gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મનરેગા યોજનામાં મૃતકોના જોબકાર્ડ બનાવી નાણાકીય ગેરરીતિનું કૌભાંડ | Financial irregularities scam in …

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
મનરેગા યોજનામાં મૃતકોના જોબકાર્ડ બનાવી નાણાકીય ગેરરીતિનું કૌભાંડ | Financial irregularities scam in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બોરસદના કાલુ ગામમાં અવસાન પામેલા 3 વ્યક્તિની ખોટી હાજરી ભરાઈ

– સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીનો આદેશ છતાં હજૂ ફરિયાદ નહીં નોંધીને પોલીસનું તપાસનું રટણ 

આણંદ : બોરસદ તાલુકાના કાલુ ગામમાં મનરેગા યોજનામાં અવસાન પામેલા વ્યક્તિઓના જોબકાર્ડ બનાવીને નાણાકીય ગેરરીતિ આચરવા ખોટી હાજરી પૂરી હોવાનું બહાર આવ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીએ આદેશ કર્યો હતો. છતાં હજૂ સુધી ફરિયાદ નોંધાઈ નથી. પોલીસ તપાસનું રટણ કરી રહી છે. જ્યારે નાયબ પોલીસ અધિક્ષકે ફરિયાદ ન નોંધાતા કાર્યવાહીનો અહેવાલ પણ મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

બોરસદ તાલુકાના કાલુ ગામમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર અંગે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હેતલબહેન એન. શર્માએ જાન્યુઆરી-૨૦૨૫ના રોજ વીરસદ પોલીસ મથકે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, તા. ૩૦-૯-૨૦૨૩ અને ૨૦-૯-૨૦૨૪ના તપાસ અહેવાલ મુજબ, કાલુ ગામના રમણભાઈ ફતાભાઈ પરમારનું તા. ૮-૫-૨૦૧૮ના રોજ અવસાન થયું હોવા છતાં તેમની છ દિવસની ખોટી હાજરી ભરી મે-૨૦૨૦માં રૂા. ૧,૨૬૫ ચૂકવાયા હતા. તે જ રીતે હિંમતભાઈ ઉદાભાઈ પરમાર ૧૧-૪-૨૦૧૭ અને તેમના પુત્ર ચંદુભાઈ હિંમતભાઈ પરમાર ૨૧-૭-૨૦૧૭માં અવસાન પામ્યા હતા. છતાં અનુક્રમે છ અને સાત દિવસની ખોટી હાજરી ભરી કુલ રૂા. ૪,૯૮૮ ચૂકવણી કરી નાણાકીય ગેરરીતિ આચરાઈ હતી. જે બાબતે તત્કાલિન મેટ સંજય વિનુભાઈ પરમાર (કાલુ ગામ) તથા જીઆરએસ પંકજ ગણપતસિંહ સોલંકી (બદલપુર) સહિત અન્ય જવાબદાર સામે કાનૂની કેસ દાખલ કરવા લેખિત જાણ કરાઈ હતી. આ અંગે અરજદારની રજૂઆત બાદ ખંભાત નાયબ પોલીસ અધિક્ષકે વીરસદ પોલીસને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા અહેવાલ મંગાવ્યો હતો અને હુકમ પણ કર્યો હતો. જેને ૧૫ દિવસ થવા છતાં હજૂ ફરિયાદ દાખલ કરાઈ નથી.આ અંગે વીરસદ પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રકાશ વસાવાએ જણાવ્યું હતું કે, રજૂઆત સંદર્ભે તપાસ શરૂ કરવામાં આવી છે. પુરાવાની તપાસ શરૂ કરાઈ છે. ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.

