gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર દ્વારા ભાવનગર ડિવિઝનના કાર્મિક વિભાગને સર્વોચ્ચ કાર…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર દ્વારા ભાવનગર ડિવિઝનના કાર્મિક વિભાગને સર્વોચ્ચ કાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલવેના 70મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન બુધવાર, 16 એપ્રિલ, 2025 ના રોજ યશવંતરાવ ચવ્હાણ ઓડિટોરિયમ, નરીમન પોઈન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. પડકારોનો સામનો કરવા માટે હંમેશા તત્પર રહેતા પશ્ચિમ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની મહેનત અને સમર્પણને ઓળખવા માટે દર વર્ષે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવે છે.

દર વર્ષે રેલવે સપ્તાહની ઉજવણી દરમિયાન, મંડળો અને વિભાગોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ કાર્યક્ષમતા શિલ્ડ એનાયત કરવામાં આવે છે. આ વખતે ભાવનગર ડિવિઝનના કાર્મિક વિભાગે ઉત્કૃષ્ટ કામગીરી કરી પશ્ચિમ રેલવેના મંડળોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આથી, આ વર્ષે મહેકમ વિભાગની કાર્યક્ષમતા શીલ્ડ ભાવનગર મંડળ અને રાજકોટ મંડળને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવી છે.

ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, ભાવનગર ડિવિઝન, શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપી હતી કે આ પ્રતિષ્ઠિત શીલ્ડ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમાર અને સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર, શ્રી હુબલાલ જગનને જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર દ્વારા પ્રદાન કરવામાં આવી હતી.

17 એપ્રિલ, 2025 (ગુરુવાર) ના રોજ, ભાવનગર ડિવિઝન ખાતે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ શર્માની આગેવાની હેઠળ આ પ્રતિષ્ઠિત શિલ્ડનું ઢોલ નગાડા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેકમ વિભાગ દ્વારા અધિકારીઓના વિશ્રામગૃહથી ડિવિઝનલ રેલ્વે મેનેજરની કચેરી સુધી એક આનંદ રેલી કાઢવામાં આવી હતી જેમાં મંડળના અધિકારીઓ અને મહેકમ વિભાગના કર્મચારીઓએ ભાગ લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ascenta Launches Mother’s Day Campaign on The World She Nurtures
GUJARAT

May 8, 2026
તળાજાની શૈક્ષણિક ક્રાંતિ: માત્ર ૬ વર્ષમાં ૨૨૦૦+ વિદ્યાર્થીઓના વિશ્વાસ સાથે ‘જય જનની સાયન્સ સ્કૂલ’ બન…

અમદાવાદમાં કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા | Ahmedabad Likely to …

Next Post
શેરબજારમાં સળંગ ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળી 78500 ક્રોસ, બેન્કેક્સ ઓલટાઈમ હાઈ | /sen…

શેરબજારમાં સળંગ ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળી 78500 ક્રોસ, બેન્કેક્સ ઓલટાઈમ હાઈ | /sen...

અમેરિકન કંપનીએ ‘સેલરી સ્કેમ’નો આરોપ મૂકી 200 ભારતીય સહિત 700 લોકોની નોકરી છીનવી | us company lays of…

અમેરિકન કંપનીએ 'સેલરી સ્કેમ'નો આરોપ મૂકી 200 ભારતીય સહિત 700 લોકોની નોકરી છીનવી | us company lays of...

વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સાત દિવસનો સમય આપ્યો, જુઓ શું આપ્યા નિર્દેશ | waqf am…

વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સાત દિવસનો સમય આપ્યો, જુઓ શું આપ્યા નિર્દેશ | waqf am...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટીબી નહોતું તોય ટીબીની દવા આપતાં મહિલા દર્દીનું મોત, સોલા સિવિલના ડૉક્ટરની બેદરકારી | patient died a…

1 year ago
કુપોષણમુક્ત ગુજરાત: વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘સેન્ટ્રલાઈઝ્ડ કિચન’ અટવાયો | Gujarat’s Central…

3 months ago
ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…

1 month ago
ખાંડીયાથી કંથારિયા વચ્ચેનો રોડ એક મહિનામાં બિસ્માર બનતા હાલાકી | Road between Khandiya and Kantharia…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News