gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘જે ગામમાં એક બકરી નથી, ત્યાંથી 10 હજાર લીટર દૂધ કેવી રીતે આવે?’, નકલી દૂધના નેટવર્કનો પર્દાફાશ કરતા…

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in GUJARAT
0 0
0
‘જે ગામમાં એક બકરી નથી, ત્યાંથી 10 હજાર લીટર દૂધ કેવી રીતે આવે?’, નકલી દૂધના નેટવર્કનો પર્દાફાશ કરતા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fake Milk Network Gujarat: ગુજરાતમાં નકલી દૂધના કાળા કારોબારનો બેફામ કારોબાર થઈ રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નકલી દૂધના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જોકે, આ દરમિયાન યુવરાજસિંહ પર જીવલેણ હુમલો થતા ચકચાર મચી ગઈ છે. રાજકોટ જિલ્લાના જેતપુરના અમનગર અને ખીરસરા ગામ વચ્ચે ટેન્કર માફિયાઓએ યુવરાજસિંહની ગાડીને નિશાન બનાવી તોડફોડ કરી હતી અને તેમના સાથીદારો પર હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

ઘણા સમયથી યુવરાજસિંહ જાડેજા શંકાસ્પદ દૂધના રેકેટ પાછળ ‘રેકી’ કરી રહ્યા હતા. તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, અમરેલીના વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે આવેલા ‘દ્વારકેશ’ નામના યુનિટમાંથી એક શંકાસ્પદ દૂધનું ટેન્કર ભરાઈને અરવલ્લી જિલ્લાના બાયડ તરફ જઈ રહ્યું છે.

આ બાતમીના આધારે યુવરાજસિંહ પોતાની ટીમ સાથે આ ટેન્કરનો પીછો કરી રહ્યા હતા. જેવું ટેન્કર જેતપુર તાલુકાની હદમાં અમનગર અને ખીરસરા વચ્ચે પહોંચ્યું, ત્યારે ટેન્કર માફિયાઓએ ફિલ્મી ઢબે યુવરાજસિંહની ગાડીને આંતરી હતી.

નકલી દૂધ માફિયાઓએ કર્યો હુમલો

યુવરાજસિંહના જણાવ્યા અનુસાર, ટેન્કરને રોકવાનો પ્રયાસ કરતા માફિયાઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે યુવરાજસિંહની ગાડીના કાચ ફોડી નાખ્યા હતા અને તેમની સાથે રહેલા ડ્રાઈવર તથા મિત્રને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે, જેમાં માફિયાઓની ખુલ્લેઆમ દાદાગીરી જોવા મળી રહી છે.

જે ગામમાં એક બકરી પણ ન હોય, ત્યાંથી 10 હજાર લીટર દૂધ ક્યાંથી આવે?: યુવરાજસિંહ

યુવરાજસિંહે સવાલ પૂછતા કહ્યું કે, ‘જે ગામમાં એક બકરી પણ ન હોય, ત્યાંથી 10 હજાર લીટર દૂધ ક્યાંથી આવે?.’ આ ઘટનાએ સહકારી ડેરીઓ અને ખાનગી એકમો વચ્ચેના મિલીભગત પર મોટા સવાલો ઉભા કર્યા છે. ખાનગી યુનિટમાંથી નીકળેલું દૂધ સરકારી કે સહકારી ડેરી સુધી કેવી રીતે પહોંચે છે? શું આ દૂધ નકલી કેમિકલયુક્ત છે? શા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આટલા મોટા નેટવર્કથી અજાણ છે? 

