gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બીયુ પરમિશન નહીં હોવાથી આણંદની સુવિધા નર્સિંગ હોમ, સંજીવની હોસ્પિટલને 1 લાખનો દંડ | Anand Suvidha Nu…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
બીયુ પરમિશન નહીં હોવાથી આણંદની સુવિધા નર્સિંગ હોમ, સંજીવની હોસ્પિટલને 1 લાખનો દંડ | Anand Suvidha Nu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા 

– હોસ્પિટલના સંચાલકોને 10 દિવસમાં સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીઓ રજૂ કરવા માટે નોટિસ અપાઈ

આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમે આણંદ શહેરના અહિંસા ચોક પાસે આવેલી સુવિધા નર્સિંગ હોમ અને મહાવીર માર્ગ ઉપર આવેલી સંજીવની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. બંને હોસ્પિટલ પાસે બીયુ પરમિશન નહીં હોવાથી કુલ રૂપિયા એક લાખનો દંડ કરવામાં આવ્યો છે. તેમજ સંચાલકોને ૧૦ દિવસમાં સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવીને રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. 

કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલના માલિક/કબજેદાર પાસેથી હોસ્પિટલની બાંધકામ મંજૂરી, મંજૂર થયેલા પ્લાન, બીયુ પરમિશન અને ફાયર એનઓસી અંગે ચકાસણી કરાઈ હતી. આ બંને હોસ્પિટલના માલિક/કબજેદારો પાસે સક્ષમ ઓથોરિટી પાસેથી પરમિશન મેળવેલી ન હોવાથી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ‘ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનીસીપલ કાર્પોેરેશન એકટ ૧૯૪૯’ની જોગવાઈના ભંગ બદલ સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલના માલિક/કબજેદારને વહીવટી ચાર્જ પેટે રૂ.૧,૦૦,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત આ બંને હોસ્પિટલના સંચાલકોને ૧૦ દિવસમાં સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવીને રજૂ કરવા જણાવવામાં આવ્યું છે, તેમજ ત્યાં સુધી આ બિલ્ડીંગનો વપરાશ ન કરવા નોટિસ આપવામાં આવી છે, જો તેમ કરવામાં નહીં આવે તો કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ભોગવટાવાળી મિલકત વપરાશ કરતા અટકાવવામાં/સીલ કરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત | amreli la…
GUJARAT

May 23, 2026
અમદાવાદ: કાંકરિયા તળાવમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, ફોન સ્વિચ કરતાં પહેલા પતિને કહ્યું હતું- હવે હું પ…

કાર સગેવગે કરવાના ગુનામાં આરોપીના આગોતરા નામંજૂર | Accused’s advance denied in carjacking case

Next Post
ભાવનગરમાં વેરો નહીં ભરતા ક્રેવ ઇટેબલ સહિતની 20 મિલકતને મનપાએ સીલ માર્યા | Municipal Corporation seal…

ભાવનગરમાં વેરો નહીં ભરતા ક્રેવ ઇટેબલ સહિતની 20 મિલકતને મનપાએ સીલ માર્યા | Municipal Corporation seal...

લીંબડીના રળોલ ગામ નજીક ટ્રાવેલ્સની અડફેટે બાઇક પર સવાર બે વ્યક્તિના મોત | Two people riding a bike d…

લીંબડીના રળોલ ગામ નજીક ટ્રાવેલ્સની અડફેટે બાઇક પર સવાર બે વ્યક્તિના મોત | Two people riding a bike d...

સેવાલીયા પાસેના અંગાડી પહાડીયા ગામેથી 800 કિલો ગૌવંશના માંસનો જથ્થો ઝડપાયો | 800 kg of beef seized f…

સેવાલીયા પાસેના અંગાડી પહાડીયા ગામેથી 800 કિલો ગૌવંશના માંસનો જથ્થો ઝડપાયો | 800 kg of beef seized f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મૌની અમાસે પ્રયાગરાજમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા, શંકરાચાર્યનો સ્નાનનો બહિષ્કાર, કહ્યું- ‘મારા શિષ્યોને મા…

4 months ago
30 દિવસ સુધી ધરપકડ થવા પર પદથી હટાવી શકાશે CM અને મંત્રી, આજે લોકસભામાં આવશે બિલ! | Centre to bring …

9 months ago
વડાપ્રધાનને સરદાર રત્ન એવોર્ડ આપવા બાબતે અભદ્ર કોમેન્ટ કરનાર ભાવિક અમીન સામે ગુનો | Making obscene c…

1 week ago
શ્રીજી સવારી પર ઇંડા ફેંકનારા બન્ને આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર | Both accused who threw eggs at Sh…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News