ઉધડો લઈ મુખ્યમંત્રીનો આદેશ છતાં ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા

કાલુ ગામમાં મનરેગા હેઠળ ગેરરીતિ અંગે સ્થાનિક વહીવટી તંત્રએ જવાબ ન આપતા મહિના અગાઉ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોએ રજૂઆતો કરતા મુખ્યમંત્રીએ પણ આ બાબતે ઉપસ્થિત અધિકારીઓનો ઉધડો લઈ તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. બાદમાં તાલુકા કક્ષાએથી ફરિયાદની કામગીરી શરૂ થઈ હતી.

દબાણ હેઠળ પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાના આક્ષેપ

મનરેગાની ગેરરીતિ સંદર્ભે અગાઉ બોરસદ તાલુકાના ઉચ્ચ અધિકારીની રાજકીય નેતાના ઈશારે રાતોરાત બદલી થઈ ગઈ હતી. કૌભાંડ પર પડદો પાડવા રજૂ દબાણ હેઠળ વીરસદ પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…
GUJARAT

રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…

April 6, 2026
અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…
GUJARAT

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

April 6, 2026
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ! આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Gujarat Unseasonal Ra…
GUJARAT

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ! આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Gujarat Unseasonal Ra…

April 6, 2026
Next Post
સુંઢાવણસોલ બ્રિજ પાસે બંધ ટ્રક પાછળ ગાડી ઘૂસી જતા ચાલકનું મોત | Driver dies after car rams into back…

સુંઢાવણસોલ બ્રિજ પાસે બંધ ટ્રક પાછળ ગાડી ઘૂસી જતા ચાલકનું મોત | Driver dies after car rams into back...

ભાવનગર ડિવિઝનમાં લાંબા અંતરની તમામ ટ્રેનોમાં જનરલ કોચ લગાવાશે | General coaches will be installed in…

ભાવનગર ડિવિઝનમાં લાંબા અંતરની તમામ ટ્રેનોમાં જનરલ કોચ લગાવાશે | General coaches will be installed in...

મહુવા શહેર અને ભાદ્રોડ સહિતના ગામોમાં દેશી-વિદેશી દારૂનું બેફામ વેચાણ, બુટલેગરો સામે કાર્યવાહી કરવા …

મહુવા શહેર અને ભાદ્રોડ સહિતના ગામોમાં દેશી-વિદેશી દારૂનું બેફામ વેચાણ, બુટલેગરો સામે કાર્યવાહી કરવા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશના 23 લાખ સરકારી કર્મચારીઓને ભેટ, 1 એપ્રિલથી લાગુ થશે UPS, PFRDAએ જારી કર્યું નોટિફિકેશન | Unifie…

દેશના 23 લાખ સરકારી કર્મચારીઓને ભેટ, 1 એપ્રિલથી લાગુ થશે UPS, PFRDAએ જારી કર્યું નોટિફિકેશન | Unifie…

1 year ago
ગાંધીનગર: વલાદ ગામના ખેતરમાં લાઈટના અજવાળે ચાલતા જુગારધામ પર દરોડો, 10 ઝડપાયા, સંચાલક ફરાર | Gandhin…

ગાંધીનગર: વલાદ ગામના ખેતરમાં લાઈટના અજવાળે ચાલતા જુગારધામ પર દરોડો, 10 ઝડપાયા, સંચાલક ફરાર | Gandhin…

2 months ago
‘ઓમ માવા’ ફેક્ટરી પર દરોડા મનપાનો દરોડ, 1000 કિલો પ્લાસ્ટિક જપ્ત | Municipal Corporation raids ‘Om M…

‘ઓમ માવા’ ફેક્ટરી પર દરોડા મનપાનો દરોડ, 1000 કિલો પ્લાસ્ટિક જપ્ત | Municipal Corporation raids ‘Om M…

4 months ago
ટ્રકે કારને ટક્કર મારતા બાળકનું મોત, અન્યને ગંભીર ઈજાગ્રસ્ત | Child dies others seriously injured af…

ટ્રકે કારને ટક્કર મારતા બાળકનું મોત, અન્યને ગંભીર ઈજાગ્રસ્ત | Child dies others seriously injured af…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News