gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘2014માં જ મુખ્યમંત્રી બનવાનો હતો, રાહુલ ગાંધીએ બાજી બગાડી’, દિગ્ગજે કોંગ્રેસ છોડવાની કહાની જણાવી | …

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in INDIA
0 0
0
‘2014માં જ મુખ્યમંત્રી બનવાનો હતો, રાહુલ ગાંધીએ બાજી બગાડી’, દિગ્ગજે કોંગ્રેસ છોડવાની કહાની જણાવી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

CM Himanta Biswa Sarma: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક મોટો અને સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ‘વર્ષ 2014માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મને ખુદ આસામના મુખ્યમંત્રી બનવા માટે શપથ ગ્રહણની તારીખ નક્કી કરવા માટે કહ્યું હતું. તે સમયે કોંગ્રેસના 58 ધારાસભ્યોનું મને સમર્થન હતું અને હું મુખ્યમંત્રી બનવાની સ્થિતિમાં હતો.’

તે સમયે આસામમાં શું થયું હતું?

વર્ષ 2011ની વિધાનસભા ચૂંટણી બાદ આસામ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ શરુ થઈ ગયો હતો. પાર્ટીના ઘણા ધારાસભ્યો ઇચ્છતા હતા કે, તત્કાલીન મુખ્યમંત્રી તરુણ ગોગોઈના સ્થાને હિમંતા સરમાને મુખ્યમંત્રી બનાવવામાં આવે. હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે, ‘સોનિયા ગાંધીએ મને શપથ ગ્રહણની તારીખ નક્કી કરવા માટે કહ્યું હતું. મેં વિચાર્યું કે હું જૂન 2014માં કામાખ્યા મંદિરમાં અંબુબાચી મેળા બાદ શપથ ગ્રહણ કરીશ.’

પછી અચાનક શું બદલાયું?

હિમંતા બિસ્વા સરમાએ આગળ જણાવ્યું કે, ‘તે સમયે રાહુલ ગાંધી અમેરિકામાં હતા અને તેમણે ત્યાંથી કોંગ્રેસ નેતાઓને ફોન કર્યો. ત્યારબાદ આખો માહોલ બદલાઈ ગયો અને મને મુખ્યમંત્રી ન બનાવ્યો.’ 

તે વખતે દુ:ખ હતું, પરંતુ હવે ખુશ

આ સમગ્ર ઘટનાક્રમ પર હવે સીએમ સરમાએ કહ્યું કે, ‘તે સમયે મને દુ:ખ થયું હતું, પરંતુ હવે હું માનું છું કે, જે થયું સારું થયું. ભાજપમાં રહીને મને આસામ અને સનાતન ધર્મની સેવા કરવાની તક મળી. જો હું ક્યારેક પુસ્તક લખીશ તો આ સમગ્ર ઘટનાક્રમનો વિસ્તારથી ઉલ્લેખ કરીશ.’ આમ આસામના સીએમએ કોંગ્રેસ છોડવા પાછળની પોતાની કહાની જણાવી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIDEO: નવી દિલ્હીથી ચેન્નઈ જઈ રહેલી જીટી એક્સપ્રેસમાં લાગી આગ, જીવ બચાવવા કૂદીને ભાગ્યા મુસાફરો | Fi…

VIDEO: નવી દિલ્હીથી ચેન્નઈ જઈ રહેલી જીટી એક્સપ્રેસમાં લાગી આગ, જીવ બચાવવા કૂદીને ભાગ્યા મુસાફરો | Fi...

ગ્રાહકની ફરિયાદ ભારે પડી: ઓલાના CEO ભાવિશ અગ્રવાલ સામે ધરપકડ વોરંટ, જાણો સમગ્ર મામલો | Bhavish Aggar…

ગ્રાહકની ફરિયાદ ભારે પડી: ઓલાના CEO ભાવિશ અગ્રવાલ સામે ધરપકડ વોરંટ, જાણો સમગ્ર મામલો | Bhavish Aggar...

AIથી તૈયાર કરાયેલી અરજીઓથી સુપ્રીમ કોર્ટ પરેશાન! CJIએ વકીલોને લગાવી ફટકાર- આ બિલકુલ અયોગ્ય | supreme…

AIથી તૈયાર કરાયેલી અરજીઓથી સુપ્રીમ કોર્ટ પરેશાન! CJIએ વકીલોને લગાવી ફટકાર- આ બિલકુલ અયોગ્ય | supreme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય કંપનીઓમાં IPO માટે રીતસરની દોડ | Indian companies in a rush for IPOs

ભારતીય કંપનીઓમાં IPO માટે રીતસરની દોડ | Indian companies in a rush for IPOs

9 months ago
ભારત-રશિયા પરસ્પર 3000 સૈનિક, પાંચ યુદ્ધજહાજ, 10 વિમાન તૈનાત કરશે | India Russia to deploy 3000 troo…

ભારત-રશિયા પરસ્પર 3000 સૈનિક, પાંચ યુદ્ધજહાજ, 10 વિમાન તૈનાત કરશે | India Russia to deploy 3000 troo…

2 months ago
ઉત્તરમાં ફરવા જવાનું આયોજન હોય તો રદ કરજો! હવામાન વિભાગે કરી કડાકા ભડાકાવાળી આગાહી | imd rain alert …

ઉત્તરમાં ફરવા જવાનું આયોજન હોય તો રદ કરજો! હવામાન વિભાગે કરી કડાકા ભડાકાવાળી આગાહી | imd rain alert …

2 months ago
જામનગરમાં આઈટીઆઈ પાસે બે બાઈક સવાર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતાં પોલીસને નજરે પડતા પોલીસે પડકાર્યા |…

જામનગરમાં આઈટીઆઈ પાસે બે બાઈક સવાર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતાં પોલીસને નજરે પડતા પોલીસે પડકાર્યા |…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News