gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિ.ફૂડ વિભાગમાં ફરજ બજાવતા ૧૮ ફૂડ સેફટી ઓફિસરોને ચા-કોફી વિતરણ અંગે ફરજ સોંપાતા વિવાદ | Working …

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in GUJARAT
0 0
0
મ્યુનિ.ફૂડ વિભાગમાં ફરજ બજાવતા ૧૮ ફૂડ સેફટી ઓફિસરોને ચા-કોફી વિતરણ અંગે ફરજ સોંપાતા વિવાદ | Working …
1
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ, ગુરુવાર,19 ફેબ્રુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરજ બજાવતા
તમામ ૧૮ ફૂડ સેફટી ઓફિસરોને બજેટ બેઠક માટે હાજર રહી ચા-કોફી વિતરણ અંગે ફરજ
સોંપાતા વિવાદ સર્જાયો છે. ફૂડ વિભાગ પાસે ઓફિસર ઓછા હોવાથી સેમ્પલ ઓછા લેવાતા
હોવાની રજૂઆત કરાઈ હતી. આમ છતાં તમામ ઓફિસરને બે દિવસ બોર્ડ બેઠકમાં હાજર રહેવાના
પરિપત્રથી શહેરમાં ફૂડ સેમ્પલ લેવાની કામગીરી થઈ શકશે કે કેમ તે પ્રશ્ન છે.

મ્યુનિ.બજેટ બેઠક માટે ચા-કોફી ઉપરાંત સિંગ-ચણાં અને
બિસ્કીટ આપવાની કામગીરી એજન્સીને આપવામા આવી છે.આમ છતાં ફૂડ વિભાગમા ફરજ બજાવતા
ઓફિસરોને આ તમામ ચીજોના વિતરણની વધારાની ફરજ સોંપવામા આવી છે. શહેરની વસ્તી મુજબ
ફૂડ સેફટી ઓફિસરોની સંખ્યા નહી હોવાથી ૪૨ ફૂડ સેફટી ઓફિસરની જગ્યા ભરવાની વાત
વચ્ચે આ  જવાબદારી ફૂડ સેફટી ઓફિસરોને
સોંપાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત

Next Post
મ્યુનિસિપલ શાળાઓમા ફરજ બજાવતા શિક્ષકો ૭૦ ટકા વહીવટી કામગીરી કરતા હોવાનો આક્ષેપ | Working in municipa…

મ્યુનિસિપલ શાળાઓમા ફરજ બજાવતા શિક્ષકો ૭૦ ટકા વહીવટી કામગીરી કરતા હોવાનો આક્ષેપ | Working in municipa...

અમદાવાદ મ્યુનિ.બજેટ બેઠકની ચર્ચામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના આક્ષેપને મેયરે રેકર્ડ ઉપરથી દુર કર…

અમદાવાદ મ્યુનિ.બજેટ બેઠકની ચર્ચામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના આક્ષેપને મેયરે રેકર્ડ ઉપરથી દુર કર...

નડિયાદ પશ્ચિમમાં મકાનનું તાળું તોડી રૂા.23 હજારના મુદ્દામાલની ચોરી | Property worth Rs 23 thousand s…

નડિયાદ પશ્ચિમમાં મકાનનું તાળું તોડી રૂા.23 હજારના મુદ્દામાલની ચોરી | Property worth Rs 23 thousand s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાનથી ડુપ્લિકેટ ચલણી નોટો લાવવાના કૌભાંડમાં બુલેટ પર નોટો આપી જનાર એજન્ટ ઝડપાયો | Agent arreste…

2 months ago
બાળકોનું ભોજન નહીં અટકે: PM પોષણ યોજનાના કમિશનરનો આદેશ, શાળાઓને ગેસની વ્યવસ્થા માટે કલેક્ટરોને તાકીદ…

5 months ago
મહારાષ્ટ્રના આનંદ ગુ્રપના ઉદ્યોગપતિના પુત્રનું કારમાં અપહરણ કરનાર બે અપહરણકાર વડોદરામાં પકડાયા | two…

હિંમતનગર: મોતીપુરા સર્વિસ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે પિતાની નજર સામે જ પુત્રનું મોત | Himmatnagar …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News