gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘રેરા બંધ જ કરી દેવો જોઈએ…’ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પર કેમ ભડકી સુપ્રીમ? | SC slams RERA n…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in INDIA
0 0
0
‘રેરા બંધ જ કરી દેવો જોઈએ…’ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પર કેમ ભડકી સુપ્રીમ? | SC slams RERA n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court on RERA : સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) ની કામગીરી પર ભારે નારાજગી વ્યક્ત કરતા અત્યંત આકરી ટિપ્પણી કરી છે. હિમાચલ પ્રદેશ રેરા ઓફિસને શિમલાથી ધર્મશાળા ખસેડવા અંગેની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, રેરા જે હેતુ માટે બનાવવામાં આવી હતી તે પૂરો કરવામાં નિષ્ફળ રહી છે.

શું કહ્યું સુપ્રીમ કોર્ટે 

ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે કહ્યું, “રેરા ડિફોલ્ટ કરનારા બિલ્ડરોને મદદ કરવા સિવાય બીજું કંઈ કરી રહી નથી. જે ગ્રાહકો માટે આ સંસ્થા બની હતી, તેઓ આજે નિરાશ અને હતાશ છે.” કોર્ટે તીખો પ્રહાર કરતા કહ્યું કે, રેરા હવે નિવૃત્ત IAS અને વહીવટી અધિકારીઓ માટે ‘પુનર્વસન કેન્દ્ર’ બની ગઈ છે. આ અધિકારીઓ સંસ્થાના મૂળ ઉદ્દેશ્યને નિષ્ફળ બનાવી રહ્યા છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો આ સંસ્થા સામાન્ય નાગરિકોને રાહત ન આપી શકતી હોય, તો તેને સમાપ્ત (Abolish) કરી દેવી જોઈએ, કોર્ટને તેમાં કોઈ વાંધો નથી.

હિમાચલ રેરા ઓફિસ શિફ્ટ કરવાનો વિવાદ

આ સમગ્ર મામલો હિમાચલ પ્રદેશ સરકારના જૂન 2025 ના એક નિર્ણયથી શરૂ થયો હતો, જેમાં રેરા ઓફિસને શિમલાથી ધર્મશાળા ખસેડવાની જાહેરાત કરાઈ હતી. હિમાચલ હાઈકોર્ટે આ નિર્ણય પર રોક લગાવી હતી, જેને સુપ્રીમ કોર્ટે હવે હટાવી દીધી છે.

કોર્ટનો નિર્ણય: સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને રેરા ઓફિસ ધર્મશાળા ખસેડવાની મંજૂરી આપી છે.

અપીલની સત્તા: સામાન્ય લોકોને મુશ્કેલી ન પડે તે માટે, રેરાના આદેશો સામે અપીલ સાંભળવાની સત્તા પણ શિમલાના જિલ્લા જજ પાસેથી લઈને ધર્મશાળાના જિલ્લા જજને સોંપવામાં આવી છે.

નિવૃત્ત અધિકારીઓની નિમણૂક પર સવાલ

જ્યારે બેન્ચને જાણ કરવામાં આવી કે રેરામાં નિવૃત્ત IAS અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે ચીફ જસ્ટિસે પૂછ્યું કે, “એક નિવૃત્ત વહીવટી અધિકારી શહેરના વિકાસમાં કેવી રીતે મદદ કરી શકે? તમારે કોઈ એવા આર્કિટેક્ટ કે પર્યાવરણ પ્રેમીની સેવા લેવી જોઈએ જે સ્થાનિક વિસ્તાર અને તેની જરૂરિયાતોને સમજતા હોય.”

રેરા વિશે અગાઉની ફટકાર

આ પહેલીવાર નથી જ્યારે સુપ્રીમ કોર્ટે રેરા પર ગુસ્સો વ્યક્ત કર્યો હોય.

સપ્ટેમ્બર 2024: કોર્ટે રેરાને ‘ભૂતપૂર્વ અમલદારોના અડ્ડા’ સમાન ગણાવી હતી.

ફેબ્રુઆરી 2022: બિલ્ડર-બાયર એગ્રીમેન્ટ કેસમાં પણ કોર્ટે રાજ્યોના રેરા નિયમોમાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીથી સ્પષ્ટ થાય છે કે દેશભરમાં રેરાની કાર્યપ્રણાલીમાં મોટા ફેરફારો અને જવાબદારી નક્કી કરવાની તાતી જરૂરિયાત છે, જેથી મકાન ખરીદનારા સામાન્ય લોકોના હિતોનું ખરેખર રક્ષણ થઈ શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘પીરિયડ્સના કારણે દીકરીઓનું ભણતર ન બગડવું જોઈએ’, સુપ્રીમ કોર્ટે રાજ્યોને આપી ડેડલાઈન | SC Mandates M…
INDIA

‘પીરિયડ્સના કારણે દીકરીઓનું ભણતર ન બગડવું જોઈએ’, સુપ્રીમ કોર્ટે રાજ્યોને આપી ડેડલાઈન | SC Mandates M…

May 26, 2026
આવ રે વરસાદ…! કેરલમમાં વહેલું આગમન, સેટેલાઇટમાં દેખાયો વાદળોનો ઘેરાવો, આ રાજ્યોમાં યલો એલર્ટ | ind…
INDIA

આવ રે વરસાદ…! કેરલમમાં વહેલું આગમન, સેટેલાઇટમાં દેખાયો વાદળોનો ઘેરાવો, આ રાજ્યોમાં યલો એલર્ટ | ind…

May 26, 2026
ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100
INDIA

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100

May 26, 2026
Next Post
SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm…

SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm...

ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ | Zero tariff likely in US on Indian tex…

ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ | Zero tariff likely in US on Indian tex...

અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth …

અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝાલાવાડમાં હાડ થીજવતી ઠંડી : સિઝનમાં પ્રથમ વખત 9 ડિગ્રી તાપમાન | Bone chilling cold in Jhalawar: Tem…

ઝાલાવાડમાં હાડ થીજવતી ઠંડી : સિઝનમાં પ્રથમ વખત 9 ડિગ્રી તાપમાન | Bone chilling cold in Jhalawar: Tem…

4 months ago
જામનગરના રવિ પાર્ક વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે છરી વડે હુમલો કરાયો | young man livi…

જામનગરના રવિ પાર્ક વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે છરી વડે હુમલો કરાયો | young man livi…

6 months ago
ભીડ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે બનાવી નવી ગાઈડલાઈન, હિંસાના સંભવિત કારણો પણ જણાવ્યા | Crowd Control…

ભીડ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે બનાવી નવી ગાઈડલાઈન, હિંસાના સંભવિત કારણો પણ જણાવ્યા | Crowd Control…

8 months ago
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વડોદરાની મહિલા એડવોકેટનો વિજય નિમિષા ધોત્રેએ ક્વોટા કરતાં વધુ મત …

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વડોદરાની મહિલા એડવોકેટનો વિજય નિમિષા ધોત્રેએ ક્વોટા કરતાં વધુ મત …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News