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને શંકાસ્દપ ટેન્કરને કબજે લીધું

હુમલા બાદ તાત્કાલિક જેતપુર પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. શંકાસ્પદ ટેન્કરને હાલ પોલીસ મથકે લાવી દેવામાં આવ્યું છે. યુવરાજસિંહ જાડેજાએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તાત્કાલિક સેમ્પલ લઈને કાયદેસરની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજસ્થાનથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયુંઃચારની ધરપકડ | SMC cracked ganjo supply scam…
GUJARAT

રાજસ્થાનથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયુંઃચારની ધરપકડ | SMC cracked ganjo supply scam…

February 16, 2026
વોટ્સએપ ગ્રુપમાં RTO ચલણની APK ફાઇલ મોકલીને એકાઉન્ટ હેક કરાયું, પોલીસે આપી ખાસ સલાહ | cyber criminal…
GUJARAT

વોટ્સએપ ગ્રુપમાં RTO ચલણની APK ફાઇલ મોકલીને એકાઉન્ટ હેક કરાયું, પોલીસે આપી ખાસ સલાહ | cyber criminal…

February 16, 2026
ગૂગલ મેપ પર લોકેશન શોધી 18 મંદિરોમાં કર્યો ‘હાથફેરો’, અમરેલીમાં મધ્યપ્રદેશના 6 ચોરની ધરપકડ | Amreli …
GUJARAT

ગૂગલ મેપ પર લોકેશન શોધી 18 મંદિરોમાં કર્યો ‘હાથફેરો’, અમરેલીમાં મધ્યપ્રદેશના 6 ચોરની ધરપકડ | Amreli …

February 16, 2026
Next Post
છોટા ઉદેપુરમાં ‘ડેથ ટ્રેપ’ સમાન ઇમારતો! શું તંત્ર જોઈ રહ્યું છે મોટી દુર્ઘટનાની રાહ | Chhota Udaipur…

છોટા ઉદેપુરમાં 'ડેથ ટ્રેપ' સમાન ઇમારતો! શું તંત્ર જોઈ રહ્યું છે મોટી દુર્ઘટનાની રાહ | Chhota Udaipur...

કાર ભાડે મૂકવાની લાલચમાં ન આવતા! અમદાવાદના યુવકે 12 ગાડીઓ બારોબાર વેચી મારી, 18 લાખની છેતરપિંડી | ca…

કાર ભાડે મૂકવાની લાલચમાં ન આવતા! અમદાવાદના યુવકે 12 ગાડીઓ બારોબાર વેચી મારી, 18 લાખની છેતરપિંડી | ca...

કુખ્યાત ચિરાગ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યું! કુખ્યાત સામે વધુ 2 FIR, ‘ગુંડા’થી પરેશાન લોકો રોડ પર ઉતર્…

કુખ્યાત ચિરાગ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યું! કુખ્યાત સામે વધુ 2 FIR, 'ગુંડા'થી પરેશાન લોકો રોડ પર ઉતર્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુરના ઇશ્વરીયા ગામમાં મગફળી કાઢતી વેળાએ ખેડૂત યુવાનનું થ્રેસર મશીનમાં ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ જત…

જામજોધપુરના ઇશ્વરીયા ગામમાં મગફળી કાઢતી વેળાએ ખેડૂત યુવાનનું થ્રેસર મશીનમાં ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ જત…

3 months ago
2025માં એક..બે… નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO

2025માં એક..બે… નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO

9 months ago
સિદસર બી.એડ. કોલેજનાં 3 કરોડના ખર્ચે બનેલા બિલ્ડીંગના ફાઉન્ડેશનમાં 10 માસમાં તિરાડો પડી | Sidsar B E…

સિદસર બી.એડ. કોલેજનાં 3 કરોડના ખર્ચે બનેલા બિલ્ડીંગના ફાઉન્ડેશનમાં 10 માસમાં તિરાડો પડી | Sidsar B E…

7 months ago
દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ: આતંકવાદી ઉમરે જ કર્યો હતો ધડાકો, DNA ટેસ્ટથી પુષ્ટિ | Delhi …

દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ: આતંકવાદી ઉમરે જ કર્યો હતો ધડાકો, DNA ટેસ્ટથી પુષ્ટિ | Delhi …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News