gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૮૦લાખની વસ્તી ધરાવતા અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યૂના માત્ર છ જ કેસ બોલો | With a population of 8 mill…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
૮૦લાખની વસ્તી ધરાવતા અમદાવાદમાં મેલેરિયા-ડેન્ગ્યૂના માત્ર છ જ કેસ બોલો | With a population of 8 mill…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,મંગળવાર,17 ફેબ્રુ,2026

અમદાવાદની ૮૦ લાખથી વધુ વસ્તી છે.આમ છતાં મ્યુનિસિપલ
કોર્પોરેશનના હેલ્થ વિભાગના ચોપડે મેલેરિયા અને ડેન્ગ્યૂના મળી ૧૫ દિવસમાં માત્ર છ
કેસ બતાવાઈ રહયા છે. મ્યુનિસિપલ કમિશનરની વારંવાર ટકોર છતાં પણ શહેરના રોગચાલાના
સાચા આંકડા આરોગ્ય અધિકારી દ્વારા છુપાવાઈ રહયા છે.

ફેબુ્આરી મહિનામાં ઝાડા ઉલટીના ૧૪૧, ટાઈફોઈડના ૬૫ અને
કમળાના ૨૬ કેસ નોંધાયા હોવાનુ 
કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ 
ઓફિસર કહે છે.૧૫ દિવસમાં પાણીના ૧૧ સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે. બે સેમ્પલનો
કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે. કોર્પોરેશને જાહેર કરેલા  ૨૬ હોટ સ્પોટમાંથી હાલમાં પણ  વિવિધ રોગના દર્દી નોંધાઈ રહયા છે. આમ છતાં
આરોગ્ય અધિકારી હેલ્થ વિભાગની કામગીરી સારી બતાવવા સાચા આંકડા છુપાવતા હોવાની
મ્યુનિ.વર્તુળોમાં ચર્ચા સાંભળવા મળી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂ. 1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | Rs 1500 crore was withdrawn wi…
GUJARAT

April 5, 2026
મળસ્કે ટ્રક ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતમાં એકનું મોત | One died in accident after truck driver f…

ગોત્રી વિસ્તારમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરનાર પકડાયા | Gas cylinder thief caught from Gotri area

Next Post
આગના કારણે બે કિલોમીટર સુધી ધૂમાડા દેખાયા, પીપળજની કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ ,યુનિટ બળીને ખાખ | Smoke…

આગના કારણે બે કિલોમીટર સુધી ધૂમાડા દેખાયા, પીપળજની કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ ,યુનિટ બળીને ખાખ | Smoke...

અમદાવાદ મ્યુનિ.ની વર્તમાન ટર્મના અંત પહેલાં છ દિવસમાં બે બોર્ડ બેઠક, ઘણાં કોર્પોરેટરોની આ છેલ્લી બેઠ…

અમદાવાદ મ્યુનિ.ની વર્તમાન ટર્મના અંત પહેલાં છ દિવસમાં બે બોર્ડ બેઠક, ઘણાં કોર્પોરેટરોની આ છેલ્લી બેઠ...

શહેરની પાર્કિંગ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવાશે, અમદાવાદમાં AI આધારીત સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા…

શહેરની પાર્કિંગ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવાશે, અમદાવાદમાં AI આધારીત સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિમેન્ટને લગતી મશીનરી પૂરી નહીં પાડી રૂ. 5.50 કરોડની ઠગાઈ | Cement related machinery not provided fr…

1 year ago
ગાંજા 475 ગ્રામ જથ્થા સાથે 5 શખ્સો ઝડપાયા, 6 સામે ગુનો નોંધાયો | 5 people arrested with 475 grams of…

7 months ago
મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી | My father has cancer so I have…

2 weeks ago
ઉત્તર -પશ્ચિમ ઝોનના ગોતા,ચાંદલોડીયા અને થલતેજમાં ૨૧ બાંધકામ સાઈટ સીલ કરાઈ | North West Zone

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News