gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિ.તંત્ર દ્વારા ગ્રીન હોળી અભિયાન , અમદાવાદમાં ૧૦૧ સ્થળોએ વૈદિક હોળી ઉજવવા માટે પહેલ | Green Hol…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
મ્યુનિ.તંત્ર દ્વારા ગ્રીન હોળી અભિયાન , અમદાવાદમાં ૧૦૧ સ્થળોએ વૈદિક હોળી ઉજવવા માટે પહેલ | Green Hol…
3
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ, બુધવાર,18 ફેબ્રુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન હોળી અભિયાન
અંતર્ગત આ વર્ષે ૧૦૧ સ્થળોએ વૈદિક હોળી ઉજવવા માટે પહેલ કરવામા આવી છે. લાકડાનો
ઉપયોગ ઘટાડવા છાણાં તથા છાણામાંથી બનાવાયેલી સ્ટીકથી હોળીકા દહન કરવામા આવશે.
તંત્ર દ્વારા રુપિયા ૨૫૦૦ ટોકન દરથી તમામ સામગ્રી ઘર આંગણે પહોંચતી કરવામાં આવશે.

બીજી માર્ચના રોજ હોળી પર્વની ઉજવણી કરવામા આવશે.આ પર્વને
ધ્યાનમા લઈ પર્યાવરણ બચાવવાના ભાગરૃપે કાર્બન ડાયોકસાઈડના પ્રમાણને નિયંત્રિત કરવા
ગાયના છાણ તથા તેમાંથી બનાવવામા આવેલ ચીજોનો ઉપયોગ કરીને વૈદિક હોળીના થીમને ગત
વર્ષની જેમ આ વર્ષે પણ આગળ વધારવા નિર્ણય લેવામા આવ્યો છે.સી.એન.સી.ડી.વિભાગના
નરેશ રાજપૂતે કહ્યુ
, દાણીલીમડા
અને બાકરોલ ખાતે આવેલા કોર્પોરેશનના ઢોરના ડબામા હાલ ૧૦૯૦  જેટલા પશુઓ રાખવામા આવ્યા છે. દૈનિક ૨૮૦૦
કિલોગ્રામ છાણ અને ગ્રીન વેસ્ટ મળે છે.જેમાંથી છાણાં
, છાણમાંથી સ્ટીક,ખાતર, કોડીયા બનાવવામા
આવે છે. ગત વર્ષે ૪૨ સ્થળોએ વૈદિક હોળી 
પ્રગટાવવામા આવી હતી. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ૨૧ સ્મશાનગૃહોમા પણ
છાણા પુરા પાડવામા આવે છે.કોર્પોરેશનના ૨૫૦થી વધુ ગાર્ડનમાં પણ છાણમાંથી બનાવવામા
આવેલ ખાતરનો ઉપયોગ કરવામા આવે છે.

હોળી દીઠ અંદાજે ૧૮૦ કિલો લાકડાની બચત થઈ શકે

અમદાવાદમાં કરવામા આવતા હોલીકા દહન દરમિયાન સરેરાશ ૬૦૦થી
૭૦૦ કિલો લાકડાનો ઉપયોગ કરવામા આવતો હોય છે. છાણા અને છાણામાંથી બનાવાયેલી સ્ટીકના
ઉપયોગથી એક હોળી દીઠ અંદાજે ૧૮૦ કિલો લાકડાની બચત થઈ શકે  એમ કોર્પોરેશનના  અધિકારીનું કહેવુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
સરકારી આવાસ, પાણી-ગટર, અન્ડરપાસ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ માટે રૂપિયા 643 કરોડ ફાળવાયાં | 643 crores a…

સરકારી આવાસ, પાણી-ગટર, અન્ડરપાસ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ માટે રૂપિયા 643 કરોડ ફાળવાયાં | 643 crores a...

હોમવર્ક નહિ કરનાર ત્રણ સગીર વિદ્યાર્થિનીનું જોખમી કૃત્યઃખેડાથી રિક્ષામાં વડોદરા આવી..રાત પડી જતાં ફસ…

હોમવર્ક નહિ કરનાર ત્રણ સગીર વિદ્યાર્થિનીનું જોખમી કૃત્યઃખેડાથી રિક્ષામાં વડોદરા આવી..રાત પડી જતાં ફસ...

વડોદરા,હાલોલ,પંચમહાલ જેવા સ્થળે ચોરીના 23 ગુનામાં સામેલ ચોર અને બીજો એક વોન્ટેડ ચોર પણ પકડાયા | two …

વડોદરા,હાલોલ,પંચમહાલ જેવા સ્થળે ચોરીના 23 ગુનામાં સામેલ ચોર અને બીજો એક વોન્ટેડ ચોર પણ પકડાયા | two ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવન્થ ડે સ્કૂલની ‘તાળાબંધી’! NSUIના કાર્યકરોએ મોડી રાતે કર્યો ‘ખેલ’, જાણો શું કરી માગ | maninagar s…

8 months ago
‘આપણે ડોકટરોની સંભાળ નહીં રાખીએ, તો દેશ આપણને માફ નહીં કરે’ જાણો સુપ્રીમ કોર્ટે કયા કેસમાં કરી ટિપ્પ…

11 months ago
બરવાળાના વૈયા ગામે યુવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદ | Man sentenced to life imprisonment in mur…

2 years ago
રૂ.12.55 લાખની કિંમતનું કેમિકલ ટોળાઈ જતા નુકસાન બદલ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો | FIR against tru…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News