gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘વંદે માતરમ્’ માટે નવા નિયમો જાહેર: રાષ્ટ્રગાન પહેલાં ગાવું પડશે રાષ્ટ્રગીત, ઊભા થવું ફરજિયાત | New …

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in INDIA
0 0
0
‘વંદે માતરમ્’ માટે નવા નિયમો જાહેર: રાષ્ટ્રગાન પહેલાં ગાવું પડશે રાષ્ટ્રગીત, ઊભા થવું ફરજિયાત | New …
2
VIEWS
Share on FacebookShare on Twitter

New Rules for Vande Mataram 2026: ભારત સરકાર દ્વારા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના સન્માન અને તેના ગાયન માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. આ નવા પ્રોટોકોલ મુજબ, હવે સત્તાવાર કાર્યક્રમોમાં રાષ્ટ્રગાન(જન ગણ મન)ની સાથે વંદે માતરમ્ ગાવાના નિયમોમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.

શું છે નવા પ્રોટોકોલ?

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ, હવેથી કોઈપણ સરકારી કે સત્તાવાર કાર્યક્રમમાં વંદે માતરમ્નું સન્માન રાષ્ટ્રગાનની સમકક્ષ જાળવવાનું રહેશે. નવા ફેરફાર મુજબ, જો કાર્યક્રમમાં બંને ગીતોનો સમાવેશ હોય, તો સૌપ્રથમ વંદે માતરમ્ ગાઈને તેની શરૂઆત કરવામાં આવશે. આ દરમિયાન જે રીતે રાષ્ટ્રગાન વખતે સાવધાનની મુદ્રામાં ઊભા રહેવામાં આવે છે, તે જ રીતે હવે વંદે માતરમ્ વખતે પણ ઊભા રહેવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ નિયમ રાષ્ટ્રધ્વજ ફરકાવવા, કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિના આગમન અને તેમના ભાષણો કે રાષ્ટ્રના નામે સંબોધનથી પહેલા અને બાદમાં લાગુ પડશે. આની સાથે રાજ્યના રાજ્યપાલોના આગમન અને તેમના ભાષણોથી પહેલા અને બાદમાં પણ નક્કી મુદ્દત અને સંસ્કરણનું પાલન કરવું ફરજિયાત કરાયું છે. 

6 છંદો અને 3:10 મિનિટનો સમય

અત્યાર સુધી વંદે માતરમ્ના માત્ર પ્રથમ કેટલાક અંશો જ ગાવાની પરંપરા રહી છે, પરંતુ નવા નિયમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે તેના 6 છંદો ગાવામાં આવશે. આ સમગ્ર ગાયન માટે અંદાજે 3 મિનિટ અને 10 સેકન્ડનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ રાષ્ટ્રીય ગીતના સંપૂર્ણ સન્માન અને તેના ઐતિહાસિક મહત્ત્વને જાળવી રાખવાનો છે.

આ પણ વાંચો: ‘બાબરી મસ્જિદ તો બનાવીશું જ, રોકી બતાવો…’, યોગીના ‘કયામત’ વાળા નિવેદન પર હુમાયુનો ખુલ્લો પડકાર

નિયમ પાછળનો હેતુ

સરકારનું માનવું છે કે રાષ્ટ્રીગીત ‘વંદે માતરમ્’ એ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું પ્રતિક છે અને તેને રાષ્ટ્રગાન જેટલું જ સન્માન મળવું જોઈએ. લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ બાદ હવે આ ગીતના ગાયન માટે સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે, જેથી સાર્વજનિક કાર્યક્રમોમાં એકસૂત્રતા જળવાઈ રહે.

'વંદે માતરમ્' માટે નવા નિયમો જાહેર: રાષ્ટ્રગાન પહેલાં ગાવું પડશે રાષ્ટ્રગીત, ઊભા થવું ફરજિયાત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘બાબરી મસ્જિદ તો બનાવીશું જ, રોકી બતાવો…’, યોગીના ‘કયામત’ વાળા નિવેદન પર હુમાયુનો ખુલ્લો પડકાર | H…

'બાબરી મસ્જિદ તો બનાવીશું જ, રોકી બતાવો...', યોગીના 'કયામત' વાળા નિવેદન પર હુમાયુનો ખુલ્લો પડકાર | H...

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ બની પણ ભાજપે-ઉદ્ધવ જૂથ સાથે મળી કર્યો ‘ખેલ’ | Cha…

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ બની પણ ભાજપે-ઉદ્ધવ જૂથ સાથે મળી કર્યો 'ખેલ' | Cha...

સુરત શહેરના અનેક વિસ્તારોમાં કચરાનો નિકાલ કરવાના બદલે સીધા સળગાવાતા હોવાની ફરિયાદ | Complaints of wa…

સુરત શહેરના અનેક વિસ્તારોમાં કચરાનો નિકાલ કરવાના બદલે સીધા સળગાવાતા હોવાની ફરિયાદ | Complaints of wa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…

હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…

1 month ago
હિંદ મહાસાગરમાં ચીન-પાકિસ્તાનની જુગલબંધીથી ભારત એલર્ટ, ઇન્ડિયન નેવીએ કરી ચોંકાવનારી વાત | Dangerous …

હિંદ મહાસાગરમાં ચીન-પાકિસ્તાનની જુગલબંધીથી ભારત એલર્ટ, ઇન્ડિયન નેવીએ કરી ચોંકાવનારી વાત | Dangerous …

11 months ago
અમેરિકા માટે અમે રશિયા-ઈરાન સાથે છેડો ફાડ્યો: રામ માધવ, વિવાદ બાદ માફી માંગી ફેરવી તોળ્યું | ram mad…

અમેરિકા માટે અમે રશિયા-ઈરાન સાથે છેડો ફાડ્યો: રામ માધવ, વિવાદ બાદ માફી માંગી ફેરવી તોળ્યું | ram mad…

2 months ago
AIના દુરુપયોગ મામલે ગંભીરતાની જરૂર: બજેટ પહેલા સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણની 10 મોટી વાતો | Parliam…

AIના દુરુપયોગ મામલે ગંભીરતાની જરૂર: બજેટ પહેલા સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણની 10 મોટી વાતો | Parliam…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News