gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: સાવરકુંડલા-રંઘોળા હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત, 28 વર્ષીય યુવાનનું મોત, 9 ઈજાગ્રસ્ત |…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: સાવરકુંડલા-રંઘોળા હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત, 28 વર્ષીય યુવાનનું મોત, 9 ઈજાગ્રસ્ત |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Road Accident: અમરેલી જિલ્લાના સાવરકુંડલા-રંઘોળા સ્ટેટ હાઇવે પર રવિવારે (22મી ફેબ્રુઆરી) એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે થયેલી સામસામે ધડાકાભેર ટક્કરમાં એક આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય 9 મુસાફરો લોહીલુહાણ થયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો.

કઈ રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, એક કાર ભાવનગરથી સપ્તાહમાં જઈ રહી હતી, જ્યારે બીજી કાર આદસંગ ગામથી લગ્નપ્રસંગમાં જઈ રહી હતી. સાવરકુંડલા-રંઘોળા હાઇવે પર આ બંને કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. 

આ પણ વાંચો: અમરેલી: લગ્ન પ્રસંગમાં ગાડીનો કાચ તૂટતા જામ્યા જંગના દ્રશ્યો, જેસીંગપરામાં સ્થાનિકો અને જાનૈયાઓ વચ્ચે ઝપાઝપી

આ અકસ્માતમાં 28 વર્ષીય કુલદીપ ખુમાણ નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 9 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 5 મુસાફરોની હાલત અત્યંત નાજુક જણાતા તેઓને વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

સાવરકુંડલા પોલીસ પણ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. લગ્નપ્રસંગ અને ધાર્મિક પ્રસંગમાં જઈ રહેલા પરિવારો પર અચાનક આવી પડેલી આ આફતને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: જામનગર જી.જી. હોસ્પિટલમાં રખડતા કૂતરાઓનું ‘રાજ’, સુરક્ષા ગાર્ડ શોભાના ગાંઠિયા સમાન | Jamnagar…
GUJARAT

June 1, 2026
ગુજરાતમાં ગ્રાહક સુરક્ષાની દુર્દશા: 45,000થી વધુ કેસો પેન્ડિંગ, પ્રમુખ-સભ્યોની 48 ખાલી જગ્યાઓ ભરવા મ…

સુરતમાં ડિજિટલ વસ્તી ગણતરીના પ્રથમ દિવસે વિવાદ, સ્ટેશનરી કીટ ન મળતા કર્મીઓનો હોબાળો | Surat Municipa…

Next Post
અમરેલી: લગ્ન પ્રસંગમાં ગાડીનો કાચ તૂટતા જામ્યા જંગના દ્રશ્યો, જેસીંગપરામાં સ્થાનિકો અને જાનૈયાઓ વચ્ચ…

અમરેલી: લગ્ન પ્રસંગમાં ગાડીનો કાચ તૂટતા જામ્યા જંગના દ્રશ્યો, જેસીંગપરામાં સ્થાનિકો અને જાનૈયાઓ વચ્ચ...

વડોદરા: કન્ટેનરમાં ચોરખાનું બનાવીને ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવાનું નેટવર્ક

અંબાજી – ગ્રામ પંચાયત ના પાર્કિંગ ટેન્ડર માં પરોક્ષ રીતે માલિકી ધરાવતા વોર્ડ મેમ્બર વિરુદ્ધ ફરિયાદ બ…

અંબાજી - ગ્રામ પંચાયત ના પાર્કિંગ ટેન્ડર માં પરોક્ષ રીતે માલિકી ધરાવતા વોર્ડ મેમ્બર વિરુદ્ધ ફરિયાદ બ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂપિયાને મજબૂત કરવા RBI ‘મોંઘવારીના ઝેરનો ઘૂંટડો’ પ્રજાને પીવડાવશે, રેપો રેટ વધે તેવા સંકેત | rbi ma…

2 weeks ago
સાવધાન! ગુજરાતમાં 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, નિયમ તોડવાની ભૂલ ના કરતા | Gujarat T…

3 months ago
હળવદમાં સ્વદેશી મેળાનો ફિયાસ્કો! 23 સ્ટોલમાંથી ગણતરીના જ ચાલું

અમદાવાદ: સુભાષબ્રિજ બંધ થતાં ટ્રાફિકથી હજારો લોકો પરેશાન, 24 કલાકમાં વાડજ પાસેનો રસ્તો પહોળો કરવા આદ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News