gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના હડમતીયા ગામમાં કળિયુગી શ્રવણ એવા પુત્રએ પત્ની સાથે મળીને વૃદ્ધ પિતાને માર મારતાં ભારે ચકચાર…

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in GUJARAT
0 0
0
જામનગરના હડમતીયા ગામમાં કળિયુગી શ્રવણ એવા પુત્રએ પત્ની સાથે મળીને વૃદ્ધ પિતાને માર મારતાં ભારે ચકચાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર તાલુકાના હડમતીયા ગામમાં રહેતા કળિયુગી શ્રવણ એવા પુત્રએ પોતાની પત્ની સાથે મળીને પિતા પર હુમલો કરી દઈ હાથ ભાંગી નાખી ફેક્ચર સહિતની ઈજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હોવાથી ભારે ચકચાર જાગી છે.

જામનગર તાલુકાના હડમતીયા ગામમાં રહેતા અને ખેતી કામ સંભાળતા લાખાભાઈ રવાભાઈ સાંઘાણી નામના 83 વર્ષના ખેડૂત બુઝુર્ગ કે જેઓએ ગઈકાલે જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના ઉપર લાકડી વડે હુમલો કરી હાથ ભાંગી નાખવા અંગે પોતાના જ પુત્ર વૃજલાલ લાખાભાઈ સાંઘાણી તેમજ પુત્રવધુ ગીતાબેન ભરતલાલ સંઘાણી સામે ફરિયાદ નોંધાવી છે. પોતાના હાથમાં ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે, અને તેના હાથનું ઓપરેશન કરીને પ્લાસ્ટર લેવાયું છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પોતે જે મકાનમાં રહે છે, તે મકાનનો કબજો પુત્રને જોઇતો હોવાથી મકાન પડાવી લેવા માટે આરોપી પુત્ર અને પુત્રવધુ એ બુઝુર્ગને મારકૂટ કરી હતી, અને મકાનનો કબજો  નહીં સોંપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે  દંપતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone…
GUJARAT

May 16, 2026
વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…

અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ…

Next Post
જામનગર નજીક નવા બંધાઈ રહેલા બિલ્ડીંગના પહેલા માળે પાણીનો છંટકાવ કરી રહેલા ચોકીદારનું અકસ્માતે નીચે પ…

જામનગર નજીક નવા બંધાઈ રહેલા બિલ્ડીંગના પહેલા માળે પાણીનો છંટકાવ કરી રહેલા ચોકીદારનું અકસ્માતે નીચે પ...

જામનગરમાં જુગારિયા તત્વો હાઈટેક બન્યા : મોબાઈલ ફોનમાં આઈ.ડી. મારફતે કેસીનોનો જુગાર રમતાં એકની અટકાયત…

જામનગરમાં જુગારિયા તત્વો હાઈટેક બન્યા : મોબાઈલ ફોનમાં આઈ.ડી. મારફતે કેસીનોનો જુગાર રમતાં એકની અટકાયત...

ગુજરાતમાં કેન્સરના કેસમાં સતત વધારો, રોજના સરેરાશ 199 દર્દી, ચાર વર્ષમાં 10% કેસ વધ્યાં | Cancer Cas…

ગુજરાતમાં કેન્સરના કેસમાં સતત વધારો, રોજના સરેરાશ 199 દર્દી, ચાર વર્ષમાં 10% કેસ વધ્યાં | Cancer Cas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલે યુનિવર્સિટીના સર્વ સત્તા મંડળની બે મહત્વની નિર્ણાયક બેઠક મળશે | Two important and crucial meeti…

5 months ago
Nowcast: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધી રેડ ઍલર્ટ, હવામાન વિભાગની આગ…

9 months ago
ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો, ભર ઉનાળે ચોમાસાની માફક વરસાદ ખાબક્યો | Weather Update: Unseasonal Ra…

1 year ago
હોળીની શુભેચ્છા આપવી પાકિસ્તાની એકટ્રેસને ભારે પડી, કટ્ટર ફેન્સે ધર્મ બદલવાની આપી સલાહ

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News