gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

AIથી તૈયાર કરાયેલી અરજીઓથી સુપ્રીમ કોર્ટ પરેશાન! CJIએ વકીલોને લગાવી ફટકાર- આ બિલકુલ અયોગ્ય | supreme…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in INDIA
0 0
0
AIથી તૈયાર કરાયેલી અરજીઓથી સુપ્રીમ કોર્ટ પરેશાન! CJIએ વકીલોને લગાવી ફટકાર- આ બિલકુલ અયોગ્ય | supreme…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fake Legal Citations AI : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ખોટા ઉપયોગથી હવે સુપ્રીમ કોર્ટ પણ પરેશાન થઈ ગઈ છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે ખુલાસો કર્યો હતો કે, વકીલો દ્વારા AI ની મદદથી તૈયાર કરવામાં આવેલી અરજીઓમાં એવા ચુકાદાઓના સંદર્ભો આપવામાં આવી રહ્યા છે, જે વાસ્તવમાં ક્યારેય લેવાયા જ નથી એટલે કે તે સંપૂર્ણપણે નકલી (Fake) છે. આ મુદ્દો ભારતના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેંચમાં ઉઠ્યો હતો. જેમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ બી.વી. નાગરત્ના પણ સામેલ હતા.

AI થી તૈયાર કરાયેલી અરજીઓથી કોર્ટ પરેશાન

સીજેઆઈ સૂર્યકાંતે AI દ્વારા તૈયાર કરાયેલી અરજીઓ અને તેમાં ટાંકવામાં આવેલા નકલી ચુકાદાઓ અંગે કહ્યું હતું કે, “અમે એ વિચારીને પરેશાન છીએ કે કેટલાક વકીલોએ AI થી ડ્રાફ્ટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. આ અત્યંત ગંભીર અને ખોટું છે.” આ દરમિયાન જસ્ટિસ નાગરત્નાએ ઉમેર્યું હતું કે, તેમને તાજેતરમાં એક ‘મર્સી વિરુદ્ધ મેનકાઈન્ડ’ (Mercy vs Mankind) ચુકાદાનો સંદર્ભ મળ્યો હતો, જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નથી.

અનેક જજો સાથે બની આવી ઘટનાઓ

સીજેઆઈ સૂર્યકાંતે વધુમાં જણાવ્યું હતું કે આવી જ એક ઘટના જસ્ટિસ દીપાંકર દત્તાની કોર્ટમાં પણ બની હતી. તેમણે કહ્યું કે, “એક નહીં પરંતુ અનેક એવા ચુકાદાઓ ટાંકવામાં આવ્યા જે નકલી હતા.” જસ્ટિસ નાગરત્નાએ અન્ય એક કેસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ઘણી વખત ચુકાદાનો સંદર્ભ સાચો હોય છે, પરંતુ તે ચુકાદા વિશે જે ‘કોટ’ (Quotes) આપવામાં આવ્યા હોય છે તે નકલી હોય છે. આના કારણે જજો પર કામનું ભારણ વધ્યું છે કારણ કે તેમણે દરેક સંદર્ભની સત્યતા તપાસવી પડે છે.

આ પણ વાંચો :કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની તબિયત લથડી, હૃદયની નળીમાં 90 ટકા બ્લોકેજ

વકીલોની ડ્રાફ્ટિંગ ગુણવત્તામાં ઘટાડો

જસ્ટિસ બાગચીએ ચિંતા વ્યક્ત કરી હતી કે, આજકાલ લીગલ ડ્રાફ્ટિંગની કળાને મોટું નુકસાન પહોંચ્યું છે. તેમણે સ્પેશિયલ લીવ પિટિશન (SLP) નો હવાલો આપતા કહ્યું કે તે જૂના ચુકાદાઓના કોટેશન્સથી ભરેલી હોય છે. તેમણે વરિષ્ઠ એડવોકેટ અશોક કુમાર સેન જેવા દિગ્ગજ વકીલોને યાદ કર્યા હતા, જેમના ડ્રાફ્ટ સચોટ, ટૂંકા અને મૌલિક હતા.

