gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના કોન્ટ્રાક્ટર યુવાનની રૂપિયા સાત લાખની કિંમતની કારની ચોરી થઇ ગયાની પોલિસ ફરિયાદ | Police com…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
જામનગરના કોન્ટ્રાક્ટર યુવાનની રૂપિયા સાત લાખની કિંમતની કારની ચોરી થઇ ગયાની પોલિસ ફરિયાદ | Police com…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Car Theft : જામનગર શહેરમાં વાહન ચોર ટોળકી ફરી સક્રિય બની છે, અને જામનગરના રણજીત સાગર રોડ પર આશીર્વાદ એવન્યુ મયુર બાગ વિસ્તારમાં રહેતા એક કોન્ટ્રાક્ટર યુવાનના રહેણાંક મકાનની બહાર પાર્ક કરવામાં આવેલી રૂપિયા 7 લાખની કિંમતની મોટરકાર કોઈ તસ્કરો ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી હંકારી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. 

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર જામનગરમાં મયુરબાગ શેરી નંબર-4 આશીર્વાદ એવન્યુમાં રહેતા સાગર રમેશભાઈ દુધાગરા નામના કોન્ટ્રાક્ટર યુવાને પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે પોતાની રૂપિયા 7 લાખની કિંમતની જી.જે. 10 ડી.એન. 8883 નંબરની કાર, કે જે પોતાના ઘર પાસે પાર્ક કરી હતી, ત્યાંથી કોઈ તસ્કરો રૂપિયા 7 લાખની કિંમતની ક્રેટા કારની ચોરી કરી લઈ ગયાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે.

 જેને પોલીસ શોધી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
કાલાવડના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો સાથે રૂપિયા 96.97 લાખની છેતરપિંડી કરનાર સામે ઠગાઈનો વધુ એક ગુનો નો…

કાલાવડના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો સાથે રૂપિયા 96.97 લાખની છેતરપિંડી કરનાર સામે ઠગાઈનો વધુ એક ગુનો નો...

હાલારના બન્ને જિલ્લાઓ જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ ડ…

હાલારના બન્ને જિલ્લાઓ જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ ડ...

જામનગરમાં નુરી ચોકડી પાસે વહેલી સવારે કચરા ગાડી હડફેટે એકટીવા સ્કૂટર ચડી જતાં માતા-પુત્રી ઘાયલ | Mot…

જામનગરમાં નુરી ચોકડી પાસે વહેલી સવારે કચરા ગાડી હડફેટે એકટીવા સ્કૂટર ચડી જતાં માતા-પુત્રી ઘાયલ | Mot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં 450થી વધુ વૃદ્ધોએ ભરણપોષણ માટે સંતાનો સામે જ કેસ કર્યા, પ.વિસ્તારમાં 5 વર્ષમાં 4 ગણા કેસ …

6 months ago
અમદાવાદ બાળ તસ્કરી કેસ: બાળકોને IVF સેન્ટરને વેચવાના રેકેટની પોલીસને આશંકા, 2 નર્સ સહિત 4ની ધરપકડ | …

1 year ago
વડોદરા: આજવા સરોવરની સપાટી વધીને 212.34 ફુટ થઈ | Vadodara The level of Ajwa dam has risen to 212 34 …

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 1.44 મીટરનો વધારો, 15 દરવાજા ખોલી પાણી છોડાયું | saradar sarovar dam wa…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News