gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભણવામાં ધ્યાન આપ તેમ કહી માતાએ મોબાઇલ લઇ લેતા પુત્રનો આપઘાત | 14 years student suicide himself

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
ભણવામાં ધ્યાન આપ તેમ કહી માતાએ મોબાઇલ લઇ લેતા પુત્રનો આપઘાત | 14 years student suicide himself
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.16 શહેરના માંજલપુર વિસ્તારમાં માતાએ મોબાઇલ ખૂંચવી લઇ ઠપકો આપતા આવેશમાં આવી જઇને ધોરણ-૯માં અભ્યાસ કરતા પુત્રએ બેડરૃમ બંધ કરી ચાદરથી ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું  હતું.

આ અંગેની વિગત એવી છે કે માંજલપુરમાં આવેલ અલવાનાકા વિસ્તારની વિનોદવાટિકા સોસાયટીમાં રહેતા પ્રદિપ ચિંતામણી ગીરીભાઇ ડ્રાઇવિંગ કરે છે. તેમનો પુત્ર મનિષ (ઉ.વ.૧૪) ધોરણ-૯માં અભ્યાસ કરતો હતો. ગઇકાલે બપોરે તે મોબાઇલ લઇને બેઠો હતો અને વીડિયો જોતો હતો જેથી માતાએ તેને અભ્યાસમાં પણ ધ્યાન આપ આખો દિવસ મોબાઇલ લઇને ના બેસી રહે તેવો મીઠો ઠપકો આપ્યો હતો. બાદમાં પુત્ર પાસેથી મોબાઇલ લઇ લીધો હતો અને પુત્રએ મોબાઇલની માંગણી કરી છતાં પરત કર્યો ન હતો.

દરમિયાન પુત્ર આવેશમાં આવીને ઘરના ઉપરના માળે બેડરૃમમાં જતો રહ્યો હતો અને ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. થોડા સમય બાદ માતાએ પણ ઉપરના માળે પહોંચીને બેડરૃમનો દરવાજો ખટખટાવ્યો હતો પરંતુ પુત્રએ દરવાજો ખોલ્યો ન હતો જેથી આજુબાજુના લોકો પણ ભેગા થઇ ગયા હતાં અને બાદમાં દરવાજો તોડી નાંખતા અંદર પુત્ર ગળા ફાંસો ખાધેલી હાલતમાં મૃત મળ્યો હતો. વાદળી, કાળા અને લાલ કલરની ચાદરથી પુત્રએ સિલિંગ ફેન પર ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું  હતું. પુત્રનો મૃતદેહ જોઇને માતાએ રોકકળ કરી મૂકી હતી.

આ અંગે માંજલપુર પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી અને  લાશને પીએમ માટે મોકલી દીધી હતી પોલીસે જણાવ્યું હતું કે મરનાર ધોરણ-૯માં મકરપુરા વિસ્તારની શાળામાં અભ્યાસ કરતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં 14 વર્ષની તરૂણી પર ગેંગરેપ, સગીર બહેનપણી સહિત 8 સામે ગુનો | 14 year old girl gang raped in…
GUJARAT

May 19, 2026
ખેડૂતો માટે ખુશખબર, સરકારે ત્રિ-ચક્રી ‘સનેડો’ વાહનની સહાયમાં કર્યો વધારો | Gujarat Govt Increases Sa…

સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર, 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી, જુઓ યાદી | gujarat sachiva…

Next Post
લાલબાગ ટાંકીની કામગીરી દરમિયાન માટી અને રોડા છારૃના ઢગલા કરી લાલબાગ તળાવનું પૂરાણ | The legend of th…

લાલબાગ ટાંકીની કામગીરી દરમિયાન માટી અને રોડા છારૃના ઢગલા કરી લાલબાગ તળાવનું પૂરાણ | The legend of th...

મહાદેવ એપ કેસ : ઇઝ માય ટ્રિપના સહ સ્થાપકના સંકુલોમાં ઈડીના દરોડા | Mahadev App case: ED raids premis…

મહાદેવ એપ કેસ : ઇઝ માય ટ્રિપના સહ સ્થાપકના સંકુલોમાં ઈડીના દરોડા | Mahadev App case: ED raids premis...

સાસુ-જમાઈનું ઈલુ ઈલુ: સાસુએ કહ્યું, હવેથી પ્રેમી સાથે જ રહીશ | Mother in law in law’s love: Mother i…

સાસુ-જમાઈનું ઈલુ ઈલુ: સાસુએ કહ્યું, હવેથી પ્રેમી સાથે જ રહીશ | Mother in law in law's love: Mother i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્વ કચ્છમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ગંભીર અકસ્માત, ત્રણ વ્યક્તિના કરૂણ મોત | Three Fatal Accidents …

8 months ago
જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે સેનાની મોટી કાર્યવાહી, જૈશ કમાન્ડર સહિત ત્રણ આતંકવાદી ઠાર

1 year ago
‘તેનાથી ચૂંટણી જીતી શકાય પણ દેશ…’, મફતની રેવડીઓ અંગે RBIના પૂર્વ ગવર્નરની ચેતવણી | Former RBI Chie…

6 months ago
કટુડા નજીક મોરબી બ્રાંચ કેનાલના દરવાજા ગેરકાદે ખોલતા લાખો ગેલન પાણીનો વેડફાટ | Lakhs of gallons of w…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News