gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધાર્મિક આસ્થાને ઠેંસ પહોંચાડવા અંગે કીર્તિ પટેલ સહિતનાઓ સામે ફરિયાદ | Complaint filed against Kirti …

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
ધાર્મિક આસ્થાને ઠેંસ પહોંચાડવા અંગે કીર્તિ પટેલ સહિતનાઓ સામે ફરિયાદ | Complaint filed against Kirti …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મૃગીકુંડમાં સ્નાન વિવાદ મામલે વધુ એક ગુનો : દાખલ સ્થાનિક સાધુ-સંતો મૌન રહેતાં પોલીસે ભાલકા તીર્થ નજીકના આશ્રમના મહંતની ફરિયાદ લેવા માટે લાંબું થવું પડયું

જૂનાગઢ, : મહાશિવરાત્રિ મેળામાં રવેડી બાદ વિવાદાસ્પદ કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતાં વિવાદ થયો હતો. તેણે પોલીસ સાથે ગેરવર્તન પણ કર્યું હતું, જે મામલે ગઈકાલે પોલીસે કીત પટેલ સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો પરંતુ મૃગીકુંડમાં સ્નાન મુદ્દે સ્થાનિક સાધુઓએ મૌન ધારણ કરી લીધું હતું. આ સંજોગોમાં, પ્રભાસ પાટણ નજીક આવેલા ભાલકાના મહંત ફરિયાદ કરવા તૈયાર થતાં પોલીસે ફરિયાદ લેવા ભાલકા સુધી લાબું થવું પડયું હતું. મૃગીકુંડમાં સ્નાન કરી આસ્થાને ઠેંસ પહોંચાડવા મામલે મહંતે કીત પટેલ સહિતનાઓ સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મૃગીકુંડમાં સ્નાન બાબતે કોઈ સાધુ ફરિયાદ કરવા સામે આવ્યા ન હતા. સોશીયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે ધામક લાગણી દુભાઈ હોવાથી વેરાવળ તાલુકાના ભાલકાતીર્થની બાજુમાં આવેલા નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસબાપુએ ફરિયાદ કરવા તૈયાર થયા હતા. ભવનાથ પોલીસે ભાલકા નજીક આવેલા આશ્રમ ખાતે બજરંગદાસબાપુની ફરિયાદ લેવા લાબું થવું પડયું હતું.

મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ કીત પટેલ સહિતનાઓ સામે પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કરી ધામક આસ્થાને ઠેસ પહોંચાડયાની ફરિયાદ કરી છે, જેના આધારે પોલીસે બીએનએસ કલમ ન 298, 299 અને 196 એ અને બી મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ડીવાયએસપીએ જણાવ્યું હતુ કે  ‘વિડીયોમાં કીર્તિ પટેલ અને અન્ય લોકો પણ જોવા મળે છે. કીર્તિ પટેલને જોયે ઓળખતાં હોવાથી તેના નામજોગ અને અન્ય સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.’ હવે વિવાદાસ્પદ કીર્તિ ટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે ત્યારે પોલીસ ક્યારે કીત પટેલને પકડી શકે છે એ જોવું રહ્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
લગ્નના 6 દિવસ બાદ યુવકને જાણ થઇ કે તેની પત્ની એક સંતાનની માતા છે ! | 6 days after the wedding the yo…

લગ્નના 6 દિવસ બાદ યુવકને જાણ થઇ કે તેની પત્ની એક સંતાનની માતા છે ! | 6 days after the wedding the yo...

રિકવરી એજન્ટોની ગુંડાગીરી : ચડત હપ્તા વસૂલવા વેપારી પર હુમલો | Hooliganism by recovery agents: Attac…

રિકવરી એજન્ટોની ગુંડાગીરી : ચડત હપ્તા વસૂલવા વેપારી પર હુમલો | Hooliganism by recovery agents: Attac...

નકલી પોલીસે હની ટ્રેપમાં ફસાવવા ૨૦ લાખ માંગી, ૨૦ હજાર પડાવ્યા | Ekkewe polis mi chofona ra angei 20 …

નકલી પોલીસે હની ટ્રેપમાં ફસાવવા ૨૦ લાખ માંગી, ૨૦ હજાર પડાવ્યા | Ekkewe polis mi chofona ra angei 20 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે આજે વડોદરા વિભાગની અનેક ટ્રેનો પ્રભાવિત | Many trains in Vadodara divi…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે આજે વડોદરા વિભાગની અનેક ટ્રેનો પ્રભાવિત | Many trains in Vadodara divi…

5 months ago
શેત્રુંજી ડેમ ફરી છલકાયો, 10 દરવાજા ખોલાયા | Shetrunji Dam overflows again 10 gates opened

શેત્રુંજી ડેમ ફરી છલકાયો, 10 દરવાજા ખોલાયા | Shetrunji Dam overflows again 10 gates opened

1 year ago
વડોદરા કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ ઘટના : સભામાં વોર્ડ ૩ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાની, કોઈ ચૂં…

વડોદરા કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ ઘટના : સભામાં વોર્ડ ૩ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાની, કોઈ ચૂં…

8 months ago
મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આગામી ૧૯ અને ૨૦ મે ના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાતે: જિલ્લા વહીવટી…

મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આગામી ૧૯ અને ૨૦ મે ના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાતે: જિલ્લા વહીવટી…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News