gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બજેટનો વિરોધ કરવા પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો ઉપર પાણીનો મારો ચલાવાયો | Water cannons were used on …

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in GUJARAT
0 0
0
બજેટનો વિરોધ કરવા પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો ઉપર પાણીનો મારો ચલાવાયો | Water cannons were used on …
1
VIEWS
Share on FacebookShare on Twitter

કોર્પોરેશન કચેરી બહાર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

ચૂંટણીલક્ષી બજેટ ફક્ત ઠાલા વચનો અને પ્રજાને ગેરમાર્ગે દોરનારૃ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકાના બજેટને મંજૂરી આપવા માટે આજે
સામાન્ય સભા યોજાય એ પહેલા ગાંધીનગર કોંગ્રેસના કાર્યકરો દ્વારા બજેટમાં લોકવિરોધી
મુદ્દાઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જેના પગલે
વોટર બાઉઝર વડે પાણીનો મારો ચલાવવાની ફરજ પડી હતી.

ગાંધીનગર મહાનગર-પાલિકાની આજે બજેટ મુદ્દે સામાન્ય સભા
મળવાની હતી તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાનું હોવાથી મનપા
કચેરી છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા બજેટના મુદ્દે
વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર હોવાથી મનપા તંત્ર દ્વારા અભેદ્ય કિલ્લેબંધી કરી
દેવામાં આવી હતી. મુખ્ય ગેટ પર સઘન સિક્યુરિટી ગોઠવીને દરેક વ્યક્તિનું આઈકાર્ડ
ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ
બંદોબસ્તની સાથે ફાયર બ્રિગેડ દ્વારા વોટર બાઉઝર પણ તૈનાત કરી દેવામાં આવ્યા હતા.
મહાનગર પાલિકા કચેરીના મુખ્ય ગેટ પર સિક્યુરિટી દ્વારા દરેક આવનાર-જનારના આઈકાર્ડ
ચેક કરવામાં આવી રહ્યા હતા. પોલીસ ફોર્સની સાથે ફાયર બ્રિગેડના વોટર બાઉઝર પણ
તૈનાત કરવામાં આવ્યા હતા. ત્યારે ગાંધીનગર કોંગ્રેસના કાર્યકરોએ મહાનગર પાલિકા
કચેરીમાં પ્રવેશવાની પેરવી કરાઈ હતી પરંતુ કોંગ્રેસ મુક્ત મહાનગર પાલિકામાં
કાર્યકરોને પ્રવેશવા દેવામાં આવ્યા ન્હોતા. જેના લીધે એક તબક્કે પોલીસ અને
કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જેના પગલે વોટર બાઉઝર ધ્વારા પાણીનો
મારો ચલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા આ કાર્યકરોને બહાર લઈ જવામાં
આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાવ-થરાદ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: ઝડપાયેલા 3માંથી 2 ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો, એક પાલિકા સભ્યન…
GUJARAT

May 21, 2026
અમદાવાદના રાણીપમાં ડી-માર્ટ પાસે BRTS અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવક લોહીલુહાણ, ડ્રાઈવર સરન્ડર | Ah…

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે, જાણો વૈકલ્પિક રુટ | …

Next Post
તુ મારી નહી તો કોઇની નહી કહી પત્નીને ચાકુના ઘા માર્યા | A atake ren ketilas ngeni puluwan we

ડોક્ઝિસાઈક્લાઈન-કાર્બિમાઝોલના પેકેટ પર દવાની નવી સાઈડ ઇફેક્ટ જાહેર કરો | declare side effects of med…

ડોક્ઝિસાઈક્લાઈન-કાર્બિમાઝોલના પેકેટ પર દવાની નવી સાઈડ ઇફેક્ટ જાહેર કરો | declare side effects of med...

ઉંડેરાના મકાનમાં આગ લાગતાં ઘર વખરી ખાક,બચાવ માટે ગયેલા બે ને ઇજા | fire brok out at house of undera

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત બોર્ડના ગુજરાતી ભાષાના જ પેપરમાં અસંખ્ય ભાષાકીય ભૂલ, એક તો પ્રશ્ન જ ખોટો | Gujarat Board Guja…

2 months ago
‘વિશ્વને ખતરનાક સંકેત…’ વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીથી ભડક્યા ક્યૂબાના રાજદૂત, ભારત પાસે માંગી…

5 months ago
અમરેલી જિલ્લામાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે જંગલમાં લાગી આગ, સિંહ, હરણ અને દીપડા સહિતના વન્યપ્રાણીઓમાં ભ…

1 year ago
જુનાગઢ મનપાની તિજોરી તળિયાંઝાટક હોવાથી નગરસેવકોએ સૂચવેલાં કામ ટલ્લે | Municipal Corporations treasur…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News