gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રના ભિવંડી-નિઝામપુરમાં ભાજપને મોટો ઝટકો, 9 કાઉન્સિલરોએ કર્યો ખેલ, કોંગ્રેસના બનશે મેયર! | b…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in INDIA
0 0
0
મહારાષ્ટ્રના ભિવંડી-નિઝામપુરમાં ભાજપને મોટો ઝટકો, 9 કાઉન્સિલરોએ કર્યો ખેલ, કોંગ્રેસના બનશે મેયર! | b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhiwandi Nizampur Mayor Election: ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી પહેલા જ મોટું રાજકીય ઉલટફેર જોવા મળ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીને જોરદાર ફટકો પડ્યો છે. ભાજપના 22 પૈકી 9 કોર્પોરેટરોએ બળવો કરી ‘ભિવંડી સેક્યુલર ફ્રન્ટ'(BSF) નામે નવો જૂથ બનાવીને કોંગ્રેસના ગઠબંધનને સમર્થન જાહેર કર્યું છે. આ નવા ગઠબંધન સાથે કોંગ્રેસ-NCP(શરદ પવાર જૂથ) પાસે હવે 46 કોર્પોરેટરોનું સંખ્યાબળ થઈ ગયું છે, જે 90 બેઠકો ધરાવતી આ મહાનગરપાલિકામાં બહુમતી માટે જરૂરી આંકડો પાર કરી લે છે.

ભાજપના ભંગાણ બાદ કોંગ્રેસ માટે મેયર પદનો માર્ગ મોકળો

ચૂંટણી પરિણામો મુજબ, કોંગ્રેસ 30 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી, પરંતુ તેને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. હવે ભાજપમાં પડેલા ભંગાણ અને શિંદે જૂથની શિવસેના તેમજ ભાજપ વચ્ચેના આંતરિક મતભેદોનો સીધો ફાયદો કોંગ્રેસને મળતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ, સમાજવાદી પાર્ટીએ શિવસેનાને ટેકો આપ્યો હોવા છતાં, સમીકરણો હવે કોંગ્રેસની તરફેણમાં નમી ગયા છે. આ સ્થિતિમાં ભિવંડી-નિઝામપુરમાં કોંગ્રેસનો મેયર અને ડેપ્યુટી મેયર બનવાનો રસ્તો સાવ સાફ થઈ ગયો હોય તેમ જણાય છે.

આ પણ વાંચો: મથુરામાં ભીષણ અકસ્માત, કાર નહેરમાં ખાબકતાં લગ્નમાંથી પાછા આવતાં 4 મિત્રોના કરુણ મોત

પક્ષોનું નવું ગણિત (બેઠકોની વહેંચણી):

પક્ષનું નામ બેઠકોની સંખ્યા
કોંગ્રેસ 30
ભાજપ 22 (જેમાંથી 9 અલગ થયા)
શિવસેના (એકનાથ શિંદે જૂથ) 12
NCP (શરદ પવાર જૂથ) 12
સમાજવાદી પાર્ટી 6
કોનાર્ક વિકાસ આઘાડી 4
ભિવંડી વિકાસ આઘાડી 3
અપક્ષ 1

મહારાષ્ટ્રના ભિવંડી-નિઝામપુરમાં ભાજપને મોટો ઝટકો, 9 કાઉન્સિલરોએ કર્યો ખેલ, કોંગ્રેસના બનશે મેયર! 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘લોકતંત્રમાં ભાઈ-ભત્રીજાવાદ ઘોર અપરાધ સમાન…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | nepotism is a …
INDIA

‘લોકતંત્રમાં ભાઈ-ભત્રીજાવાદ ઘોર અપરાધ સમાન…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | nepotism is a …

February 19, 2026
ભારત અને ફ્રાન્સે અમેરિકા કે ચીન પર નિર્ભર ન રહેવું જોઈએ, દિલ્હીથી મેક્રોનો દુનિયાને મેસેજ | India F…
INDIA

