gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં શિવજી કી સવારીમાં સામેલ થવા પાલનપુરની ગેંગ બે રીક્ષામાં આવી, કટરથી મહિલાની ચેન કાપનારા છ પ…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં શિવજી કી સવારીમાં સામેલ થવા પાલનપુરની ગેંગ બે રીક્ષામાં આવી, કટરથી મહિલાની ચેન કાપનારા છ પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Police : વડોદરા શહેરમાં ભક્તોના દાગીના લૂંટવા માટે શિવજી કી સવારીમાં સામેલ થનાર પાલનપુરની ટોળકીના છ સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે.

મહાશિવરાત્રીના દિવસે વડોદરાની પરંપરાગત શિવજી કી સવારી પ્રતાપ નગર ખાતેથી નીકળી અને અડધો પોણો કિલોમીટર આગળ આવી હતી તે દરમિયાન નાની શાકમાર્કેટ પાસે એક મહિલાનો અછોડો તૂટ્યો હતો. જેથી મહિલાએ પોલીસ ફરિયાદ કરતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી હતી. 

આ દરમિયાન પોલીસને કેટલાક શંકાસ્પદ શખ્સો જોવા મળ્યા હતા જેની વધુ તપાસ કરતા પાલનપુરની ગેંગ શિવજી કી સવારીમાં જોડાઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ ટોળકીના છ સાગરીતોને ઝડપી પાડતા તેમણે રીક્ષામાં પાલનપુરથી વડોદરા દાગીના લૂંટવા માટે આવ્યા હોવાની કબુલાત કરી હતી. 

શિવજી કી સવારી દરમિયાન આ ગેંગના ચાર સાગરીતો સોનાની ચેન પહેરીને ઊભેલી મહિલાની આસપાસ ગોઠવાઈ ગયા હતા અને નીદિયા નામની મહિલાએ કટર વડે ચેન કાપી બાદલ નામના સાગરીતને આપી દીધી હતી. પોલીસે આ ગેંગને ઝડપી પાડી જુદી જુદી બે રીક્ષા તેમજ સોનાની ચેન ઉપરાંત મોબાઇલ કબજે કર્યા છે. પકડાયેલાઓમાં સાગર પરમાર, બાદલ કોળી, સુરજ ડાભી, સુખદેવ કોળી, નિધિઆ પરમાર અને બબીતા કોળી (તમામ રહે. માન સરોવર, ફાટક પાસે, પાલનપુર) નો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યા મેયર? ગુજરાત ભાજપમાં અંદરખાને મોટું ઘમસાણ | Gujarat Loca…
GUJARAT

May 19, 2026
સરકાર પાસે માત્ર ભાષણોનું જ ‘રિચાર્જ’! EV ઈન્ડેક્સમાં ગુજરાત છેક 27મા ક્રમે ફસડાયું, ખુલી ગઈ પોલ | G…

રૂપાલમાં હિજરતની ચીમકી, માઢીમાં વરઘોડો રોક્યો! ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવની ત્રણ દિવસમાં ત્રણ ઘટના …

Next Post
ગુજરાતમાં ‘ડ્રગ્સનો દરિયો’! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ ઝડપાયું, ઈરાની કનેક્શન ખૂલ્યું | gujarat ats c…

ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ ઝડપાયું, ઈરાની કનેક્શન ખૂલ્યું | gujarat ats c...

ત્રણ સંતાનની માતાના વિકૃત ફોટો અને મેસેજ ફરતા કરનાર સામે ફરિયાદ | Complaint filed against person cir…

ત્રણ સંતાનની માતાના વિકૃત ફોટો અને મેસેજ ફરતા કરનાર સામે ફરિયાદ | Complaint filed against person cir...

પોલીસ તંત્રને કામે લગાડવાનો કારસો? ગુજરાતમાં એક બાદ એક 4 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | Bomb Th…

પોલીસ તંત્રને કામે લગાડવાનો કારસો? ગુજરાતમાં એક બાદ એક 4 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | Bomb Th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંત પ્રેમાનંદ મહારાજના ફ્લેટમાં લાગી વિકરાળ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો, જાનહાનિ ટળી | National New…

4 months ago
કાલાવડના ધાંધલ પીપળીયા ગામના રસ્તાની અત્યંત દયનીય સ્થિતિ : સ્થાનિકો પરેશાન | road in Dhandhal Pipali…

10 months ago
થલતેજની સ્નેહાંજલિ સોસાયટી પર ગમે તે ઘડીએ બુલડોઝર ફેરવાશે, સુપ્રીમમાં કન્ટેમ્પ્ટ દાખલ થયાનો ઘટસ્ફોટ …

5 months ago
વિદેશ જવાની ઘેલછામાં વિસનગરનો યુવક છેતરાયો, રૂ.23 લાખમાં બે ઠગબાજોએ ન્યૂઝીલેન્ડના નકલી વિઝા પધરાવી દ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News