gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં કચરા કૌભાંડ વચ્ચે SMCના ડે.કમિશનરનું રાજીનામું, વિપક્ષે તપાસની માગ ઉઠાવી | Surat Municipal C…

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં કચરા કૌભાંડ વચ્ચે SMCના ડે.કમિશનરનું રાજીનામું, વિપક્ષે તપાસની માગ ઉઠાવી | Surat Municipal C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : સુરત મહાનગરપાલિકાના કચરાનો બારોબાર નિકાલ કરી પાલિકામાં મસ મોટું કચરા કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં એકાઉન્ટ-ઓડિટ વિભાગની પણ જવાબદારી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. તેવામાં મ.ન.પા.ના ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈએ રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે. સ્વાતિ દેસાઈ એકાઉન્ટ વિભાગના વડા હોવાથી તેમની સામે વિપક્ષે કચરા કૌભાંડની જવાબદારીનો આક્ષેપ કરતો પત્ર કમિશનરને લખ્યો છે. જેમાં વિપક્ષે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, એન્વાયરમેન્ટ વિભાગ અને એકાઉન્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ તપાસ બેસાડીને સમિતિમાંથી દૂર કરવાની માંગણી કરી છે. 

કચરા કૌભાંડમાં ડેપ્યુટી કમિશનરની જવાબદારીનો વિપક્ષ નેતાનો આક્ષેપ

સુરત પાલિકામાં ચેપ્ટર પ્રોવાઈઝોથી ડેપ્યુટી કમિશનર બનેલા સ્વાતિ દેસાઈએ રાજીનામું મુક્યું છે, ત્યારે પાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ ગંભીર આક્ષેપ કર્યા છે. પાયલ સાકરીયાએ આક્ષેપ કર્યા છે કે, ઇજારદાર સી.ડી. ટ્રાન્સપોર્ટ દ્વારા કચરાનો યોગ્ય નિકાલ કરવાને બદલે ગેરકાયદે રીતે અંતરિયાળ ગામોમાં તેનું વેચાણ કરીને કરોડોની આવક મેળવવામાં આવી રહી છે. તેમજ કચરાના નિકાલ વગર જ એજન્સી દ્વારા ખોટા બિલ રજૂ કરીને પાલિકાની તિજોરી પર કરોડો રૂપિયાનો બોજો નાખવામાં આવી રહ્યો છે, જેમાં એકાઉન્ટ અને ઓડિટ વિભાગની પણ જવાબદારી છે. 

વધુમાં તેમણે જણાવ્યું કે, ખજોદ ડિસ્પોઝલ સાઈટ ખાતેના કચરાના નિકાલ વગર રજૂ થયેલા બીલો તેમજ તેના ઓડિટ તથા સ્થળ પર કાર્યવાહી વગર થયેલી ચૂકવણી બદલ જવાબદારી નક્કી કરવા માંગણી કરી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, એન્વાયરમેન્ટ વિભાગ અને એકાઉન્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ બેસાડવાની પણ માંગણી કરી છે.

આ પણ વાંચો: ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા આદેશ, પરિપત્ર રદ કરવા કોંગ્રેસની માગ

પાલિકાના વિપક્ષી નેતા કહ્યું કે, આ તમામ અધિકારીઓને તાત્કાલિક ફરજ મોકૂફ કરીને તેમની સંપત્તિની તપાસ કરવામાં આવે. સાથે જ ઇજારદાર સી.ડી. ટ્રાન્સપોર્ટને બ્લેકલિસ્ટ કરી તેની ડિપોઝિટ જપ્ત કરવા અને બાકી નીકળતી રકમ અટકાવવાની પ્રક્રિયા સાત દિવસમાં પૂર્ણ કરવા કમિશનરને માંગણી કરી છે. 

કચરા કૌભાંડ મામલે એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની વિપક્ષની માંગણી 

સુરત પાલિકાનો કચરાનો બારોબાર નિકાલ કરી પાલિકામાં મસ મોટુ કચરા કૌભાંડ બહાર આવ્યા બાદ વિપક્ષે એજન્સીને બ્લેક લિસ્ટ કરવા સાથે બિલ અટકાવવા માટે માંગણી કરી છે તો બીજી તરફ કેટલાક એજન્ટો રાજકીય વગનો ઉપયોગ કરીને બિલ મંજુર કરાવવા માટે ફરતા થઈ ગયાં છે. 

