gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાતોરાત ભારતને મોટી રાહત, અમેરિકાને હવે 18% નહીં બસ આટલો ટેરિફ ચૂકવવો પડશે | us tariff on india redu…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in INDIA
0 0
0
રાતોરાત ભારતને મોટી રાહત, અમેરિકાને હવે 18% નહીં બસ આટલો ટેરિફ ચૂકવવો પડશે | us tariff on india redu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

10% US Tariff On Indian Products : અમેરિકન સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના વિવિધ દેશો પર લાદવામાં આવેલા ટેરિફને ‘ગેરકાયદેસર’ જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ ભારતને મોટી રાહત મળી છે. અગાઉના ટેરિફ રદ થયા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે એક અન્ય નિયમ હેઠળ તમામ દેશો પર 10 ટકા ટેરિફની જાહેરાત કરી છે.

ભારતને થશે ફાયદો

આ જાહેરાત બાદ એવા સવાલો ઉઠી રહ્યા હતા કે, શું ભારત જેવા દેશો, જેઓ અમેરિકા સાથે ‘ટ્રેડ ડીલ’ પર સહમતિ સાધી ચૂક્યા છે, તેમના ઉત્પાદનોને આ નવા ટેરિફમાં સ્થાન મળશે કે નહીં? પરંતુ થોડી જ વારમાં અમેરિકી વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું કે, જે દેશો સાથે ટ્રેડ ડીલ થઈ ચૂકી છે અથવા સહમતિ બની છે, તેમના પર પણ હવે સમાન રીતે 10 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે. આ અગાઉ, ટ્રેડ ડીલ હેઠળ અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 18 ટકા ટેરિફ લગાવવાની વાત કરી હતી.

વ્હાઇટ હાઉસના અધિકારીઓની સ્પષ્ટતા

વ્હાઇટ હાઉસના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, ભારત પર ટેરિફનો દર 18 ટકાથી ઘટીને 10 ટકા થઈ ગયો છે. આ ટ્રમ્પના નવા 10 ટકા વૈશ્વિક ટેરિફની વ્યાખ્યા કરે છે. તેમણે ભારત સહિતના તમામ ટ્રેડ ડીલ ધરાવતા દેશો પરના 10 ટકા ટેરિફ અંગે વિગતવાર માહિતી આપી છે.

આ પણ વાંચો : મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત

પહેલા કોના પર કેટલો ટેરિફ હતો? 

– યુરોપિયન યુનિયન, જાપાન, દક્ષિણ કોરિયા અને સ્વિટ્ઝરલેન્ડ: 15 ટકા

– બ્રિટન: 10 ટકા

– ભારત: 18 ટકા

– વિયેતનામ: 20 ટકા

અનેક દેશોની ટ્રેડ ડીલ પ્રક્રિયામાં છે

આ તમામ દેશો સાથે અમેરિકાની ટ્રેડ ડીલ થઈ ગઈ છે અથવા પ્રક્રિયામાં છે. પરંતુ અમેરિકન સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ડોનાલ્ડ ટ્રમ્પના નવા આદેશમાં તમામ દેશો માટે 10 ટકા ટેરિફની વાત કરવામાં આવી છે. આ આદેશનો સૌથી મોટો ફાયદો વિયેતનામને મળશે, કારણ કે તેને 20 ટકા ટેરિફ ચૂકવવો પડતો હતો. જે હવે ઘટીને 10 ટકા થઈ જશે. તેવી જ રીતે ભારત માટે પણ ટેરિફ 18 ટકાથી ઘટીને 10 ટકા પર આવી ગયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ફાંકા માર્યા

જોકે, શરૂઆતમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટિપ્પણી કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત સાથે ટ્રેડ ડીલ છે અને તેના ઉત્પાદનો પર 18 ટકા ટેરિફ ચાલુ રહેશે. પરંતુ બાદમાં અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, 10 ટકા ટેરિફનો નવો આદેશ તમામ દેશો પર લાગુ થશે, જેમાં ટ્રેડ ડીલ ધરાવતા દેશોનો પણ સમાવેશ થાય છે.

ટેરિફ લગાવવાના નિર્ણયને ગેરકાયદેસર ઠેરવ્યા બાદ અમેરિકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સમગ્ર વિશ્વના વ્યાપાર જગતમાં હલચલ મચી ગઈ છે અને ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી આખી રાત પ્રતિક્રિયાઓ આવતી રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદમાં લગ્નપ્રસંગમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા મુદ્દે બબાલ, ટોળાએ કર્યો હુમલો, ફરિયાદ નોંધાઈ | …

અમદાવાદમાં લગ્નપ્રસંગમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા મુદ્દે બબાલ, ટોળાએ કર્યો હુમલો, ફરિયાદ નોંધાઈ | ...

જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળા નં-18ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ…

જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળા નં-18ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ...

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતો કન્સ્ટ્રકશનનો ધંધાર્થી કારમાં દારૂની હેરાફેરી કરતાં પકડાયો | con…

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતો કન્સ્ટ્રકશનનો ધંધાર્થી કારમાં દારૂની હેરાફેરી કરતાં પકડાયો | con...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી વિસ્ફોટ : પાકિસ્તાન ગભરાયું : મોદીની પગલા લેવાની પ્રતિજ્ઞા : પાક. મંત્રી કહે છે ”લડાઈ માટે પ…

દિલ્હી વિસ્ફોટ : પાકિસ્તાન ગભરાયું : મોદીની પગલા લેવાની પ્રતિજ્ઞા : પાક. મંત્રી કહે છે ”લડાઈ માટે પ…

8 months ago
કાકા-ભત્રીજા અને બે ભાઈઓ ફરી એક થશે! મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ | Mega Political Shake up Tha…

કાકા-ભત્રીજા અને બે ભાઈઓ ફરી એક થશે! મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ | Mega Political Shake up Tha…

7 months ago
જીએસટીની અધધ રૂ.2.37 લાખ કરોડની આવક | GST revenue of Rs 2 37 lakh crore

જીએસટીની અધધ રૂ.2.37 લાખ કરોડની આવક | GST revenue of Rs 2 37 lakh crore

1 year ago
VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને …

VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News