gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women uproar over water issue at…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women uproar over water issue at…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– અઘડ વહિવટના કારણે પ્રજાને તરસ્યા રહેવાની નોબત

– વારંવાર રજૂઆત છતાં નિયમીત-પુરતૂ પાણી નહીં આવતા ફિરદોષ સોસાયટી, મફતિયાપરાના રહિશોનો થાળી-વેલણ વગાડી વિરોધ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપા કચેરીના વોર્ડ નંબર ૦૧ માં આવેલ ફિરદોષ સોસાયટી, મફતિયાપરા અને ભીમરાવનગર સહિતના વિસ્તારોમાં રહેતા હજારો થી વધુ પરિવારોને પીવાનું પાણી અનિયમિત અને પૂરતું નહી મળતા ના છુટકે આ વિસ્તારમાં રહેતા મહિલાઓ અને રહીશોને બહારથી વેચાતા ટેન્કર મંગાવવાનો વારો આવી રહ્યો છે. 

પાણીની સમસ્યા અંગે અનેક વખત તંત્રને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ નહી આવતા રોષે ભરાયેલ મહિલાઓ સહિત સ્થાનિકોએ મનપા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને થાળી વેલણ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યોે હતો. આ તકે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ શહેરને પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ પાણીથી સંપૂર્ણ ભરેલો હોવા છતાં મનપા તંત્રની બેદરકારી અને અણધડ વહીવટના કારણે પ્રજાને પાણી માટે મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યાં લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડતા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં મનપા તંત્ર દ્વારા આ વિસ્તારમાં પૂરતું, નિયમિત અને શુદ્ધ પાણી આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. જયારે લોકોની રજૂઆતને પગલે મનપાના ડેપ્યુટી કમિશનર દ્વારા ટીમને સ્થળ પર મોકલી તપાસ હાથ ધરી પાણીની સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
કારે અડફેટે લઈ અકસ્માત સર્જતા બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by car causing accident

ઉંદરાના નિવૃત્ત આચાર્ય સાથે એસબીઆઈની ‘યોનો’ એપના બહાને રૂ. 1.56 લાખનું ફ્રોડ | Retired principal of …

ઉંદરાના નિવૃત્ત આચાર્ય સાથે એસબીઆઈની 'યોનો' એપના બહાને રૂ. 1.56 લાખનું ફ્રોડ | Retired principal of ...

જેસવાપુરા સીમ પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા કન્ટેનરના ચાલકનું મોત | Container driver dies after bei…

જેસવાપુરા સીમ પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા કન્ટેનરના ચાલકનું મોત | Container driver dies after bei...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભગુપુર ગામે કાર માંથી વિદેશી દારૃની 8 બોટલો તથા 8 બીયર ના ટીન એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. | LCB t…

1 year ago
વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા જળવાઈ | Indian economy remains resilient …

અણખી ગામની બે કંપનીના કામદારો વચ્ચે ધૂળેટીના દિવસે ધિંગાણુ | A scuffle broke out between workers of …

6 months ago
લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News