gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉંદરાના નિવૃત્ત આચાર્ય સાથે એસબીઆઈની ‘યોનો’ એપના બહાને રૂ. 1.56 લાખનું ફ્રોડ | Retired principal of …

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
ઉંદરાના નિવૃત્ત આચાર્ય સાથે એસબીઆઈની ‘યોનો’ એપના બહાને રૂ. 1.56 લાખનું ફ્રોડ | Retired principal of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગઠિયાએ ‘એપમાં કોઈ તકલીફ નથી ને’ તેમ કહી લિંક ઓપન કરાવી 

– ગઠિયાએ વિશ્વાસમાં લેવા મોબાઇલ ધારકને વીડિયો કોલ પણ કર્યો, મહુધા પોલીસે સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધી

નડિયાદ : મહુધા તાલુકાના લેહરીપુરા તાબે ઉંદરા ગામના નિવૃત્ત આચાર્ય સાથે સાયબર ગઠિયાએ ‘એસબીઆઈની યોનો એપમાં કોઈ તકલીફ નથી ને’ તેમ કહી લિંક ઓપન કરાવી રૂ.૧,૫૬,૫૦૦ની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મહુધા તાલુકાના લહેરીપુરા તાબે ઉંદરામાં નિવૃત્ત આચાર્ય જશવંતભાઈ મોહનભાઈ પરમાર પરિવાર સાથે રહે છે. તા.૧૦-૧-૨૬ના રોજ જશવંતભાઈના મોબાઈલ પર એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો. જેમાં મોબાઈલ ધારકને ફોન કરનારે પોતાની ઓળખ એસબીઆઈના બેંકના કર્મચારી તરીકે આપી હિન્દી ભાષામાં વાત કરતા જણાવ્યું હતું કે, ‘તમારી યોનો એપમાં કોઈ તકલીફ છે?’ કહેતા મોબાઈલ ધારકે એપ્લિકેશન ડાઉનલોડ થતી નથી તેમ જણાવતા ગઠિયાએ વિશ્વાસમાં લેવા માટે મોબાઇલ ધારકને વીડિયો કોલ કર્યો હતો, જેમાં બેંકનો લોગો બતાવ્યો હતો. ત્યારબાદ તેણે એક એપીકે ફાઈલ મોકલી તેમાં આપેલી લિંક પર ક્લિક કરવા જણાવ્યું હતું. જેથી મોબાઈલ ધારકે લિંક ઓપન કરતા જ તેમના ફોન પર ઓટીપી આવવા લાગ્યા હતા અને થોડી જ વારમાં તેમના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા નડિયાદ મુખ્ય બ્રાન્ચમાંથી ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. ૮૬,૫૦૦ જ્યારે બેંક ઓફ બરોડા, મહોળેલ શાખામાંથી રૂ.૭૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૫૬,૫૦૦ કપાઈ ગયા હતા.

આ અંગે વાત કરતા શરૂઆતમાં છેતરપિંડી કરનારે મોબાઈલ ધારકને ‘તમારા પૈસા ભૂલથી કપાયા છે, જે બીજા દિવસે પરત આવી જશે’ તેમ જણાવ્યું હતું. પરંતુ મોબાઈલ ધારકના બેંક ખાતામાં બીજા દિવસે નાણાં પરત આવ્યા ન હતા. જેથી આ બાબતે જસવંતભાઈ મોહનભાઈ પરમારે ફરિયાદ નોંધાવતા મહુધા પોલીસે સાયબર ક્રાઈમનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

બેંક ખાતેદારોએ કોઈ અજાણ્યો ફોન આવે તો લિંક ઓપન ન કરવી

મોબાઈલ ઉપર કોઈપણ અજાણી વ્યક્તિનો ફોન આવે તો તેના કહેવાથી મોબાઈલમાં લિંક ઓપન ન કરવી કે એપીકે ફાઈલ ડાઉનલોડ ન કરવી. બેંક દ્વારા ક્યારેય ખાતેદારોને કોઈ મેસેજ કે લિંક મોકલવામાં આવતી નથી. જેથી ઓનલાઇન ફ્રોડથી બચવા બેંક ખાતેદારોએ સાવધાન રહેવું જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
જેસવાપુરા સીમ પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા કન્ટેનરના ચાલકનું મોત | Container driver dies after bei…

જેસવાપુરા સીમ પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા કન્ટેનરના ચાલકનું મોત | Container driver dies after bei...

સુરેન્દ્રનગર મનપાએ 143 કરોડનો બાકી વેરો વસુલવા આડેધડ નોટિસો ફટકારી | Surendranagar Municipal Corpora…

સુરેન્દ્રનગર મનપાએ 143 કરોડનો બાકી વેરો વસુલવા આડેધડ નોટિસો ફટકારી | Surendranagar Municipal Corpora...

નિલમબાગ સર્કલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 3 મહિલા ઝડપાઈ | 3 women arrested with foreign liquor n…

નિલમબાગ સર્કલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 3 મહિલા ઝડપાઈ | 3 women arrested with foreign liquor n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : દુશ્મન દેશ ટેન્શનમાં! ભારતીય સેનાએ પાકિસ્તાન બોર્ડર પર કર્યો ‘અમોઘ ફ્યૂરી’ અભ્યાસ | Indian A…

VIDEO : દુશ્મન દેશ ટેન્શનમાં! ભારતીય સેનાએ પાકિસ્તાન બોર્ડર પર કર્યો ‘અમોઘ ફ્યૂરી’ અભ્યાસ | Indian A…

11 months ago
ટ્રેડીંગના નામે મહિલાએ રોકાણકારોને રૂપિયા 2.20 કરોડનો ચુનો લગાવ્યો | Ahmedabad : Woman dupes investo…

ટ્રેડીંગના નામે મહિલાએ રોકાણકારોને રૂપિયા 2.20 કરોડનો ચુનો લગાવ્યો | Ahmedabad : Woman dupes investo…

1 year ago
80,000 રૂપિયાની લાંચ લેનારા સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીના લૉકરમાંથી 52 લાખ મળ્યાં | Gandhinag…

80,000 રૂપિયાની લાંચ લેનારા સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીના લૉકરમાંથી 52 લાખ મળ્યાં | Gandhinag…

5 months ago
વોટ ચોરી : તેજસ્વી યાદવના આરોપો વચ્ચે મુઝફ્ફરપુરના મેયર ફસાયા, બે ચૂંટણી કાર્ડ મામલે નોટિસ | row not…

વોટ ચોરી : તેજસ્વી યાદવના આરોપો વચ્ચે મુઝફ્ફરપુરના મેયર ફસાયા, બે ચૂંટણી કાર્ડ મામલે નોટિસ | row not…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News