બોમ્બે હાઈકોર્ટે ફટકાર્યો હતો દંડ

નોંધનીય છે કે, તાજેતરમાં જ બોમ્બે હાઈકોર્ટે AI દ્વારા તૈયાર કરવામાં આવેલા નકલી કોટેશનના ઉપયોગ બદલ અરજદાર પર દંડ ફટકારવામાં આવ્યો હતો. ન્યાયતંત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે, પરંતુ તેની વિશ્વસનીયતા સામે હવે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AI જનરેટેડ અરજીઓ અને અસ્તિત્વ જ ના હોય તેવા કેસના સંદર્ભ જોઈને સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, CJIએ વકીલોને લગ…
INDIA

AI જનરેટેડ અરજીઓ અને અસ્તિત્વ જ ના હોય તેવા કેસના સંદર્ભ જોઈને સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, CJIએ વકીલોને લગ…

February 17, 2026
સુકમામાં સુરક્ષાબળોની મોટી જીત : એક મહિલા સહિત 22 નક્સલીએ કર્યું આત્મસમર્પણ | Big Win in Sukma: 22 N…
INDIA

સુકમામાં સુરક્ષાબળોની મોટી જીત : એક મહિલા સહિત 22 નક્સલીએ કર્યું આત્મસમર્પણ | Big Win in Sukma: 22 N…

February 17, 2026
BIG NEWS: ફ્રાન્સ પ્રમુખ મેક્રોનની ભારત યાત્રા, 21 મોટી ડીલની યાદી આવી સામે | france president macro…
INDIA

BIG NEWS: ફ્રાન્સ પ્રમુખ મેક્રોનની ભારત યાત્રા, 21 મોટી ડીલની યાદી આવી સામે | france president macro…

February 17, 2026
Next Post
અમદાવાદમાં લારી-ગલ્લા સહિત 4000થી વધુના દબાણો દૂર કરાયા, 9 લાખનો દંડ પણ વસૂલ્યો | Ahmedabad Municipa…

અમદાવાદમાં લારી-ગલ્લા સહિત 4000થી વધુના દબાણો દૂર કરાયા, 9 લાખનો દંડ પણ વસૂલ્યો | Ahmedabad Municipa...

ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન મોદી હાઈલેવલ બેઠક, ફ્રાન્સના પ્રમુખ ‘AI ઇમ્પેક્ટ સમિટ’માં આપશે હાજરી…

ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન મોદી હાઈલેવલ બેઠક, ફ્રાન્સના પ્રમુખ 'AI ઇમ્પેક્ટ સમિટ'માં આપશે હાજરી...

NCPના મર્જરની ચર્ચા વચ્ચે સુનેત્રા પવારનો રાજકીય દબદબો વધ્યો, પાર્ટીએ સોંપી મોટી જવાબદારી | Sunetra …

NCPના મર્જરની ચર્ચા વચ્ચે સુનેત્રા પવારનો રાજકીય દબદબો વધ્યો, પાર્ટીએ સોંપી મોટી જવાબદારી | Sunetra ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિત્રએ દગો દીધો, સોલાર બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ માટે લીધેલા 6 લાખ શેર માર્કેટમાં રોકી દીધા | friend c…

મિત્રએ દગો દીધો, સોલાર બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ માટે લીધેલા 6 લાખ શેર માર્કેટમાં રોકી દીધા | friend c…

11 months ago
સિંધુ બાદ પાકિસ્તાનને વધુ એક ઝટકો, ચિનાબ નદી પર હાઈડ્રો પ્રોજેક્ટ માટે ભારત સરકારે ટેન્ડર જાહેર કર્ય…

સિંધુ બાદ પાકિસ્તાનને વધુ એક ઝટકો, ચિનાબ નદી પર હાઈડ્રો પ્રોજેક્ટ માટે ભારત સરકારે ટેન્ડર જાહેર કર્ય…

1 week ago
બિહાર મતદાન યાદી મામલે ચૂંટણી પંચને ખુદ સુપ્રીમ કોર્ટની ચીમકી, જાણો સમગ્ર મામલો | supreme court in b…

બિહાર મતદાન યાદી મામલે ચૂંટણી પંચને ખુદ સુપ્રીમ કોર્ટની ચીમકી, જાણો સમગ્ર મામલો | supreme court in b…

7 months ago
પાડલીયાકાંડ મામલે 500 સામે ફરિયાદ, 1000 જવાનો તૈનાત; પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યાનો ગામલોકોનો આરોપ |…

પાડલીયાકાંડ મામલે 500 સામે ફરિયાદ, 1000 જવાનો તૈનાત; પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યાનો ગામલોકોનો આરોપ |…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News