gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં આ કેવો અકસ્માત? કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું મોત | Car Accident On …

G METRO NEWS by G METRO NEWS
February 15, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં આ કેવો અકસ્માત? કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું મોત | Car Accident On …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Car Accident In Jetpur, Rajkot : રાજકોટના જેતપુરમાં આજે(15 ફેબ્રુઆરી) જેતલસર જંકશન રેલવે પુલ પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ગંભીર કાર અકસ્માતના બનાવમાં યુવક અને યુવતીનું મોત નીપજ્યું છે. જ્યારે બે ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારના બે ભાગ થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગંભીર અકસ્માતમાં 2ના મોત

મળતી માહિતી મુજબ, મહા શિવરાત્રિ પર જૂનાગઢમાં ભવ્ય મેળો યોજાયો છે, ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યાં છે. તેવામાં જૂનાગઢના મહા શિવરાત્રિના મેળામાંથી પરત ફરી રહેલા યુવક-યુવતીની કારનો જેતપુરના જેતલસર જંકશન રેલવે પુલ પર અકસ્માત થયો હતો. જેમાં મુસ્કાન બગડા અને અરુણ વાળા નામના બે યુવક-યુવતીનું કરૂણ મોત થયું હતું. જ્યારે અમિત પરમાર અને જયદીપ ચૌહાણ નામના બે યુવકો ગંભીર રીત ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માહિતી અનુસાર કાર પુલ પર ડિવાઈડર સાથે એટલી ભયાનક રીતે ટકરાઈ હતી કે કારના બે ટુકડા જ થઈ ગયા હતા. 

આ પણ વાંચો: અમદાવાદના હાથીજણમાં અસામાજિક તત્ત્વો બેફામ, દ્રશ્ય ગોસ્વામીના સાગરીતોનો હુમલો

ગમખ્વાર અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા: હરિયાણાથી દારૂની હેરાફેરી, વોશિંગ મશીનો અને ચીમનીની આડમાં ગુજરાતમાં દારુ ઘૂસાડવાનું ષડયંત્ર …
GUJARAT

વડોદરા: હરિયાણાથી દારૂની હેરાફેરી, વોશિંગ મશીનો અને ચીમનીની આડમાં ગુજરાતમાં દારુ ઘૂસાડવાનું ષડયંત્ર …

February 15, 2026
‘હવે નહીં મળે, મરી જા…’, અમદાવાદમાં રિક્ષાચાલકે એસિડ ગટગટાવ્યું, પત્નીએ બે લોકો સામે FIR નોંધાવી |…

AAPના ત્રણ નેતાઓ સામે રાજુ કરપડાએ નોંધાવી પોલીસ ફરિયાદ, જાણો કારણ | Raju Karpada viral audio clip Cy…

Next Post
VIDEO | મહા શિવરાત્રિએ ગુજરાતભરમાં ભક્તો શિવભક્તિમાં લીન, મહાદેવના મંદિરોમાં ભીડ ઉમટી | Maha Shivrat…

VIDEO | મહા શિવરાત્રિએ ગુજરાતભરમાં ભક્તો શિવભક્તિમાં લીન, મહાદેવના મંદિરોમાં ભીડ ઉમટી | Maha Shivrat...

અમદાવાદના હાથીજણમાં અસામાજિક તત્ત્વો બેફામ, દ્રશ્ય ગોસ્વામીના સાગરિતોનો હુમલો | Law & Order Concern …

અમદાવાદના હાથીજણમાં અસામાજિક તત્ત્વો બેફામ, દ્રશ્ય ગોસ્વામીના સાગરિતોનો હુમલો | Law & Order Concern ...

4 લાખવાળી ચાંદી ₹2.44 લાખે, સોનું ટોચથી 37000 સસ્તું, 3 અઠવાડિયામાં ‘ચમક’ ફીકી પડી! | Silver and Gol…

4 લાખવાળી ચાંદી ₹2.44 લાખે, સોનું ટોચથી 37000 સસ્તું, 3 અઠવાડિયામાં 'ચમક' ફીકી પડી! | Silver and Gol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના ફતેવાડીમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો યુવક પકડાયો, અમેરિકાના નાગરિકોને છેતરતો | Ahmedaba…

3 months ago
વડોદરામાં નવી વરસાદી ગટર અને ડ્રેનેજ લાઈનના કામથી ચાર સ્થળોએ માર્ગ બંધ, ડાયવર્ઝન જાહેર | Road closur…

1 month ago
સજા પતે કે પછી જામીન મળે તો કોઈ કેદી એક મિનિટ પણ જેલમાં ન રહેવો જોઇએ : ગુજરાત હાઈકોર્ટ | gujarat hig…

7 months ago
પહલગામ આતંકી હુમલો: જમ્મુ-કાશ્મીર સરકારે મૃતકોના પરિજનોને રૂ. 10-10 લાખની સહાય જાહેર કરી | 10 lakhs …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News