gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવે કિશોર વયે જ સફેદ વાળ આવવાનું શરૂ, ચિંતાજનક સ્થિતિ માટે આ ‘કૂટેવ’ જવાબદાર? | Now white hair start…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
હવે કિશોર વયે જ સફેદ વાળ આવવાનું શરૂ, ચિંતાજનક સ્થિતિ માટે આ ‘કૂટેવ’ જવાબદાર? | Now white hair start…
1
VIEWS
Share on FacebookShare on Twitter

White Hair Adolescence: થોડા વર્ષ અગાઉ 40થી વધુ વયની વ્યક્તિને સફેદ વાળ આવવાના શરૂ થઇ જતા હતા. પરંતુ હવે સ્થિતિ બદલાઇ ગઇ છે અને 12થી 16 વર્ષની ઉંમરના વિદ્યાથીઓના એક વર્ગમાં સરેરાશ આઠ વિદ્યાથીઓ સફેદવાળનો ભોગ  બની રહ્યા છે. ટીનએજમાં વાળ સફેદ થઈ ગયા હોય તેનો આંકડો આજથી બે દાયકા અગાઉ માત્ર એક કે બે વિદ્યાથી પૂરતો સીમિત હતો. પરંતુ હવે ગરમીમાં વાળનું એક્સપોઝર, તેલ નહીં નાંખવાની ટેવ, રોજેરોજ જેલી નાંખીને વાળને કડક સ્ટાઈલમાં રાખવાની આદત અને જંકફૂડ આજના ટીનેજર્સના વાળ વહેલા સફેદ કરી રહ્યા છે. 

માથામાં નિયમિત તેલ નાંખવાની પ્રાચીન પદ્ધતિ હવે ઘટી

તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વે અનુસાર, એક વર્ગમાં એક સેમ્પલમાં 30 વિદ્યાથીઓને લઈને જોવામાં આવતા લગભગ 30 ટકા વિદ્યાથીઓ એવા નીકળે જ છે, જેમના માથામાં સફેદ વાળ હોય. જ્યારે તેમને પૂછવામાં આવે છે ત્યારે તેઓ હેર સ્ટાઈલિંગ માટે જેલનો ઉપયોગ કરતાં જોવા મળે છે. કિશોરીઓમાં આ પ્રકારે વહેલા વાળ સફેદ થવાનું મુખ્ય કારણ તેલ નાંખવાની અનિયમિતતા પણ છે. વર્કિંગ વુમનના બાળકોમાં સમય ન મળવાને કારણે હવે બાળકોમાં નિયમિત તેલ નાંખવાની જે પ્રાચીન પદ્ધતિ હતી તે હવે ઘટી રહી છે. 

આ પણ વાંચો: ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં એક પણ ભારતીય નહીં, યુનુસને મળ્યું સ્થાન

અમદાવાદની શાળાઓમાં સર્વે કરતાં માલૂમ પડ્યું છે કે, એક વર્ગમાં 15 ટકા વિદ્યાથીઓ એવા જોવા મળે છે જેમના ત્રીસ ટકાથી વધુ વાળ સફેદ હોય છે. 10 ટકા વિદ્યાથીઓના વધુ પડતાં વાળ સફેદ હોવાથી તેઓ હેર કલર કે હેર ડાઈ કરતા હોય એ વાત સામાન્ય થઈ ગઈ છે. જો કે નવાટીનેજર્સ હેર કલર્સ વધુ વાપરતા હોવાથી આખી વાત શેડિંગ કે હાઈલાઈટિંગ પર જતી રહે છે. પરંતુ આ એક પ્રકારે ગ્રેઈંગની શરુઆત હોય છે. ઘણાં વિદ્યાથીઓમાંતેલ ન નાંખવાની ટેવ, જંક ફૂડ, હેર જેલ અને તણાવ આ બધાં જ કારણો એક સાથે વાળ પર અસર કરી રહ્યા છે.

હવે કિશોર વયે જ સફેદ વાળ આવવાનું શરૂ, ચિંતાજનક સ્થિતિ માટે આ 'કૂટેવ' જવાબદાર? 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …
GUJARAT

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …

June 23, 2026
અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…
GUJARAT

અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…

June 23, 2026
અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…
GUJARAT

અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…

June 23, 2026
Next Post
દિલ્હીના હવાલદારે ગુજરાતના IPSની હવા કાઢી નાખી, લાફો મારતાં લેખિતમાં માફી માંગવી પડી | Gujarat IPS o…

દિલ્હીના હવાલદારે ગુજરાતના IPSની હવા કાઢી નાખી, લાફો મારતાં લેખિતમાં માફી માંગવી પડી | Gujarat IPS o...

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર દ્વારા ભાવનગર ડિવિઝનના કાર્મિક વિભાગને સર્વોચ્ચ કાર…

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર દ્વારા ભાવનગર ડિવિઝનના કાર્મિક વિભાગને સર્વોચ્ચ કાર...

શેરબજારમાં સળંગ ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળી 78500 ક્રોસ, બેન્કેક્સ ઓલટાઈમ હાઈ | /sen…

શેરબજારમાં સળંગ ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળી 78500 ક્રોસ, બેન્કેક્સ ઓલટાઈમ હાઈ | /sen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બે પ્રભાવશાળી વ્યક્તિત્વો. એક પ્રેરણાદાયી મુલાકાત. રાજકારણ અને સિનેમાનું અનોખું સંગમ.

બે પ્રભાવશાળી વ્યક્તિત્વો. એક પ્રેરણાદાયી મુલાકાત. રાજકારણ અને સિનેમાનું અનોખું સંગમ.

2 weeks ago
જૂની અદાવતમાં મોરે મોરો! દેવાયત ખવડની કાર અને અન્ય કાર વચ્ચે ટક્કર, સનાથલના ધ્રુવરાજ સિંહને ઈજા | De…

જૂની અદાવતમાં મોરે મોરો! દેવાયત ખવડની કાર અને અન્ય કાર વચ્ચે ટક્કર, સનાથલના ધ્રુવરાજ સિંહને ઈજા | De…

11 months ago
યુધ્ધ ખેંચાતા સહકારી સંઘના દૂધમાં ભાવ વધતાં લોકો પર રોજ રૂ. 7 લાખનો બોજ | price of milk of the coope…

યુધ્ધ ખેંચાતા સહકારી સંઘના દૂધમાં ભાવ વધતાં લોકો પર રોજ રૂ. 7 લાખનો બોજ | price of milk of the coope…

1 month ago
અમેરિકા-ઈરાન તણાવ વધશે તો ક્રૂડ 150 ડોલર પહોંચશે | Crude oil could reach 150 if US Iran tensions esc…

અમેરિકા-ઈરાન તણાવ વધશે તો ક્રૂડ 150 ડોલર પહોંચશે | Crude oil could reach 150 if US Iran tensions esc…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News