gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંતે, જૂનાગઢની 19 વસાહતમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ | Finally the Disturbance Act is imposed for …

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in GUJARAT
0 0
0
અંતે, જૂનાગઢની 19 વસાહતમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ | Finally the Disturbance Act is imposed for …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખામધ્રોળ રોડ અને જોષીપરા વિસ્તારમાં અમલ જ્યાં લોકમાગણી છે એવા ભવનાથ, ઉપરકોટ, જગમાલ ચોક, મીરાનગર, દોલતપરા સહિતના વિસ્તારોમાં લાગુ ન થતાં નારાજગી

જૂનાગઢ, : રાજ્ય સરકારના આદેશ બાદ જૂનાગઢના ખામધ્રોળ રોડ, જોષીપરાની અમુક સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. જ્યારે વર્ષોથી જગમાલ ચોક, ઉપરકોટ રોડ, સુખનાથ ચોક, દોલતપરા, મીરાનગર, ભવનાથ, વિધાતાનગર સહિતના અનેક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા માંગ કરવામાં આવી રહી હતી પરંતુ સરકાર દ્વારા આ અંગે કોઈ નિર્ણય લેવામાં ન આવતા મોટી નારાજગી ઉભી થઈ છે.

જૂનાગઢમાં છેલ્લા ઘણા વર્ષોથી અશાંતધારો લાગુ કરવાની હિન્દુ સંગઠનો, જૈન સમાજ, ભાજપના આગેવાનો સહિતનાઓ દ્વારા માંગ કરવામાં આવતી હતી. કેટલાય વર્ષોની રજુઆત બાદ અંતે સરકાર દ્વારા આજે સત્તાવાર રીતે જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારની પાંચ અને ખામધ્રોળ રોડ પરની 14 સોસાયટીમાં અશાંતધારો લાગુ કરી દીધો છે. સ્થાનકવાસી જૈન સમાજના પ્રમુખ હિતેષ સંઘવીએ જણાવ્યું કે, જગમાલ ચોક કે જે વિસ્તારમાં વર્ષોથી જૈન દેરાસરો છે તથા ઉપરકોટ વિસ્તાર કે જ્યાં પૌરાણીક રામ મંદિર છે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા છેલ્લા 14 વર્ષથી રજુઆત કરવામાં આવી રહી છે છતાં પણ સરકારે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કર્યો નથી. ભાજપના અગ્રણીઓએ જણાવ્યું કે, હજુ અનેક વિસ્તારમાં તેમાંય ખાસ મીરાનગર, ભવનાથ, ઉપરકોટ, જગમાલ ચોક વિસ્તારમાં તાત્કાલીક અશાંતધારો લાગુ કરવો જરૂરી છે. આ પ્રથમ તબક્કો છે હજુ આગામી સમયમાં બાકીના વિસ્તારમાં પણ અશાંતધારો લાગુ કરાવશું. જે સોસાયટીઓમાં અશાંતધારો લાગુ થયો છે ત્યાં તા.18-2-2026 થી તા. 17-2-2031 સુધી તે વિસ્તારને અશાંતક્ષેત્ર તરીકે જાહેર કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: વસ્ત્રાપુર અને ગોતામાં 50થી વધુ PG સીલ, રોષે ભરાયેલા સંચાલકો અને યુવાનો કોર્પોરેશન ઓફિસે સુ…
GUJARAT

અમદાવાદ: વસ્ત્રાપુર અને ગોતામાં 50થી વધુ PG સીલ, રોષે ભરાયેલા સંચાલકો અને યુવાનો કોર્પોરેશન ઓફિસે સુ…

February 20, 2026
હોમગાર્ડ જવાનોની સેવા એ માનદ્, પોલીસ જેવા પગાર-લાભ ન મળી શકે: ગુજરાત હાઈકોર્ટ | gujarat high court r…
GUJARAT

હોમગાર્ડ જવાનોની સેવા એ માનદ્, પોલીસ જેવા પગાર-લાભ ન મળી શકે: ગુજરાત હાઈકોર્ટ | gujarat high court r…

February 20, 2026
અમદાવાદ શહેરમાં એક કિલોમીટરનો રોડ બનાવવાનો ખર્ચ 4 કરોડથી 24 કરોડ! પ્રજાના પૈસાનો ધૂમાડો | AMC Under …
GUJARAT

અમદાવાદ શહેરમાં એક કિલોમીટરનો રોડ બનાવવાનો ખર્ચ 4 કરોડથી 24 કરોડ! પ્રજાના પૈસાનો ધૂમાડો | AMC Under …

February 20, 2026
Next Post
જેતપુરની બ્લડ બેન્કમાં દારૂની બોટલો : PRO નશીલી હાલતમાં મળ્યો | Liquor bottles found in Jetpur’s blo…

જેતપુરની બ્લડ બેન્કમાં દારૂની બોટલો : PRO નશીલી હાલતમાં મળ્યો | Liquor bottles found in Jetpur's blo...

અમરેલી પાલિકાનું પુરાંતવાળું 113 કરોડનું બજેટ કારોબારી બેઠકમાં મંજૂર | Amreli Municipality’s surplus…

અમરેલી પાલિકાનું પુરાંતવાળું 113 કરોડનું બજેટ કારોબારી બેઠકમાં મંજૂર | Amreli Municipality's surplus...

અમ્યુકો અને પોલીસે હટાવેલા ફેરિયાઓએ પાનકોર નાકા પર ફરી અડ્ડો જમાવી દીધો | shop keepers facing troubl…

અમ્યુકો અને પોલીસે હટાવેલા ફેરિયાઓએ પાનકોર નાકા પર ફરી અડ્ડો જમાવી દીધો | shop keepers facing troubl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતો પુત્ર ઘર છોડીને જતો રહ્યો | Son left home after mother scolded him for …

માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતો પુત્ર ઘર છોડીને જતો રહ્યો | Son left home after mother scolded him for …

2 months ago
જેતપુરમાં રૂા.200ની ઉઘરાણીના મામલે ગળુ કાપી મિત્રની હત્યા કરી લાશ ફેંકી દીધી | Friend murdered by sl…

જેતપુરમાં રૂા.200ની ઉઘરાણીના મામલે ગળુ કાપી મિત્રની હત્યા કરી લાશ ફેંકી દીધી | Friend murdered by sl…

2 months ago
જનતા રેડના ડરથી દારુ-ડ્રગ્સના અડ્ડા બંધ, બુટલેગરો ભૂગર્ભમાં, મેવાણીને સમર્થન મળતાં સરકાર ભરાઇ | guja…

જનતા રેડના ડરથી દારુ-ડ્રગ્સના અડ્ડા બંધ, બુટલેગરો ભૂગર્ભમાં, મેવાણીને સમર્થન મળતાં સરકાર ભરાઇ | guja…

3 months ago
ચીને જે ભારતીય યુવતીને 18 કલાક કસ્ટડીમાં રાખી તેણે કરી નવી પોસ્ટ, જાણો શું કહ્યું | arunachal prades…

ચીને જે ભારતીય યુવતીને 18 કલાક કસ્ટડીમાં રાખી તેણે કરી નવી પોસ્ટ, જાણો શું કહ્યું | arunachal prades…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News