ત્યાં સુધી લોકસભામાં હાજરી નહીં આપે! …

સ્પીકર ઓમ બિરલાનો મોટો નિર્ણય, અવિશ્વાસ પ્રસ્તાવનો નિકાલ ન થાય ત્યાં સુધી લોકસભામાં હાજરી નહીં આપે! ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ? મેવાણીને અધ્યક્ષ બનતા રોકવા રાજ્યના નેતાઓ મેદાને પડ્યાં! | Infight…

8 months ago
Silver Price : ચાંદીની કિંમત બે લાખને પાર જશે ! જાણો છ મહિનામાં કેટલો વધ્યો ભાવ | Silver Price Cross…

1 year ago
અમદાવાદ સહિત દેશભરમાં જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી પહલગામ આતંકી હુમલાનો કર્યો વિરોધ |…

26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાને થોડી કલાકોમાં ભારત લવાશે, અમેરિકાથી ફ્લાઈટે ભરી ઉડાન | Flight car…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News