gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જેતપુરની બ્લડ બેન્કમાં દારૂની બોટલો : PRO નશીલી હાલતમાં મળ્યો | Liquor bottles found in Jetpur’s blo…

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in GUJARAT
0 0
0
જેતપુરની બ્લડ બેન્કમાં દારૂની બોટલો : PRO નશીલી હાલતમાં મળ્યો | Liquor bottles found in Jetpur’s blo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહિલા સાથે ગેરવર્તન દરમિયાન ભાંડો ફુટયો : પોલીસે જનસંપર્ક અધિકારીની ધરપકડ કરી : જેતપુર- ગોંડલના 3  સપ્લાયરોને દબોચી લીધા 

જેતપુર, : અહીંની દેવ લાઈફ બ્લડ સેન્ટરમાં સ્વજનની સારવાર માટે બ્લડ લેવા ગયેલી એક મહિલા સાથે સ્થાનિક પી.આર.ઓ.એ નશાની હાલતમાં રકઝક કરી વિવાદ ઉભો કરતા પોલીસને જાણ કરાતા પોલીસે કાર્યવાહી કરી દારૂની બે બોટલ કબજે લીધી હતી. પોલીસે આ બોટલના સપ્લાયર સુધી પહોંચી ત્રણ શખ્સોને દબોચી લઈ દારૂની બોટલ સહિત મુદ્દામાલ કબજે લીધો છે. 

બનાવની વધુ વિગત મુજબ લોહીની જરૂરિયાત થતા એક મહિલા બ્લડ લેવા ગઈ હતી. આ વખતે બ્લડ સેન્ટરના પી.આર.ઓ. રોહીત ઊર્ફે કાળુ દિલીપભાઈ રૈયાણીએ બ્લડ બાબતે મહિલા સાથે નશીલી હાલતમાં રકઝક કરતા તેણે તેના પરિવારજનોને બોલાવતા મામલો ગરમાયો હતો. અંતે પોલીસમાં જાણ કરાઈ હતી.

આ બનાવ બનતા જેતપુર સિટી પોલીસે દેવ બ્લડ બેન્કમાં રેડ કરી હતી અને રોહીત રૈયાણી નશાની હાલતમાં મળી આવ્યો હતો. તેની ઓફિસની પોલીસે તપાસ કરતા ત્યાંથી વિદેશી બ્રાન્ડની 100 મી.લી. અને 300 મી.લી.ની ભરેલી બે બોટલો, ત્રણ ખાલી બોટલો, કાચનો ગ્લાસ મળી આવતા મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તપાસ આગળ ધપાવતા આ દારૂ આપનારા સપ્લાયરના નામ ખૂલ્યા હતા. જેમાં જેતપુરના સીરાજભાઈ અજીજભાઈ કુરેશી અને ગોંડલના નરેન્દ્ર ઊર્ફે બાલી તુલસીદાસ વ્યાસ તથા ઈરફાન હસનભાઈ કટારિયાનો સમાવેશ થાય છે. આ ત્રણેયને પોલીસે દબોચી લીધા છે. આ પૈકીના ઈરફાન કટારિયા સામે અગાઉ પ્રોહિબિશન, મારામારીના 17 જેટલા ગુન્હા નોંધાઈ ચૂકયાનું બહાર આવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાવ-થરાદ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: ઝડપાયેલા 3માંથી 2 ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો, એક પાલિકા સભ્યન…
GUJARAT

May 21, 2026
અમદાવાદના રાણીપમાં ડી-માર્ટ પાસે BRTS અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવક લોહીલુહાણ, ડ્રાઈવર સરન્ડર | Ah…

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે, જાણો વૈકલ્પિક રુટ | …

Next Post
અમરેલી પાલિકાનું પુરાંતવાળું 113 કરોડનું બજેટ કારોબારી બેઠકમાં મંજૂર | Amreli Municipality’s surplus…

અમરેલી પાલિકાનું પુરાંતવાળું 113 કરોડનું બજેટ કારોબારી બેઠકમાં મંજૂર | Amreli Municipality's surplus...

અમ્યુકો અને પોલીસે હટાવેલા ફેરિયાઓએ પાનકોર નાકા પર ફરી અડ્ડો જમાવી દીધો | shop keepers facing troubl…

અમ્યુકો અને પોલીસે હટાવેલા ફેરિયાઓએ પાનકોર નાકા પર ફરી અડ્ડો જમાવી દીધો | shop keepers facing troubl...

સોનાની ચુનીના પેકેટનો હાથફેરો કરનાર મહિલા ટોળકીની ધરપકડ | Gang of women arrested for smuggling packe…

સોનાની ચુનીના પેકેટનો હાથફેરો કરનાર મહિલા ટોળકીની ધરપકડ | Gang of women arrested for smuggling packe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટકમાં ખુરશી માટે ખેંચતાણ વચ્ચે ડિકે શિવકુમારની હાઈકમાન્ડને આડકતરી ચેતવણી? સૂચક નિવેદનથી અટકળો ત…

6 months ago
અમૂલ ડેરીની ચૂંટણીમાં ચાર બેઠકો બિનહરીફ 9 બેઠકો માટે 22 ઉમેદવારો વચ્ચે જંગ જામશે | Amul Dairy electi…

9 months ago
વડોદરામાં કિશનવાડીના મેઇન રોડ પર ફરી શાક માર્કેટ ચાલુ થતા ટ્રાફિક સમસ્યા જૈસે થે, રાહદારીઓ અને વાહન …

1 year ago
મકાનના બાંધકામ પેટે રૃપિયા લઇ કોન્ટ્રાક્ટરની ઠગાઇ | Contractor cheated by taking money for construct…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News