gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

NEET PG 2025 માટે આવતીકાલથી શરૂ થશે રજીસ્ટ્રેશન, 15 જૂને યોજાશે પરીક્ષા | Registration for NEET PG 2…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in INDIA
0 0
0
NEET PG 2025 માટે આવતીકાલથી શરૂ થશે રજીસ્ટ્રેશન, 15 જૂને યોજાશે પરીક્ષા | Registration for NEET PG 2…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NEET PG 2025 Registration : નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS)ની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ ફોર પોસ્ટગ્રેજ્યુએશન (NEET PG) 2025ને લઈને આવતીકાલે 17 એપ્રિલના રોજ નોટિફિકેશન બહાર પાડશે. આમ આવતીકાલે ગુરુવારથી NEET PG 2025ની પરીક્ષા માટેની રજીસ્ટ્રેશન શરૂ થશે. આજે બુધવારે NBEMSની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર એક નોટિસ બહાર પાડવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, NEET PG 2025ની સૂચના આવતીકાલે 17 એપ્રિલે બપોરે 3 વાગ્યે બહાર પાડવામાં આવશે. આ સાથે નોંધણી વિન્ડો પણ ખુલશે.

15 જૂને યોજાશે  NEET PG 2025ની પરીક્ષા!

તમને જણાવી દઈએ કે, NEET PG 2025 માટે રજીસ્ટ્રેશ શરૂ થયાની સાથે આગામી 7 મે સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલશે. જેમાં ઉમેદવારો રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખે રાત્રીના 12 વાગ્યા સુધી અરજી કરી શકશે. પરીક્ષાને લઈને સમગ્ર જાણકારી આવતીકાલે ગુરુવારે જાહેર થનારા નોટિફિકેશનમાં જાણવા મળશે. NEET PG 2025ની પરીક્ષા 15 જૂનમાં બે શિફ્ટમાં યોજાશે અને જેના પરિણામ 15 જુલાઈના રોજ જાહેર થઈ શકે છે. 

દેશભરની મેડિકલ કોલેજોમાં MD/MS/PG ડિપ્લોમા કોર્ષમાં પ્રવેશ મેળવવાને લઈને NEET PG 2025ની પરીક્ષા લેવામાં આવે છે. NBEMSએ ઉમેદવારોને જણાવ્યું હતું કે,  NEET PG 2025ની પરીક્ષાને લઈને અપડેટ રહેવા માટે સત્તાવાર વેબસાઈટ ચકાસવી અને રજીસ્ટ્રેશન કરતી વખતે સૂચના અચૂક વાંચવી. CBT મોડમાં બે શિફ્ટમાં પરીક્ષા યોજાશે. દર વર્ષે 2 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપતા હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચો: NEET UG 2025 Exam Date: 4 મેએ યોજાશે નીટ યુજી એક્ઝામ, નવા ફેરફાર સાથે લેવાશે પરીક્ષા

ગયા વર્ષથી NEET PG પરીક્ષા બે શિફ્ટમાં શરૂ કરવામાં આવી હતી. તે પહેલાં આ પરીક્ષા ફક્ત એક જ શિફ્ટમાં લેવામાં આવતી હતી. જોકે NBEMS એ શિફ્ટમાં સમાનતા સુનિશ્ચિત કરવા માટે નોર્મલાઇઝેશન પદ્ધતિ અપનાવી હતી, પરંતુ આ પગલાથી વ્યાપક ચર્ચા અને વિવાદ ઊભો થયો હોવાનું સામે આવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોલકાતા પોલીસ પણ જેનાથી ધ્રૂજતી હતી તે ડૉન ‘સોના પપ્પુ’ જેલભેગો! 10 કલાક પૂછપરછ બાદ EDની કાર્યવાહી |…
INDIA

કોલકાતા પોલીસ પણ જેનાથી ધ્રૂજતી હતી તે ડૉન ‘સોના પપ્પુ’ જેલભેગો! 10 કલાક પૂછપરછ બાદ EDની કાર્યવાહી |…

May 19, 2026
દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…
INDIA

દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…

May 19, 2026
ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…
INDIA

ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…

May 19, 2026
Next Post
હિન્દુત્વ, મુસ્લિમો, રામ મંદિર, ગુજરાત… ઉદ્ધવ ઠાકરેએ એક સાથે અનેક મુદ્દા પર ભાજપ પર કર્યા પ્રહાર |…

હિન્દુત્વ, મુસ્લિમો, રામ મંદિર, ગુજરાત... ઉદ્ધવ ઠાકરેએ એક સાથે અનેક મુદ્દા પર ભાજપ પર કર્યા પ્રહાર |...

રાષ્ટ્રપતિને મળ્યા વડાપ્રધાન મોદી, ફરી ટોપ નેતાઓ સાથે બેઠક, રાજનીતિમાં નવી ચર્ચાએ જોર પકડ્યું | pm m…

રાષ્ટ્રપતિને મળ્યા વડાપ્રધાન મોદી, ફરી ટોપ નેતાઓ સાથે બેઠક, રાજનીતિમાં નવી ચર્ચાએ જોર પકડ્યું | pm m...

સાસુ-જમાઈની લવ સ્ટોરી: ‘પ્રેમી સાથે રહીશ, પતિ પોતાના બાળકો સંભાળે…’, અલીગઢની અજીબ ઘટના | Mother in…

સાસુ-જમાઈની લવ સ્ટોરી: 'પ્રેમી સાથે રહીશ, પતિ પોતાના બાળકો સંભાળે...', અલીગઢની અજીબ ઘટના | Mother in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર | Ahmedabad…

અમદાવાદમાં આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર | Ahmedabad…

3 months ago
ગુજરાતમાં ઠેર ઠેર ભારે વરસાદ: આ જિલ્લામાં 8 સપ્ટેમ્બરે શાળા-આંગણવાડીમાં રજા જાહેર | Holiday declared…

ગુજરાતમાં ઠેર ઠેર ભારે વરસાદ: આ જિલ્લામાં 8 સપ્ટેમ્બરે શાળા-આંગણવાડીમાં રજા જાહેર | Holiday declared…

8 months ago
ચોરી કરેલા બાઈક સાથે સાણંદનો શખ્સ ઝડપાયો | Man from Sanand caught with stolen bike

ચોરી કરેલા બાઈક સાથે સાણંદનો શખ્સ ઝડપાયો | Man from Sanand caught with stolen bike

10 months ago
દરેક રેપ કેસની ફાઈલ ખુલશે, ભ્રષ્ટાચારીઓ પણ થશે જેલભેગા: બંગાળમાં PM મોદીની 6 ગેરંટી | PM Modi 6 Guar…

દરેક રેપ કેસની ફાઈલ ખુલશે, ભ્રષ્ટાચારીઓ પણ થશે જેલભેગા: બંગાળમાં PM મોદીની 6 ગેરંટી | PM Modi 6 Guar…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News