gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલના શહેરમાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ, સંદીપ ભીડે નામના બોગસ તબીબની ધરપકડ | Fake hospital busted i…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલના શહેરમાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ, સંદીપ ભીડે નામના બોગસ તબીબની ધરપકડ | Fake hospital busted i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News : ગુજરાતમાં નકલી કોર્ટ, પોલીસકર્મી, ડૉક્ટરની સિલસિલો યથાવત્ છે, ત્યારે પંચમહાલના ગોધરા શહેરમાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં કોઈપણ પ્રકારની ડિગ્રી વગર બોગસ તબીબ દ્વારા ખોટી રીતે હોસ્પિટલ ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરવામાં આવતો હતો. શહેરમાં બોગસ હોસ્પિટલની જાણકારી મળતા મોડિકલ ઓફિસર અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે એલોપેથિક દવાઓ અને ઇન્સ્ટ્રુમેન્ટ મળી કુલ રૂ.3.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બોગસ તબીબીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પંચમહાલના શહેરમાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ, સંદીપ ભીડે નામના બોગસ તબીબની ધરપકડ 2 - image

ગોધરમાં બોગસ તબીબ-હોસ્પિટલ ઝડપાઈ

પંચમહાલના ગોધરા શહેરમાંથી કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે હોસ્પિટલ ચાલતી હતી. જેમાં ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં સંદીપ ભીડે નામનો વ્યક્તિ કોઈપણ પ્રકારની તબીબી ડીગ્રી વગર આસ્થા નામની હોસ્પિટલ ચલાવી રહ્યો હતો. પંચમહાલ એસ.ઓ.જી પોલીસ અને ગોધરાના જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરની સંયુક્ત તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: જેતપુરમાં પોલીસે 31 બાળમજૂરોને મુક્ત કરાવ્યા, સાડીના કારખાનામાં કરાવાતી હતી મજૂરી

પોલીસ અને મેડિકલ ઓફિસરની તપાસ દરમિયાન કોઈપણ પ્રકારના લાયસન્સ વગર હોસ્પિટલમાં ચાલતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30 મુજબ ફરિયાદ નોંધીને એલોપેથિક દવાઓ અને ઇન્સ્ટ્રુમેન્ટ મળી કુલ રૂ.3,86,843નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે સંદીપ ભીડે નામના બોગસ તબીબ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
ગણિત, વિજ્ઞાન નહીં ભણનારા પશુ સમાન, અંગ્રેજી વિના જીવવું મુશ્કેલ: મનસુખ વસાવા | do not study Math Sc…

ગણિત, વિજ્ઞાન નહીં ભણનારા પશુ સમાન, અંગ્રેજી વિના જીવવું મુશ્કેલ: મનસુખ વસાવા | do not study Math Sc...

સુરતમાં શિક્ષણ વિભાગના નિયમથી રોષઃ ગુજરાતી માધ્યમના શિક્ષક ઉર્દુ કે મરાઠીમાં કેવી રીતે ભણાવી શકે? | …

સુરતમાં શિક્ષણ વિભાગના નિયમથી રોષઃ ગુજરાતી માધ્યમના શિક્ષક ઉર્દુ કે મરાઠીમાં કેવી રીતે ભણાવી શકે? | ...

હાલ સાંસદ ન હોવા છતા વાહનો પર ‘સાંસદ લોકસભા’નું બોર્ડ: પૂર્વ MP નારણ કાછડિયા સામે કાર્યવાહીની માંગ |…

હાલ સાંસદ ન હોવા છતા વાહનો પર 'સાંસદ લોકસભા'નું બોર્ડ: પૂર્વ MP નારણ કાછડિયા સામે કાર્યવાહીની માંગ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેમાં દેશની ક્રૂડ ઓઇલની આયાત 4.9 મિલિયન બેરલ પહોંચી ગઈ | The country’s crude oil imports reached 4 9…

મેમાં દેશની ક્રૂડ ઓઇલની આયાત 4.9 મિલિયન બેરલ પહોંચી ગઈ | The country’s crude oil imports reached 4 9…

1 month ago
વાહન વગર દિવસમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે : પ્રતિબંધો લાગુ | No more than 200 liters of diesel p…

વાહન વગર દિવસમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે : પ્રતિબંધો લાગુ | No more than 200 liters of diesel p…

3 weeks ago
વડોદરા પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા કાલે અંતિમ દિવસ : ઉમેદવારો ઉમટી પડશે | Tomorrow is the …

વડોદરા પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા કાલે અંતિમ દિવસ : ઉમેદવારો ઉમટી પડશે | Tomorrow is the …

3 months ago
ઈન્ડિગો સામે કાર્યવાહી કરીશું, ભારતમાં નવી એરલાઈન્સ આવશે: લોકસભામાં સરકારની જાહેરાત | IndiGo Flight …

ઈન્ડિગો સામે કાર્યવાહી કરીશું, ભારતમાં નવી એરલાઈન્સ આવશે: લોકસભામાં સરકારની જાહેરાત | IndiGo Flight …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News