gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ બની પણ ભાજપે-ઉદ્ધવ જૂથ સાથે મળી કર્યો ‘ખેલ’ | Cha…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in INDIA
0 0
0
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ બની પણ ભાજપે-ઉદ્ધવ જૂથ સાથે મળી કર્યો ‘ખેલ’ | Cha…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Chandrapur Mayor Election Result: મહારાષ્ટ્રના ચંદ્રપુર મહાનગરપાલિકાના મેયર પદની ચૂંટણીએ રાજ્યના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જ્યો છે. મહાવિકાસ અઘાડી (MVA) માં ગાબડું પાડતા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ભાજપને ટેકો આપ્યો છે, જેના કારણે કોંગ્રેસના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.

MVAમાં ભંગાણ: ઉદ્ધવ જૂથના સમર્થનથી ભાજપનો મેયર બન્યો

ચંદ્રપુર મેયરની ચૂંટણીમાં ભારે રસાકસી બાદ ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. આ ચૂંટણીમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ રહી કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ભાજપના ઉમેદવારને ટેકો આપ્યો હતો. એટલું જ નહીં, શિવસેના (ઉદ્ધવ જૂથ) ના કોર્પોરેટર પ્રશાંત દાનવ ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા છે. આ ઘટનાક્રમે મહાવિકાસ અઘાડી અને ઈન્ડિયા ગઠબંધનની એકતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે, કારણ કે ઉદ્ધવ જૂથ રાજ્યમાં કોંગ્રેસનું મુખ્ય સાથી પક્ષ છે.

કોંગ્રેસની અંદરોઅંદરની લડાઈ ભાજપને ફળી

ચંદ્રપુર મહાનગરપાલિકામાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ હોવા છતાં મેયર પદ ગુમાવવું પડ્યું છે. કોંગ્રેસમાં વિજય વડેટ્ટીવાર અને પ્રતિભા ધનોરકર જૂથો વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનો સીધો ફાયદો ભાજપને મળ્યો છે. 66 સભ્યોની મનપામાં કોંગ્રેસ પાસે 27 બેઠકો હતી અને તેને જીતવા માટે માત્ર થોડા જ મતોની જરૂર હતી, પરંતુ અંતિમ સમયે બાજી પલટાઈ ગઈ હતી. ભાજપના ઉમેદવારને 32 મત મળ્યા, જ્યારે કોંગ્રેસને 31 મતોથી સંતોષ માનવો પડ્યો હતો.

ખરીદ-વેચાણના આક્ષેપો અને રાજકીય ગરમાવો

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે આ હાર માટે શિવસેના (ઉદ્ધવ જૂથ), AIMIM અને વંચિત બહુજન આઘાડીને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ ચૂંટણીમાં મોટા પાયે ‘હોર્સ ટ્રેડિંગ’ (ખરીદ-વેચાણ) થયું છે. ઉદ્ધવ જૂથના 6 કોર્પોરેટરો કોંગ્રેસને સાથ આપશે તેવી આશા હતી, પરંતુ તેમણે ભાજપ સાથે હાથ મિલાવ્યા છે. સપકાલે ચેતવણી આપી છે કે આ વિશ્વાસઘાતની અસર રાજ્યના રાજકારણ પર લાંબા સમય સુધી જોવા મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરત શહેરના અનેક વિસ્તારોમાં કચરાનો નિકાલ કરવાના બદલે સીધા સળગાવાતા હોવાની ફરિયાદ | Complaints of wa…

સુરત શહેરના અનેક વિસ્તારોમાં કચરાનો નિકાલ કરવાના બદલે સીધા સળગાવાતા હોવાની ફરિયાદ | Complaints of wa...

ઇન્વેસ્ટમેન્ટના નામે ખાનગી કંપનીના મેનેજર સાથે 19.86 લાખની ઠગાઈ, 29 લાખનો પ્રોફિટ બતાવતા હતા | priva…

ઇન્વેસ્ટમેન્ટના નામે ખાનગી કંપનીના મેનેજર સાથે 19.86 લાખની ઠગાઈ, 29 લાખનો પ્રોફિટ બતાવતા હતા | priva...

નવસારી ભાજપમાં ભડકો: નિમણૂકના બીજા જ દિવસે 4 હોદ્દેદારોના રાજીનામા, અન્યાયનો આરોપ | Two BJP office b…

નવસારી ભાજપમાં ભડકો: નિમણૂકના બીજા જ દિવસે 4 હોદ્દેદારોના રાજીનામા, અન્યાયનો આરોપ | Two BJP office b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

FPIની રૂ. 60,847 કરોડની વેચવાલી : 2026માં આઉટફ્લો રૂ. 1.92 લાખ કરોડ | FPI sells Rs 60 847 crore: Out…

FPIની રૂ. 60,847 કરોડની વેચવાલી : 2026માં આઉટફ્લો રૂ. 1.92 લાખ કરોડ | FPI sells Rs 60 847 crore: Out…

2 months ago
ચરાડવા નજીક દ્વારકાધીશ હોટલનો માલિક મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો | Owner of Dwarkadhish Hotel near C…

ચરાડવા નજીક દ્વારકાધીશ હોટલનો માલિક મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો | Owner of Dwarkadhish Hotel near C…

6 months ago
ભારતની સૈન્ય તાકાત વધશે: અમેરિકાએ ₹4,000 કરોડના ડિફેન્સ સપોર્ટ પેકેજને આપી મંજૂરી | US Approves 4000…

ભારતની સૈન્ય તાકાત વધશે: અમેરિકાએ ₹4,000 કરોડના ડિફેન્સ સપોર્ટ પેકેજને આપી મંજૂરી | US Approves 4000…

7 days ago
નારી રત્ન સન્માન સમારોહ 2026

નારી રત્ન સન્માન સમારોહ 2026

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News