gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિપક્ષના ચાવવાના દાંત જુદા અને બતાવવાના જુદા જેવો ઘાટ: સામાન્ય સભામાં કોઈ વિરોધ નોંધાવ્યો નહી, સભા પ…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
વિપક્ષના ચાવવાના દાંત જુદા અને બતાવવાના જુદા જેવો ઘાટ: સામાન્ય સભામાં કોઈ વિરોધ નોંધાવ્યો નહી, સભા પ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત મહાનગર પાલિકાની આગામી ચૂંટણી માટે તૈયારી કરી રહેલા વિપક્ષના ચાવવાના અને બતાવવાના દાંત જુદા જુદા હોય તેવો આક્ષેપ થઈ રહ્યો છે. સુરત પાલિકાની બજેટની સામાન્ય સભા પુરી થઈ ત્યાં સુધી વિપક્ષે સત્તાવાર વિરોધ નોંધાવ્યો ન હતો. પરંતુ સભા પૂરી થયા બાદ પાછલા બારણે સેક્રેટરી બ્રાંચમાં વિરોધ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. બજેટ પુરી થયા બાદ સભાપતિને નહી પરંતુ ક્લાર્ક સામે વિરોધ કરી પોતે વિરોધ કર્યાનો હોબાળો કર્યો હતો. જોકે, સભા સંચાલનના નિયમો મુજબ સર્વાનુમતે બજેટની દરખાસ્ત મંજુર કરી રાજ્ય સરકારમા મોકલી પણ આપવામાં આવી છે. 

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા બે દિવસ ચાલી હતી આ સામાન્ય સભામાં 82 કોર્પોરેટરોએ 1020 મિનિટ ચર્ચા કરી હતી. આ બજેટની ચર્ચા દરમિયાન વિપક્ષે શાસકો દ્વારા કરવામાં આવતી કામગીરી માં અનેક ભૂલો કાઢી શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે,  ચૂંટણી પહેલાની લગભગ છેલ્લી સામાન્ય સભા હોવા છતાં વિપક્ષ આક્રમક નથી પરંતુ શાસકોને અનુકૂળ હોય તેવો દેખાતો હતો. 

સુરતમાં સૌથી મોટું કચરા કૌભાંડ થયું છે અને તેમાં સુરત શહેરની ઈમેજને ધક્કો પહોચ્યો હોવા છતાં વિપક્ષી નેતા તેમના સંબોધનમાં છેક છેલ્લે અને ગણતરીની સેકન્ડમાં આ મુદ્દો લાવ્યા હતા. કચરા કૌભાંડ અંગે તપાસ ધીમી પડી ગઈ છે અને તેની સાથે વિપક્ષનો વિરોધ પણ ધીમો થઈ ગયો છે. આ ઓછું હોય તેમ વિપક્ષે એક પણ વખત બજેટ નો વિરોધ કર્યો ન હતો. પાલિકાના વિપક્ષી નેતા સહિત તમામ સભ્યોએ બજેટનો કોઈ વિરોધ કર્યો ન હતો. પરંતુ તેઓએ અનેક સૂચનો કર્યા હતા અને તેને બજેટમાં સમાવવા માટેની માંગણી કરી હતી. 

