gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું ફોડ્યું : પાડોશી સામે પોલ…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું ફોડ્યું : પાડોશી સામે પોલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર તાલુકાના સિક્કા ગામમાં કારા ભુંગા વિસ્તારમાં રહેતા વાલજીભાઈ કરસનભાઈ ચૌહાણ નામના 70 વર્ષના બુઝુર્ગના માથા પર તેમજ શરીરના અન્ય ભાગોમાં લાકડાના ધોકા વડે હુમલો કરી દઈ ગંભીર ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા જગદીશ વાલજીભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના પુત્ર ધર્મેન્દ્ર સાથે આરોપીને અગાઉ બોલાચાલી થઈ હોવાથી તેનું મનદુઃખ રાખીને આરોપી ધોકો લઈને ઘરે આવ્યો હતો, અને હાજર રહેલા ફરિયાદી બુઝુર્ગ પર હુમલો કરી દીધો હતો, જેમાં તેઓને માથામાં ઈજા થઈ હોવાથી સરકારી હોસ્પિટલમાં બે ટાંકા લેવા પડ્યા છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.

 ધ્રોલમાં ઉધારમાં સિગરેટ પીવા આવેલા બે શખ્સોએ હંગામો મચાવી બે વેપારી ભાઈઓને ધાક ધમકી આપી

 જામનગર જિલ્લાના ધ્રોલમાં ખારવા ચોકમાં પટેલ ડેરી તથા પ્રોવિઝન સ્ટોર ચલાવતા વિજય થોભણ ભાઈ ગડારા નામના વેપારીએ પોતાને તેમજ પોતાના ભાઈને લાકડાના ધોકા વડે હુમલો કરવાનો ભય બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ધ્રોલમાં રહેતા મનીષ ઉર્ફે કબુતર પરમાર તેમજ માંડાભાઈ પુંજાભાઈ ભરવાડ સામે ધ્રોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 પોલીસમાં જાહેર કરાયા અનુસાર બંને આરોપીઓ ફરિયાદીની દુકાને ઉધારમાં સિગરેટ લઈ ગયા બાદ તેના પૈસાની ઉઘરાણી ના મામલે તકરાર કરી હતી, અને ધાકધમકી ઉચ્ચારી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ‘હિટ એન્ડ રન’ ના બનાવમાં કારની ઠોકરે એક યુવાનનો ભોગ લેવાયો | ‘hit…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક 'હિટ એન્ડ રન' ના બનાવમાં કારની ઠોકરે એક યુવાનનો ભોગ લેવાયો | 'hit...

જામનગર નજીક અલીયા ગામમાં રહેતા 16 વર્ષના તરુણનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપાઘાત | 16 year o…

જામનગર નજીક અલીયા ગામમાં રહેતા 16 વર્ષના તરુણનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપાઘાત | 16 year o...

જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં અને લાલપુરના બાધલા ગામમાં જમીન પચાવી પાડવાના મામલે બે લેન્ડ ગ્રેબિંગ…

જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં અને લાલપુરના બાધલા ગામમાં જમીન પચાવી પાડવાના મામલે બે લેન્ડ ગ્રેબિંગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌરાષ્ટ્રમાં જબરી ખેંચતાણઃ ભાજપનાં 70, કોંગ્રેસના 4 ઉમેદવારો બિનહરિફ | Forceful pullout in Saurashtr…

સૌરાષ્ટ્રમાં જબરી ખેંચતાણઃ ભાજપનાં 70, કોંગ્રેસના 4 ઉમેદવારો બિનહરિફ | Forceful pullout in Saurashtr…

6 months ago
શિવજી કી સવારીના રૃટ પર સશસ્ત્ર પોલીસની ફૂટ માર્ચઃશનિવારે પણ બંદોબસ્તનું રિહર્સલ કરાશે | Foot patrol…

શિવજી કી સવારીના રૃટ પર સશસ્ત્ર પોલીસની ફૂટ માર્ચઃશનિવારે પણ બંદોબસ્તનું રિહર્સલ કરાશે | Foot patrol…

8 months ago
ભાવનગર મંડળમાં અંદાજે રૂ. 350 કરોડના ખર્ચે બનશે 40 રોડ અન્ડર બ્રિજ

ભાવનગર મંડળમાં અંદાજે રૂ. 350 કરોડના ખર્ચે બનશે 40 રોડ અન્ડર બ્રિજ

1 year ago
રક્ષાશક્તિ બ્રિજ નીચે ગંદકી ફેલાવતા પરિવારોને હટાવતા પોલીસ પર હુમલો | Police attacked while removing…

રક્ષાશક્તિ બ્રિજ નીચે ગંદકી ફેલાવતા પરિવારોને હટાવતા પોલીસ પર હુમલો | Police attacked while removing…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News