શું છે સમગ્ર મામલો?

સુરત પાલિકામાં 213 કરોડના કોન્ટ્રાક્ટમાં પાલિકાની સાઈટના બદલે જિલ્લાના ગામડામાં કચરો ઠાલવવામાં આવતા હોવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું. ખજોદ વેસ્ટ ડિસ્પોઝલ સાઇટ પર કચરાના યોગ્ય નિકાલ માટેના 213 કરોડના પ્રોજેક્ટમાં સી.ડી.ટ્રાન્સપોર્ટેશન એજન્સીની મસમોટી ગડબડી છતાં 107 કરોડની ચૂકવણી કરાઈ હોવાનું બહાર આવ્યું છે. આ કૌભાંડ બાદ પાલિકાને વિપક્ષે એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માટે મ્યુનિ. કમિશનરને નોંધ મુકી છે અને બાકી પૈસા અટકાવવા માટેની માંગણી કરી છે.

આ પણ વાંચો: આપના નેતાઓ ઈચ્છતા કે, હું જેલ બહાર ના આવું… રાજીનામાના એક દિવસ બાદ રાજુ કરપડાના પ્રહાર

તો બીજી તરફ કચરા કૌભાંડ કરનારાઓના એજન્ટ જેઓ રાજકીય વગ વાપરીને પાલિકા પર કૌભાંડ઼ી એજન્સીના બાકી બિલ કઢાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. આવા તકસાધુ પાલિકાનો કચરો કોણ ઊંચકશે તેવી વાત કરીને અધિકારીઓને દબાણ કરતા હોવાની વાત પણ બહાર આવી છે. ત્યારે પાલિકા આવા એજન્ટો થકી બિલ મંજૂર કરાવશે કે કૌભાંડી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે પગલાં ભરશે તે તો આવનારો સમય જ બતાવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
પાંચ કરોડના ખર્ચે ઐતિહાસિક માંડવી દ૨વાજાના રિસ્ટોરેશનની શરૂઆત | Restoration of historic Mandvi Gate …

પાંચ કરોડના ખર્ચે ઐતિહાસિક માંડવી દ૨વાજાના રિસ્ટોરેશનની શરૂઆત | Restoration of historic Mandvi Gate ...

રાજ્યના 24 મામલતદાર અને 23 તાલુકા વિકાસ અધિકારીની ઈન-સીટુ બઢતી, જુઓ યાદી | gujarat mamlatdar in situ…

રાજ્યના 24 મામલતદાર અને 23 તાલુકા વિકાસ અધિકારીની ઈન-સીટુ બઢતી, જુઓ યાદી | gujarat mamlatdar in situ...

વસ્ત્રાપુરના પ્રાઇમ વિસ્તાર પ્રમાણે દેહ વ્યાપારમાં સાત હજાર સુધીનો સોદો કાઉન્ટર પર જ કરવામાં આવે છે …

વસ્ત્રાપુરના પ્રાઇમ વિસ્તાર પ્રમાણે દેહ વ્યાપારમાં સાત હજાર સુધીનો સોદો કાઉન્ટર પર જ કરવામાં આવે છે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલા નજીક વધુ એક ખાનગી બસમાં ભીષણ આગ, 28 મુસાફરોનો બચાવ | Another private bus catches fire near Ch…

ચોટીલા નજીક વધુ એક ખાનગી બસમાં ભીષણ આગ, 28 મુસાફરોનો બચાવ | Another private bus catches fire near Ch…

5 months ago
‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન | Shashi Tharo…

‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન | Shashi Tharo…

5 months ago
વડોદરામાં ઠંડીની મોસમમાં સામાન્ય રાહત : આજે તાપમાન 12.6 ડિગ્રી | relief in cold season in Vadodara: …

વડોદરામાં ઠંડીની મોસમમાં સામાન્ય રાહત : આજે તાપમાન 12.6 ડિગ્રી | relief in cold season in Vadodara: …

11 months ago
દિલ્હીનો શ્વાસ રૂંધાયો, AQI 400ને પાર: સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં | Delhi Chokes as AQI Cross…

દિલ્હીનો શ્વાસ રૂંધાયો, AQI 400ને પાર: સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં | Delhi Chokes as AQI Cross…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News