gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામની હાંસલપુર ચોકડી ઉપરથી 11.88 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 11 88 lakh s…

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in GUJARAT
0 0
0
વિરમગામની હાંસલપુર ચોકડી ઉપરથી 11.88 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 11 88 lakh s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– શાકભાજી ભૂસાની આડમાં દારૂનો જથ્થો લખતર જતો હતો

– વિદેશી દારૂના જથ્થા સાથે રાધનપુરના ચાલકની ધરપકડ : દારૂ, બોલેરો મળી રૂ. 17.93 લાખનો મુદ્દામાલ જપ્ત

વિરમગામ : વિરમગામની હાંસલપુર ચોકડી ઉપરથી પોલીસે બોલેરો પીકપમાંથી રૂપિયા ૧૧.૮૮ લાખના વિદેશી દારૂ સાથે રાધનપુરનો ચાલક ઝડપી પાડયો છે. પોલીસે દારૂ પીકપ ગાડી, મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૭.૯૩ લાખનો મુદ્દા માલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

વિરમગામ ગ્રામ્ય પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વિદેશી દારૂ ભરેલી બોલેરો પીકપ ગાડી રાધનપુર તરફથી માંડલ વિરમગામથી હાસલપુર ચોકડી ઉપરથી લખતર તરફ પસાર થવાની છે. બાતમીના આધારે વિરમગામ ગ્રામ્ય પોલીસ ટીમે હાંસલપુર પાસે નાકાબંધી કરી હતી. 

 રમિયાન બાતમી વાળી બોલેરો પીકપ ગાડી આવતા રોકી તપાસ કરતાં ગાડીના પાછળના ભાગે શાકભાજી ભૂસાની આડમાં સંતાડેલા વિ ેશી  ારૂની નાની મોટી ૩,૮૨૮ બોટલ (રૂ.૧૧,૮૮,૪૪૦) મળી આવી હતી.

પોલીસે બોલેરો દારૂ, પીકપ (કિં.રૂ.૬,૦૦,૦૦૦) મોબાઈલ (કિં.૫,૦૦૦) મળી કુલ રૂપિયા ૧૭,૯૩,૪૪૦નો મુદ્દામાલ કબજે કરી દશરથજી કુંવરશીજી રાયસીંગજી (રહે.અરજણ સર, તા.રાધનપુર, જિ.પાટણ)ની અટકાયત કરી હતી. હાલ પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
વઢવાણમાં ‘હર હર મહાદેવ’ના નાદ સાથે સિધ્ધનાથ મહાદેવજીની શોભાયાત્રા યોજાઈ | Siddhanath Mahadevji proce…

વઢવાણમાં 'હર હર મહાદેવ'ના નાદ સાથે સિધ્ધનાથ મહાદેવજીની શોભાયાત્રા યોજાઈ | Siddhanath Mahadevji proce...

સાડાના જીનાલયમાં ચોરી કરનાર રીઢા ચોરને ચાણસમા પોલીસે બોચી લીધા | Chanasama police nabs habitual thie…

સાડાના જીનાલયમાં ચોરી કરનાર રીઢા ચોરને ચાણસમા પોલીસે બોચી લીધા | Chanasama police nabs habitual thie...

મીંગલપુર ગામ નજીક બે બાઇક અથડાતા યુવાનનું મોત | A young man died after two bikes collided near Minga…

મીંગલપુર ગામ નજીક બે બાઇક અથડાતા યુવાનનું મોત | A young man died after two bikes collided near Minga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સસ્તી ટિકિટ, નો કેન્સલેશન ફી… ઈન્ડિગો સંકટ વચ્ચે એર ઈન્ડિયાનો મુસાફરોના હિતમાં નિર્ણય | indigo fli…

8 months ago
અમદાવાદ: રાતના અંધારે નળકાંઠાને કોતરી ખાતા ખનન માફિયાઓ, 6 ગામના સરપંચોનું અલ્ટીમેટમ ‘તંત્ર જાગે નહીં…

સ્ટોરમાંથી હેર કંડિશનર, બોડી સ્પ્રે, કાજુ-બદામ ચોરતા બે મહિલા પકડાઈ | Two women caught stealing hair…

1 year ago
ભારત- અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ : ટેરિફ 18 ટકા | Trade deal between India and the US: Tariff 18 percen…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News