gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના 5 હાટડીના કસાઈવાડામાંથી 360 કિલો ગૌમાંસ સાથે 5 શખ્સ ઝડપાયા | 5 people arrested with 360 kg …

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
નડિયાદના 5 હાટડીના કસાઈવાડામાંથી 360 કિલો ગૌમાંસ સાથે 5 શખ્સ ઝડપાયા | 5 people arrested with 360 kg …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વેટરનરી ડૉક્ટર દ્વાર તપાસ કરાતા ગૌમાંસ હોવાની પુષ્ટિ થઈ

– રૂપિયા 38,505 નો મુદ્દામાલ જપ્ત : ગાય લાવીને તેનું કતલ કરતા હોવાની ઝડપાયેલા શખ્સોની કબૂલાત 

નડિયાદ : નડિયાદ શહેરના પાંચ હાટડી વિસ્તારમાં આવેલા કસાઈવાડામાં પોલીસે બાતમીના આધારે એક રહેણાંક મકાન પર દરોડો પાડી ગેરકાયદેસર કતલ કરાયેલા ૩૬૦ કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડયો છે. આ કામગીરી દરમિયાન પોલીસે બે પુરૂષ અને ત્રણ મહિલાઓ સામે ગુનો નોંધી કુલ ૩૮,૫૦૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે.

નડિયાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગૌવંશના અવશેષો મળી આવવાની ફરિયાદો ઉઠી હતી, જેને પગલે પોલીસ અધિક્ષક દ્વારા કડક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ દરમિયાન નડિયાદ ટાઉન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, પાંચ હાટડી વિસ્તારમાં રહેતો મહંમદસલીમ ગુલામહુસેન કુરેશી પોતાના ઘરે પશુ લાવીને તેની કતલ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી ઉક્ત મકાન પર દરોડો પાડયો હતો. પોલીસ જ્યારે મકાનમાં પ્રવેશી ત્યારે ઓસરીના ભાગે પશુના માંસના અવશેષો, લોહીવાળું દોરડું અને ચામડું મળી આવ્યું હતું. સ્થળ પર હાજર મહંમદસલીમ ઉર્ફે શબ્બીર પીંકી કુરેશી અને મોહમંદરફીક ગુલામહુશેન કુરેશીની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે મકાનના ઉપરના માળે તપાસ કરતા એક રૂમમાંથી પશુના માંસના ટુકડા, માથું, ફેફસાં અને હૃદયનો ભાગ મળી આવ્યો હતો.

વેટરનરી ડોક્ટરને સ્થળ પર બોલાવી તપાસ કરાવતા આ જથ્થો ગૌમાંસ હોવાનું પુષ્ટિ થઈ હતી. તપાસ દરમિયાન મકાનના નીચેના ભાગમાં રૂકશાનાબાનુ અબ્દુલકાદર કુરેશી, અતિફાબાનુ મોઇનહુશેન કુરેશી અને અફરોજાબાનુ જાવેદહુસેન કુરેશી નામની ત્રણ મહિલાઓ ગૌમાંસના ટુકડા સગેવગે કરવાનો પ્રયાસ કરતી ઝડપાઈ હતી. પોલીસે સ્થળ પરથી ૩૬૦ કિલો ગૌમાંસ, પાંચ મોટા છરા, પાંચ છરીઓ, વજનકાંટા અને મોબાઈલ ફોન સહિતનો સામાન જપ્ત કર્યા છે. પકડાયેલા શખ્સોએ કબૂલાત કરી હતી કે, તેઓ ગાય લાવીને તેનું કતલ કરતા હતા. પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: નરોડામાં મહિલાને શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, રોકાણના બહાને 18 લાખ પડાવ્યા, પીડિ…
GUJARAT

અમદાવાદ: નરોડામાં મહિલાને શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, રોકાણના બહાને 18 લાખ પડાવ્યા, પીડિ…

April 6, 2026
અમદાવાદ: સાણંદમાં કપડાંની દુકાનની આડમાં ચાલતો ડ્રગ્સનો વેપલો ઝડપાયો, યુવતી સહિત 4ની ધરપકડ | Gujarat …
GUJARAT

અમદાવાદ: સાણંદમાં કપડાંની દુકાનની આડમાં ચાલતો ડ્રગ્સનો વેપલો ઝડપાયો, યુવતી સહિત 4ની ધરપકડ | Gujarat …

April 6, 2026
અમદાવાદ મનપા ચૂંટણી માટે કોંગ્રેસના 15 કમિટમેન્ટ, પ્રોપર્ટી ટેક્સ 5 ટકા, મહિલા-વિદ્યાર્થીઓને AMTSમાં…
GUJARAT

અમદાવાદ મનપા ચૂંટણી માટે કોંગ્રેસના 15 કમિટમેન્ટ, પ્રોપર્ટી ટેક્સ 5 ટકા, મહિલા-વિદ્યાર્થીઓને AMTSમાં…

April 6, 2026
Next Post
મરીડાના ગામના યુવાન સાથે 45 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી | A young man from a village in Me…

મરીડાના ગામના યુવાન સાથે 45 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી | A young man from a village in Me...

નડિયાદ, કંજોડા પાટિયા, રીછોલ અને ચકલાસી પાસે અકસ્માત : 5 ને ઇજા | Accident near Nadiad Kanjoda Patiy…

નડિયાદ, કંજોડા પાટિયા, રીછોલ અને ચકલાસી પાસે અકસ્માત : 5 ને ઇજા | Accident near Nadiad Kanjoda Patiy...

નર્મદા કેનાલની નબળી સફાઈથી ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોમાં રોષ

નર્મદા કેનાલની નબળી સફાઈથી ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોમાં રોષ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં સીટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં બંને બસોમાં ભારે નુકસાની : સદભાગ્યે જાનહાની ટ…

જામનગરમાં સીટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં બંને બસોમાં ભારે નુકસાની : સદભાગ્યે જાનહાની ટ…

12 months ago
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માઘ્યમિક સંવર્ગ , ભાવનગર.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માઘ્યમિક સંવર્ગ , ભાવનગર.

4 months ago
એપ્રિલના પહેલા નવ દિવસમાં બે વખત વીજ માગ 25000 મેગાવોટને પાર | electricity demand of gujarat goes up…

એપ્રિલના પહેલા નવ દિવસમાં બે વખત વીજ માગ 25000 મેગાવોટને પાર | electricity demand of gujarat goes up…

12 months ago
રાજકોટમાં સંતાને માનસિક બીમાર પિતાને ઝાડ સાથે બાંધીને માર મારતા મોત, કારણ જાણી ચોંકી જશો | Son kill …

રાજકોટમાં સંતાને માનસિક બીમાર પિતાને ઝાડ સાથે બાંધીને માર મારતા મોત, કારણ જાણી ચોંકી જશો | Son kill …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News