gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગૂગલ મેપ પર લોકેશન શોધી 18 મંદિરોમાં કર્યો ‘હાથફેરો’, અમરેલીમાં મધ્યપ્રદેશના 6 ચોરની ધરપકડ | Amreli …

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in GUJARAT
0 0
0
ગૂગલ મેપ પર લોકેશન શોધી 18 મંદિરોમાં કર્યો ‘હાથફેરો’, અમરેલીમાં મધ્યપ્રદેશના 6 ચોરની ધરપકડ | Amreli …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોને નિશાન બનાવતી ‘મંદિર ચોર’ ગેંગનો અમરેલી એલ.સી.બી.(લોકલ ક્રાઈમ બ્રાન્ચ)એ પર્દાફાશ કર્યો છે. નવાઈની વાત એ છે કે, આ તસ્કરો ચોરી કરવા માટે ગૂગલ મેપની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. પોલીસે મધ્યપ્રદેશના વતની અને હાલ ખેત મજૂરી કરતા 6 શખ્સોની ધરપકડ કરી, તેમની પાસેથી રોકડ અને વાહનો મળી કુલ 2,25,695 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ટોળકી પકડાતા 18 જેટલા વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

કેવી રીતે ચોરીને આપતા અંજામ?

પોલીસ તપાસમાં આરોપીઓએ ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, તેઓ ગૂગલ મેપમાં ગામ બહાર આવેલા એકાંત મંદિરોના લોકેશન સર્ચ કરતા હતા. ત્યારબાદ આ લોકેશન એકબીજાને શેર કરી, ત્યાંની રેકી કરતા હતા. રાત્રિના સમયે બાઈક પર ભેગા થઈ, મંદિરોમાં પ્રવેશ કરી ચાંદીના છત્તર, મૂર્તિના આભૂષણો અને દાનપેટી તોડી ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા હતા.

મધ્યપ્રદેશના વતની, સૌરાષ્ટ્રમાં ખેત મજૂરી

પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 6 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેઓ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની છે અને હાલ સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાએ ખેત મજૂરી કરે છે

1: મલેશ ઉર્ફે કમીશ ચંદરસીંગ બામનીયા (ઉ.વ.22) 

2: ગોપાલ ઉર્ફે ગુડીયો સરદાસભાઇ બામનીયા (ઉ.વ.21) 

3: નરપતસિંહ સુભાન ગાવડ (ઉ.વ.32) 

4: બાયસીંગ પારૂભાઇ અજનાર (ઉ.વ.28)

5: સીરદાર ઉર્ફે સરદાર કેલસીંગ મહેડા (ઉ.વ.30) 

6: સુરેશભાઇ કાળીયાભાઇ બામનીયા (ઉ.વ.20)

આ પણ વાંચો: કીર્તિ પટેલનો નવો વિવાદ! ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કર્યું, સાધુ-સંતોમાં નારાજગી

કયા કયા મંદિરોને બનાવ્યા હતા ટાર્ગેટ?

આ ટોળકીએ અમરેલી, જિલ્લામાં હાહાકાર મચાવ્યો હતો. પૂછપરછમાં  18 સ્થળોએ ચોરી કર્યાની કબૂલાત આપી છે, જેમાં લાઠી તાલુકા: માલવીયા પીપરીયાનું ગેલ માતાજી મંદિર, અડતાળાનું હનુમાનજી મંદિર, લીલીયાના અંટાળેશ્વર મહાદેવ, પ્રેમસાહેબ આશ્રમ અને અન્ય મઢો વડીયાના બાંભણીયા અને લુણીધારના માતાજીના મંદિરો, દામનગર રામાપીરનું મંદિર, જસદણ તાલુકાના સતાપર, સાણથલી, કુંભાજીની દેરડીના મંદિરો, બાબરા મોટા દેવળીયા, મોટા આંકડીયા અને થોરખાણના મંદિરોમાં ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 70,695, ચોરીમાં વપરાયેલા બે મોટરસાયકલ મળીને કુલ 2,25,695 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલમાં ઓપરેશન ‘મ્યૂલ હંટ’, 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3…
GUJARAT

પંચમહાલમાં ઓપરેશન ‘મ્યૂલ હંટ’, 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3…

May 20, 2026
સી.જે. ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્ત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત | Gu…
GUJARAT

સી.જે. ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્ત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત | Gu…

May 20, 2026
અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ | Ahmedabad News Vijay Char R…
GUJARAT

અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ | Ahmedabad News Vijay Char R…

May 20, 2026
Next Post
વોટ્સએપ ગ્રુપમાં RTO ચલણની APK ફાઇલ મોકલીને એકાઉન્ટ હેક કરાયું, પોલીસે આપી ખાસ સલાહ | cyber criminal…

વોટ્સએપ ગ્રુપમાં RTO ચલણની APK ફાઇલ મોકલીને એકાઉન્ટ હેક કરાયું, પોલીસે આપી ખાસ સલાહ | cyber criminal...

રાજસ્થાનથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયુંઃચારની ધરપકડ | SMC cracked ganjo supply scam…

રાજસ્થાનથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયુંઃચારની ધરપકડ | SMC cracked ganjo supply scam...

દહેગામ તાલુકાના લીહોડા ગામના તળાવમાં ઢગલાબંધ માછલીનાં મોત | A large number of fish died in the pond …

દહેગામ તાલુકાના લીહોડા ગામના તળાવમાં ઢગલાબંધ માછલીનાં મોત | A large number of fish died in the pond ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફિક્સ પગારના કર્મચારીઓને મળશે માંદગીની રજા, રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય | Fixed sala…

ફિક્સ પગારના કર્મચારીઓને મળશે માંદગીની રજા, રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય | Fixed sala…

10 months ago
બાપ રે! અમરેલીમાં વાછરડાએ સાવજને દોડાવ્યો, પછી જુઓ શું થયું: ઘટના CCTVમાં કેદ | lion chased by calf …

બાપ રે! અમરેલીમાં વાછરડાએ સાવજને દોડાવ્યો, પછી જુઓ શું થયું: ઘટના CCTVમાં કેદ | lion chased by calf …

5 months ago
આજે રાષ્ટ્રિય હેન્ડલૂમ દિવસ – પટોળાની કલાના વારસાને સાચવતા સોમાસર ગામના કારીગરો | Today is National …

આજે રાષ્ટ્રિય હેન્ડલૂમ દિવસ – પટોળાની કલાના વારસાને સાચવતા સોમાસર ગામના કારીગરો | Today is National …

10 months ago
જામનગરમાં નિવૃત આર્મીમેન સાથે ભાગીદારીના બહાને રૂપિયા 35 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ | Police com…

જામનગરમાં નિવૃત આર્મીમેન સાથે ભાગીદારીના બહાને રૂપિયા 35 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ | Police com…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News