gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉંડેરાના મકાનમાં આગ લાગતાં ઘર વખરી ખાક,બચાવ માટે ગયેલા બે ને ઇજા | fire brok out at house of undera

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in GUJARAT
0 0
0
ઉંડેરાના મકાનમાં આગ લાગતાં ઘર વખરી ખાક,બચાવ માટે ગયેલા બે ને ઇજા | fire brok out at house of undera
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાના ઉંડેરા વિસ્તારમાં આજે એક મકાનમાં આગ લાગતાં બચાવ માટે દોડી આવેલી મહિલા સહિત બે જણાને ઇજા થઇ હતી.

ઉંડેરાના શ્રીરામ ફળિયામાં એક મકાનના બીજા માળે બંધ મકાનમાંથી ધુમાડા નીકળવા માંડતા લોકો દોડી આવ્યા હતા.થોડી જ વારમાં આગ લાગતાં ઘરવખરી લપેટાઇ હતી.આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ ફાયર બ્રિગેડ આવે તે પહેલાં લોકોએ આગ બૂઝાવવાનો પ્રયાસ શરૃ કરી દીધો હતો.

જે દરમિયાન એક મહિલાને કરંટ લાગ્યો હતો.પરંતુ અમરસિંહભાઇએ વીજ સપ્લાય બંધ કરી દેતાં મહિલા બચી ગઇ હતી.આ વખતે અન્ય એક વ્યક્તિને પણ ઇજા થઇ હતી.ફાયર બ્રિગેડ આવી ત્યારે રસોડા સુધી આગ પહોંચી જતાં પહેલાં ગેસ સિલિન્ડર કાઢી લીધો હતો.જેથી બીજી હોનારત થતાં રહી ગઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AMCની રહેમનજર? નિકોલ-કઠવાડામાં ગેરકાયદે બાંધકામોમાં પણ ગટર, પાણી અને વીજળીની સુવિધા! | Illegal Comme…
GUJARAT

May 26, 2026
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી રોડ પર દર્દનાક અકસ્માત, કાર-બાઈક વચ્ચે ટક્કર થતાં પતિ-પત્નીના મોત | Chhota…

અડધો ઉનાળો વીતી ગયા બાદ વડોદરા મ્યુનિ .કોર્પોરેશન જાગ્યું : પાણીના જગના વિક્રેતાઓ, આઈસ ફેક્ટરી અને R…

Next Post
મુજમહુડા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ઘાયલ યુવાનનું મોત | Youth injured in hit and run incident near M…

મુજમહુડા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ઘાયલ યુવાનનું મોત | Youth injured in hit and run incident near M...

પૂર્વ વિસ્તારમાં BSNLના ૪૦૦ મોડયૂલની ચોરી | 400 BSNL modules stolen in eastern region

આંગડિયા પેઢીને ૫૨.૩૩ લાખ નહીં ચૂકવતા પિતા, પુત્ર સામે ફરિયાદ | Complaint filed against father son fo…

આંગડિયા પેઢીને ૫૨.૩૩ લાખ નહીં ચૂકવતા પિતા, પુત્ર સામે ફરિયાદ | Complaint filed against father son fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડિજિટલ અરેસ્ટ પર એક્શન: WhatsAppએ ભારતમાં 9,400 એકાઉન્ટ્સ કર્યા બેન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને …

4 weeks ago
બુલડોઝર જસ્ટિસ વિરુદ્ધ મારો ચુકાદો સૌથી મહત્ત્વપૂર્ણ, નિવૃત્તિ અગાઉ CJI ગવઇએ ચોંકાવ્યા

6 months ago
ગુજરાત સરકારના ‘આપણી સરહદ ઓળખો’ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાનું ગૌરવ

ચોરી કરી જતાં નેપાળી યુવાનને છરીના ઘા ઝીંકયા હતા, બે ઝડપાયા

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News