gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પરીક્ષા સમિતિની બેઠકમાં પણ ચારે તરફ થયેલા ખોદકામ અંગે ચિંતા | digging on roads in vadodara become co…

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in GUJARAT
0 0
0
પરીક્ષા સમિતિની બેઠકમાં પણ ચારે તરફ થયેલા ખોદકામ અંગે ચિંતા | digging on roads in vadodara become co…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરમાં ઠેર ઠેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ કામગીરી માટે રસ્તાઓ ખોદી નાંખવામાં આવ્યા હોવાથી લોકો પરેશાન છે.બીજી તરફ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.૨૬ ફેબુ્રઆરીથી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજે જિલ્લા કલેકટરે બોલાવેલી પરીક્ષા સમિતિની બેઠકમાં પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરાઈ હતી.

બેઠકમાં પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને તેમાં શહેરમાં ઠેર ઠેર થયેલા ખોદકામના કારણે બોર્ડ પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ ટ્રાફિક જામમાં ફસાઈ શકે છે તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી હતી.આ બાબતે ઈન્ચાર્ડ ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને વાલીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે ઘરેથી થોડા વહેલા નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.સાથે સાથે રીક્ષા ચાલક એસોસિએશનની પણ મદદ લેવામાં આવશે.જેથી કોઈ વિદ્યાર્થી રસ્તામાં અટવાયો હોય તો તેને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી શકાય.

પરીક્ષા માટે દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટલીક ઈમરજન્સીમાં વિદ્યાર્થીઓને રાઈટરની જરુર પડતી હોય છે.આવા વિદ્યાર્થીઓને રાઈટર માટેની અરજી સહિતની કાર્યવાહી કરવા માટે ડીઈઓ કચેરીનો ધક્કો નહીં ખાવો પડે.ડીઈઓ કચેરી દ્વારા વિદ્યાર્થીને સ્કૂલમાં જઈને રાઈટરની સુવિધા માટેની કાર્યવાહી કરી આપવામાં આવશે.

શહેર- જિલ્લાના ૨૬૭ પરીક્ષા કેન્દ્રો પર

ધો.૧૦ના ૪૪૫૮૧ અને ધો.૧૨ના ૨૮૦૯૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

તા.૨૫ ફેબુ્રઆરીથી ડીઈઓ કચેરી ખાતે કંટ્રોલ રુમ શરુ કરાશે, કરજણનો નવા કેન્દ્ર તરીકે સમાવેશ 

–વડોદરા શહેર અને જિલ્લામાં ૨૬૭ પરીક્ષા કેન્દ્રો પર ધો.૧૦ અને ધો.૧૨ના ૭૨૬૬૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

–જેમાં ધો.૧૦ના ૧૫૬ કેન્દ્રો પર ૪૪૫૮૧ વિદ્યાર્થીઓ, ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૭૩ કેન્દ્રો પર ૨૦૮૭૩ વિદ્યાર્થીઓ તથા વિજ્ઞાાન પ્રવાહના ૩૮ કેન્દ્રો પર ૭૨૧૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.ધો.૧૨ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાાન પ્રવાહના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ૨૮૦૮૭ થવા જાય છે.

–પરીક્ષામાં ગેરરીતિ આચરવાથી કયા પ્રકારની સજા થશે તેની જાણકારી સ્કૂલોના નોટિસ બોર્ડ પર મૂકવા સૂચના અપાઈ છે

–પરીક્ષા દરમિયાન વીજ કંપનીને પણ પરીક્ષા કેન્દ્રો પર પૂરવઠો ના ખોરવાય તે જોવા માટે તાકીદ કરાઈ છે.

–પરીક્ષા અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓને કોઈ ફરિયાદ હોય તો તેને ધ્યાનમાં રાખીને તા.૨૫ ફેબુ્રઆરીથી તા.૧૮ માર્ચ સુધી ડીઈઓ કચેરી ખાતે કંટ્રોલરુમ કાર્યરત રહેશે.

–સેન્ટ્રલ જેલમાં ધો.૧૦ અને ધો.૧૨ના બે કેન્દ્ર રહેશે.જેમં ૯ કેદીઓ ધો.૧૦ અને ૪ કેદીઓ ધો.૧૨ની પરીક્ષા આપશે.

–આ વખતે બોર્ડ પરીક્ષા માટે વડોદરા જિલ્લામાં કરજણનો ધો.૧૨ સાયન્સમાં નવા પરીક્ષા કેન્દ્ર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…

સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra...

સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…

સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves...

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાલાસિનોરમાં દારૂની 10,428 બોટલ પર પોલીસ તંત્રએ રોડ રોલર ફેરવી દીધું | Police roll road roller over …

બાલાસિનોરમાં દારૂની 10,428 બોટલ પર પોલીસ તંત્રએ રોડ રોલર ફેરવી દીધું | Police roll road roller over …

9 months ago
કર્મોનું ફળ! પિતા-પુત્રોને કિડનેપ કરી ભાગતા 3 કિડનેપર્સનું અકસ્માતમાં મોત, બાળકો સુરક્ષિત | 3 kidnap…

કર્મોનું ફળ! પિતા-પુત્રોને કિડનેપ કરી ભાગતા 3 કિડનેપર્સનું અકસ્માતમાં મોત, બાળકો સુરક્ષિત | 3 kidnap…

6 months ago
VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

5 months ago
સુરતમાં માતાએ પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, માતાનું મોત, પુત્રની હાલત ગંભીર | su…

સુરતમાં માતાએ પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, માતાનું મોત, પુત્રની હાલત ગંભીર | su…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News