gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉર્દૂ ભાષા ભારતમાં જ જન્મી છે તેને મુસ્લિમ સાથે ના જોડો : સુપ્રીમ | Urdu language was born in India …

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in INDIA
0 0
0
ઉર્દૂ ભાષા ભારતમાં જ જન્મી છે તેને મુસ્લિમ સાથે ના જોડો : સુપ્રીમ | Urdu language was born in India …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઉર્દૂ ગંગા-જમુની તહઝીબનું પ્રતિક, ભાષાઓનો આનંદ લો 

– ઉર્દૂને પણ બંધારણીય રીતે સમાન દરજ્જો, ભાષાઓ વાતચીત-સંચાર માટે છે, રાજકારણ માટે નહીં : સુપ્રીમની સલાહ

– મહારાષ્ટ્રની પાતુર નગર પંચાયતમાં ઉર્દૂમાં સાઇન બોર્ડ લગાવવા સામેની અરજી સુપ્રીમે ફગાવી

નવી દિલ્હી : હાલ ભાષાઓને લઇને વિવાદ ચાલી રહ્યો છે, એવામાં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન કરતા સ્પષ્ટતા કરી હતી કે ભાષાને કોઇ ધર્મ સાથે ના જોડો. ભાષા સંસ્કૃતિનો હિસ્સો છે, તેને લોકો વચ્ચે ભાગલા પાડવાનું કારણ ના બનાવી શકો, ઉર્દૂ ભાષાનો જન્મ ભારતમાં થયો, તેને કોઇ ધર્મ સાથે ના જોડો. ઉર્દૂ ગંગા-જમુની તહઝીબનું પ્રતિક છે. 

મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના પાતુર નગર પરિષદમાં ઉર્દૂ ભાષામાં સાઇન બોર્ડ લગાવાયા હતા, જેને પગલે પાતુરની નગર પરિષદના પૂર્વ કાઉન્સિલ વર્ષાતાઇ સંજય બાગડેએ તેનો વિરોધ કર્યો હતો અને હાઇકોર્ટ બાદ સુપ્રીમમાં દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના કાયદા મુજબ માત્ર મરાઠી ભાષામાં જ સાઇન બોર્ડ હોવા જોઇએ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની બેંચે કહ્યું હતું કે આ અરજીને ફગાવતા અરજદારને ભાષાનો પાઠ ભણાવ્યો હતો.

સુપ્રીમની બેંચે કહ્યું હતું કે ઉર્દૂ ભારતમાં જન્મેલી ભાષા છે, તેને કોઇ ધર્મ સાથે જોડવી ખોટુ છે, આ ભાષા ગંગા-જમુની તબઝીબનું પ્રતિક છે, જે ઉત્તરી અને મધ્ય ભારતના સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે. ઉર્દૂ અને મરાઠી બન્ને ભાષાનો બંધારણીય  રીતે સમાન દરજ્જો છે, જો સ્થાનિક લોકો ઉર્દૂ ભાષાના જાણકાર હોય તો પછી ઉર્દૂ ભાષામાં સાઇન બોર્ડ લગાવવામાં કોઇ વિરોધ ના હોવો જોઇએ. 

સુપ્રીમે કહ્યું હતું કે ઉર્દૂને સામાન્ય રીતે મુસ્લિમો સાથે જોડવામાં આવે છે, આવુ કરવું ખરેખર વાસ્તવિક્તાથી ઘણુ દૂર છે, કેટલીક તાકતોએ હિન્દીને હિન્દુઓ અને ઉર્દૂને મુસ્લિમો સાથે જોડવાની ખોટી ધારણા પેદા કરી, ઉર્દૂ ભારતની સૌથી વધુ બોલવામાં આવતી છઠ્ઠી ભાષા છે અને તેનો ઉપયોગ દેશના લગભગ તમામ રાજ્યોમાં થાય છે. ભાષાનો મૂળ ઉદ્દેશ્ય સંચાર કે એકબીજા સાથે પ્રત્યાયન છે, તેનો ઉપયોગ ઓળખના રાજકારણ માટે ના થવો જોઇએ. આપણે ભાષાની વિવિધતાનું સન્માન કરવું જોઇએ અને તેનો આનંદ લેવો જોઇએ. ૨૦૦૧ની વસતી ગણતરી મુજબ ભારતમાં ૧૨૨ મુખ્ય ભાષાઓ અને ૨૩૪ માતૃભાષાઓ છે. જેમાં સૌથી વધુ બોલાતી ભાષામાં ઉર્દૂ છઠ્ઠા ક્રમે છે.    

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…
INDIA

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…

May 16, 2026
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…
INDIA

NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…

May 16, 2026
તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધ…
INDIA

તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધ…

May 16, 2026
Next Post
ટેરિફને કારણે  દેશના અર્થતંત્રને 2025, 2026માં નુકસાનનો સામનો કરવો પડશે

ટેરિફને કારણે દેશના અર્થતંત્રને 2025, 2026માં નુકસાનનો સામનો કરવો પડશે

વક્ફના નામે હિંસા સ્વીકાર્ય નહીં : સુપ્રીમ કાયદા અંગે આજે વચગાળાના આદેશની શક્યતા | Violence in the n…

વક્ફના નામે હિંસા સ્વીકાર્ય નહીં : સુપ્રીમ કાયદા અંગે આજે વચગાળાના આદેશની શક્યતા | Violence in the n...

ટેરિફ વોરને કારણે સ્ટીલનું ડમ્પિંગ થશે તેવું જણાતું નહી હોવાનો દાવો | Claim that steel dumping does …

ટેરિફ વોરને કારણે સ્ટીલનું ડમ્પિંગ થશે તેવું જણાતું નહી હોવાનો દાવો | Claim that steel dumping does ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે ‘વંદે માતરમ્’ને પણ રાષ્ટ્રગીત જેવો દરજ્જો, અપમાન કરનારને જેલ… કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય | Vand…

હવે ‘વંદે માતરમ્’ને પણ રાષ્ટ્રગીત જેવો દરજ્જો, અપમાન કરનારને જેલ… કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય | Vand…

1 week ago
9 પોલીસકર્મીને ફાંસી: લોકડાઉન સમયે પિતા-પુત્રની કસ્ટડીમાં હત્યા મામલે ઐતિહાસિક ચુકાદો | Madurai Cour…

9 પોલીસકર્મીને ફાંસી: લોકડાઉન સમયે પિતા-પુત્રની કસ્ટડીમાં હત્યા મામલે ઐતિહાસિક ચુકાદો | Madurai Cour…

1 month ago
વડોદરા સેન્ટ્રલ ડેપો ખાતે ગેસ્ટ હાઉસના પલંગમાંથી રિવોલ્વર અને કારતુસ મળ્યા | Revolver and cartridges…

વડોદરા સેન્ટ્રલ ડેપો ખાતે ગેસ્ટ હાઉસના પલંગમાંથી રિવોલ્વર અને કારતુસ મળ્યા | Revolver and cartridges…

6 months ago
નહીં સુધરે પાકિસ્તાન… ‘શ્રીલંકાને મદદ’ અંગે ગંભીર આક્ષેપ કરતા ભારતે આપ્યો જડબાતોડ જવાબ | India Pak…

નહીં સુધરે પાકિસ્તાન… ‘શ્રીલંકાને મદદ’ અંગે ગંભીર આક્ષેપ કરતા ભારતે આપ્યો જડબાતોડ જવાબ | India Pak…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News