gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું’, સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
‘જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું’, સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા હુમલા અને મોતનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે શાળા પોતાના વિદ્યાર્થીઓને જ સાચવી શકતી ના હોય તેવા લોકોને શાળાનું મેનેજમેન્ટ કેવી રીતે સોંપી શકાય? તો સામે પક્ષે શાળા સંચાલક મંડળ તરફ દાવો કરતાં વકીલે કહ્યું હતું કે શાળા લઘુમતી શાળાની વ્યાખ્યામાં આવે છે જેથી તેનું મેનેજમેન્ટ સરકાર હસ્તગત થાય નહીં, વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને નુકસાન પહોંચી રહ્યું છે. જો કે હાઈકોર્ટે શાળા સંચાલનને કોઈપણ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.

નવા પ્રવેશને રોકી દેવાયાની ફરિયાદ

અમદાવાદ સેવન્થ ડે શાળાનો વહીવટ હાલ સરકાર હસ્તક ચાલી રહ્યો છે. સેવન્થ ડે સ્કૂલ સંચાલન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક રિટ કરવામાં આવી હતી. જેમાં ટાંક્યું હતું કે સરકાર હસ્તક લેવાયાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. તે પહેલાં જરૂરી દસ્તાવેજો કે રજૂઆતની પૂરતી તક મળી નથી, નવા પ્રવેશને રોકી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. 

તાજેતરની ઘટના કોર્ટ સમક્ષ ટાંકી

બીજી તરફ સરકાર પક્ષના વકીલે તાજેતરની ઘટના પણ કોર્ટ સમક્ષ મુક્ત જણાવ્યું હતું કે સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ તાજેતરમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીનો શર્ટ બ્લેડથી ફાડી નાંખ્યો અને મારામારી કરી હતી. જે અંગે વિદ્યાર્થીના માતા-પિતાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. 

આ પણ વાંચો: શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ

નોંધનીય છે કે, ગત ડિસેમ્બર 2025માં અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી ‘સેવન્થ-ડે સ્કૂલ’નો વહીવટ રાજ્ય સરકારે પોતાના હસ્તક લઈ લીધો હતો. DEOની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જે બાદ સેવન્થ ડે સ્કૂલમાં નવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે નહીં તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી નવા કાયદાકીય અને વહીવટી પ્રશ્નો ઊભા થયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: સુરતના બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 7ના કરૂણ મોત, એક બસ આગનો ગોળો બની | surat bardoli…
GUJARAT

VIDEO: સુરતના બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 7ના કરૂણ મોત, એક બસ આગનો ગોળો બની | surat bardoli…

June 2, 2026
પ્રથમ વરસાદમાં AMCની ખુલી પોલ : કોન્ટ્રાક્ટરનું નબળું કામ, જોધપુર પાસે રસ્તામાં ફસાયો ટ્રક | Ahmedab…
GUJARAT

પ્રથમ વરસાદમાં AMCની ખુલી પોલ : કોન્ટ્રાક્ટરનું નબળું કામ, જોધપુર પાસે રસ્તામાં ફસાયો ટ્રક | Ahmedab…

June 2, 2026
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ : મુંદ્રા દરિયાકાંઠેથી 119 કિલો કોકેઈન કન્સાઈનમેન્ટમાંથી ઝડપ…
GUJARAT

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ : મુંદ્રા દરિયાકાંઠેથી 119 કિલો કોકેઈન કન્સાઈનમેન્ટમાંથી ઝડપ…

June 2, 2026
Next Post
12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્…

12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્...

વિદેશી કંપનીઓને ઝટકો: ભારતમાં ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ નહીં હટે | india reje…

વિદેશી કંપનીઓને ઝટકો: ભારતમાં ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ નહીં હટે | india reje...

એ.આઈ. આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના ટ્રાયલ રનની કામગીરી હાથ ધરાઈ | Trial run of AI based driving te…

એ.આઈ. આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના ટ્રાયલ રનની કામગીરી હાથ ધરાઈ | Trial run of AI based driving te...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગંદકી,તૂટેલા રોડથી લોકો ત્રાહિમામ, બાર મહિનાથી ઓઢવ રબારી વસાહતના મકાનોનો કાટમાળ યથાવત | People suffe…

ગંદકી,તૂટેલા રોડથી લોકો ત્રાહિમામ, બાર મહિનાથી ઓઢવ રબારી વસાહતના મકાનોનો કાટમાળ યથાવત | People suffe…

2 months ago
કઠલાલના સરાલીમાં ઝઘડાની રીસ રાખી પુત્રની પાઈપના ઘા ઝીંકી પિતાની હત્યા | Father murdered by hitting s…

કઠલાલના સરાલીમાં ઝઘડાની રીસ રાખી પુત્રની પાઈપના ઘા ઝીંકી પિતાની હત્યા | Father murdered by hitting s…

7 months ago
ખાંડીયાથી કંથારિયા વચ્ચેનો રોડ એક મહિનામાં બિસ્માર બનતા હાલાકી | Road between Khandiya and Kantharia…

ખાંડીયાથી કંથારિયા વચ્ચેનો રોડ એક મહિનામાં બિસ્માર બનતા હાલાકી | Road between Khandiya and Kantharia…

9 months ago
સેન્સેક્સ ઈન્ટ્રા-ડે તળીયેથી 1856 પોઈન્ટ ઉછળ્યા બાદ અંતે 939 વધીને 75503 | Sensex closed 939 points …

સેન્સેક્સ ઈન્ટ્રા-ડે તળીયેથી 1856 પોઈન્ટ ઉછળ્યા બાદ અંતે 939 વધીને 75503 | Sensex closed 939 points …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News