લગભગ પોણા બે દિવસ ચાલેલા આ બજેટની ચર્ચા બાદ બજેટ પર વિપક્ષે વિરોધ કર્યો ન હોવાથી મતદાન થયું ન હતું અને બજેટને સર્વાનુમતે જાહેર કરાયું હતું. વિરોધ કરવાનું ચૂકી ગયેલા વિપક્ષે બજેટની સભા પૂરી થયા બાદ પ્રોસીડીંગ રાઈટરને તેમનો વિરોધ છે તેવું જણાવ્યું હતું. જોકે, સભા સંચાલનના નિયમો મુજબ વિપક્ષે વિરોધ કરવો હોય તો સભાપતિ એવા મેયરને કરવાનો હોય છે. અને ત્યાર બાદ મતદાન થાય છે શાસકો અને વિરોધપક્ષના કોર્પોરેટરોના મત ગણવામા આવે છે અને ત્યાર બાદ બહુમતિથી ઠરાવ પસાર કર્યો હોવાનો ઠરાવ લખાઈ છે. પરંતુ આવી કોઈ પ્રક્રિયા કરી ન હોય વિપક્ષે માત્ર દેખાડા પુરતો વિરોધ કર્યો હોય તેથી પાલિકાના સામાન્ય સભાનો ઠરાવ પણ બજેટ સર્વાનુમતે થયો હોવાની નોંધ થઈ છે. આમ વિપક્ષે સામાન્ય સભામાં વિરોધ ન કરીને બજેટને સમર્થન આપ્યું હતું પરંતુ દેખાડો કરવા સભા પૂરી થયા બાદ વિરોધ નો પ્રયાસ કર્યો છે તેથી ફરી એક વાર ભાજપ- આપ ભાઈ ભાઈ હોવાના આક્ષેપ થઈ રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
સુરત: રિઝર્વેશન હટાવવાની ખાતરીનો અમલ ન થતા કતારગામના અસરગ્રસ્તોની લડત ફરી શરુ | Surat Katargam TP Sc…

સુરત: રિઝર્વેશન હટાવવાની ખાતરીનો અમલ ન થતા કતારગામના અસરગ્રસ્તોની લડત ફરી શરુ | Surat Katargam TP Sc...

છેલ્લા પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકાને પેઈડ એફ.એસ.આઈ.માં 4068 કરોડની આવક | Surat Municipal Corporat…

છેલ્લા પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકાને પેઈડ એફ.એસ.આઈ.માં 4068 કરોડની આવક | Surat Municipal Corporat...

GSSSBની લેટેસ્ટ અપડેટ: જૂનિયર ક્લાર્ક CCEમાં 1180 નવી જગ્યાઓનો ઉમેરો, ફોર્મ ભરવાની તારીખ પણ લંબાઈ | …

GSSSBની લેટેસ્ટ અપડેટ: જૂનિયર ક્લાર્ક CCEમાં 1180 નવી જગ્યાઓનો ઉમેરો, ફોર્મ ભરવાની તારીખ પણ લંબાઈ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાલા ફેક સ્પર્ધામાં વડોદરાની દીકરીનું રાજ્ય કક્ષાએ શાનદાર પ્રદર્શન | Vadodara’s daughter performs br…

ભાલા ફેક સ્પર્ધામાં વડોદરાની દીકરીનું રાજ્ય કક્ષાએ શાનદાર પ્રદર્શન | Vadodara’s daughter performs br…

9 months ago
ITR ભરવામાં ભૂલ થઈ જાય તો આ રીતે સુધારો, નહીં ભરવી પડે પેનલ્ટી | how to correct mistakes in itr fili…

ITR ભરવામાં ભૂલ થઈ જાય તો આ રીતે સુધારો, નહીં ભરવી પડે પેનલ્ટી | how to correct mistakes in itr fili…

1 year ago
અમદાવાદમાં મેચ જોયા બાદ માસૂમ બાળકોને રિક્ષામાં ઘેટાં-બકરાંની જેમ ભરીને લઈ જવાયા | After Stadium Mat…

અમદાવાદમાં મેચ જોયા બાદ માસૂમ બાળકોને રિક્ષામાં ઘેટાં-બકરાંની જેમ ભરીને લઈ જવાયા | After Stadium Mat…

8 months ago
પૂરતી ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વધુ 25 લાખ ટન ઘઉંની નિકાસ છૂટ અપાઈ | Keeping in view sufficient avail…

પૂરતી ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વધુ 25 લાખ ટન ઘઉંની નિકાસ છૂટ અપાઈ | Keeping in view sufficient avail…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News