gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મીયાપુર ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડવાથી તમાકુના પાકમાં પાણી ફરી વળ્યાં | A gap in the canal on t…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
મીયાપુર ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડવાથી તમાકુના પાકમાં પાણી ફરી વળ્યાં | A gap in the canal on t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એક જ મહિનામાં બીજીવાર ગાબડું પડયું

રિપેરિંગમાં હલકી ગુણવત્તાનું મટિરીયલ વાપર્યાનો આક્ષેપ, પાકને નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી

નડિયાદ: મહુધા તાલુકાના મીયાપુર ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડયું છે. જેથી કેનાલના પાણી આજુબાજુના ખેતરોમાં ભરાઈ જતા તમાકુના ઉભા પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે.

મહુધા તાલુકાના મીયાપુર ગામની સીમમાંથી કેનાલ પસાર થાય છે. આ નહેરમાં એક જ મહિનામાં બીજીવાર કેનાલના પાળામાં ગાબડું પડયું છે. હાલમાં તમાકુનો પાક તૈયાર થવા આવ્યો છે, ત્યારે જ આજુબાજુના ખેતરોમાં તમાકુના ઉભા પાકમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોએ કરેલ મોંઘા બિયારણ, દવા અને મજૂરીનો ખર્ચ માથે પડયો છે. સ્થાનિક લોકો અને ખેડૂતોના જણાવ્યા અનુસાર, એક માસ અગાઉ જ આ માઈનોર કેનાલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું. છતાં ટૂંકા ગાળામાં ફરી ગાબડું પડતા કામની ગુણવત્તા સામે સવાલો ઉઠયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, રિપેરિંગમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે, જેના કારણે વારંવાર ગાબડાં પડી પાણી ફરી વળે છે. તમાકુના પાકમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને આથક ફટકો પડયો છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, તંત્રની બેદરકારી અને નબળા બાંધકામને કારણે તેમણે મોંઘા ભાવના બિયારણ અને ખેતીના અન્ય ખર્ચાઓ ગુમાવવાનો વારો આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
અધિકારીઓએ પોતાની કચેરીના જ હુકમની માહિતી છુપાવવા અરજદારને ધક્કા ખવડાવ્યા | Officials pressured the a…

અધિકારીઓએ પોતાની કચેરીના જ હુકમની માહિતી છુપાવવા અરજદારને ધક્કા ખવડાવ્યા | Officials pressured the a...

પોલીસે 9 દિવસની ડ્રાઈવમાં રૂ.6.12 લાખનો દંડ વસૂલ્યો | Police collect fine of Rs 6 12 lakh in 9 day d…

પોલીસે 9 દિવસની ડ્રાઈવમાં રૂ.6.12 લાખનો દંડ વસૂલ્યો | Police collect fine of Rs 6 12 lakh in 9 day d...

હાઈટેન્શન ઈલેક્ટ્રીક ટ્રાન્સમિશનના વાયરની ચોરી કરતી સારોલની ગેંગના ત્રણ ઝડપાયા | Three members of Sa…

હાઈટેન્શન ઈલેક્ટ્રીક ટ્રાન્સમિશનના વાયરની ચોરી કરતી સારોલની ગેંગના ત્રણ ઝડપાયા | Three members of Sa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચ જામા મસ્જિદ વિવાદ: ‘સમરી વિહાર’ના દાવા સાથે 15 જૂને મહારેલી, ગુજરાત-મહારાષ્ટ્રથી હજારો ભક્તો જો…

2 months ago
બંગાળમાં મોદી મેજીક : મમતાના સૂપડા સાફ | Modi magic in Bengal: Mamata’s shoes are clean

3 months ago
અનંત અંબાણી જામનગરથી પગપાળા દ્વારકા પહોંચ્યા, પદયાત્રાના છેલ્લા દિવસે માતા અને પત્ની પણ જોડાયા | Ana…

1 year ago
લીવ ઇનમાં રહેતી યુવતીની હત્યા બાદ યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત | Youth dies in police custody after m…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News