ભારત અને ફ્રાન્સે અમેરિકા કે ચીન પર નિર્ભર ન રહેવું જોઈએ, દિલ્હીથી મેક્રોનો દુનિયાને મેસેજ | India F…

February 19, 2026
‘સૌથી મોટા ટેક ટેલેન્ટનું કેન્દ્ર છે ભારત…’, AI સમિટ-2026માં વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન | pm m…
INDIA

‘સૌથી મોટા ટેક ટેલેન્ટનું કેન્દ્ર છે ભારત…’, AI સમિટ-2026માં વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન | pm m…

February 19, 2026
Next Post
મથુરામાં ભીષણ અકસ્માત, કાર નહેરમાં ખાબકતાં લગ્નમાંથી પાછા આવતાં 4 મિત્રોના કરુણ મોત | Mathura Accide…

મથુરામાં ભીષણ અકસ્માત, કાર નહેરમાં ખાબકતાં લગ્નમાંથી પાછા આવતાં 4 મિત્રોના કરુણ મોત | Mathura Accide...

ગુરુગ્રામમાં નોકરી શોધતી મહિલાને જાળમાં ફસાવી સામૂહિક દુષ્કર્મ, પોલીસવાળો જ મુખ્ય આરોપી | Delhi Woma…

ગુરુગ્રામમાં નોકરી શોધતી મહિલાને જાળમાં ફસાવી સામૂહિક દુષ્કર્મ, પોલીસવાળો જ મુખ્ય આરોપી | Delhi Woma...

‘ઈતિહાસનો સૌથી મોટો માર્કેટ ક્રેશ આવશે પણ…’, રિચ ડેડ પુઅર ડેડના લેખકની વધુ એક ભવિષ્યવાણી | Robert …

'ઈતિહાસનો સૌથી મોટો માર્કેટ ક્રેશ આવશે પણ...', રિચ ડેડ પુઅર ડેડના લેખકની વધુ એક ભવિષ્યવાણી | Robert ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PHOTO : હિમાચલમાં મેઘરાજાનું તાંડવ, 62 લોકોના મોત, 56 લોકો ગુમ, કરોડોની સંપત્તિનું નુકસાન

PHOTO : હિમાચલમાં મેઘરાજાનું તાંડવ, 62 લોકોના મોત, 56 લોકો ગુમ, કરોડોની સંપત્તિનું નુકસાન

8 months ago
તહેવારોમાં ધ્યાન રાખજો: અમદાવાદમાં નકલી ચલણી નોટો સાથે એકની ધરપકડ, નોઈડાથી કુરિયર દ્વારા મંગાવ્યા હત…

તહેવારોમાં ધ્યાન રાખજો: અમદાવાદમાં નકલી ચલણી નોટો સાથે એકની ધરપકડ, નોઈડાથી કુરિયર દ્વારા મંગાવ્યા હત…

5 months ago
ભરૂચ SOGની ભાડુઆત રજીસ્ટ્રેશન અંગેની કાર્યવાહી બીજા દિવસે પણ જારી : 7 દુકાન માલિકો વિરુદ્ધ ગુનો | Bh…

ભરૂચ SOGની ભાડુઆત રજીસ્ટ્રેશન અંગેની કાર્યવાહી બીજા દિવસે પણ જારી : 7 દુકાન માલિકો વિરુદ્ધ ગુનો | Bh…

7 months ago
એશિયા મેન્યુફેકચરિંગ ઈન્ડેકસમાં ભારત છઠ્ઠા સ્થાને પહોંચ્યું, ચીન ટોચ પર યથાવત | India climbs to sixt…

એશિયા મેન્યુફેકચરિંગ ઈન્ડેકસમાં ભારત છઠ્ઠા સ્થાને પહોંચ્યું, ચીન ટોચ પર યથાવત | India climbs to sixt…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News