gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સમી- રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો, 6નાં મોત.

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
સમી- રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો, 6નાં મોત.
1
VIEWS
Share on FacebookShare on Twitter

રાધનપુર, એ.આર. એબીએનએસ: સમી-રાધનપુર હાઇવે પર ગોઝારા અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો.એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો જેમાં 6 લોકોના મોત થયાનું સામે આવ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ હિંમતનગરથી માતાના મઢ જતી બસે રીક્ષાને અડફેટે લીધી હતી.જેથી રિક્ષાનો કચ્ચરઘાણ થયો હતો. જ્યારે રીક્ષામા સવાર 6લોકોના મોત થયા હતા.

સમી- રાધનપુર હાઇવે પરના વચ્છરાજ હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

સમી-રાધનપુર હાઇવે પર ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે.જૅ એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો જેમાં 6 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. જયારે મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતા.

જેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાતા ઘટના બની હતી. જયારે બીજી તરફ લાશોને કાઢવા માટે ક્રેઈનને બોલાવવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હિંમતનગરથી માતાના મઢ જતી એસ.ટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. જેથી રિક્ષાનો કચ્ચરઘાણ થયો હતો. જ્યારે રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા હતા. સમી તાલુકાના ગોચનાદ નજીક હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા.

જ્યારે બસ રોડ નીચે ઊતરી ગઈ હતી અને ગોઝારા અકસ્માતમા 6લોકોના મોત નીપજતા પરિવારજનોમા શોકનો માહોલ છવાયો હતો અને ઘટનાને પગલે પંથકમાં અરેરાટી મચી જવા પામી હતી.

પોલીસ સહીત રાધનપુર ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા :-રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને ગોઝારા અકસ્માતની જાણ થતાં ધારાસભ્ય સહિત રાજકીય આગેવાનો અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યાં હતા.આ અકસ્માત ને પગલે આજુબાજુના લોકો ઘટના પહોંચ્યા હતા

રાધનપુર હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો હતો. એસટી અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો.એસટી બસની અડફેટે આવેલી રિક્ષાનો કુક્ચરઘાણ બોલી ગયો હતો.

તેમજ મૃતકોનાં શરીર એકબીજાને ચોંટી ગયાં હતાં. જયારે આ અકસ્માતથી લોકોના રુવાંટાં ઊભાં કરી દેતાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. બીજી તરફ અકસ્માતને પગલે હાઈવે પર લોકોનાં ટોળેટોળાં એકત્ર થયાં છે. તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા .

રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરે જણાવ્યું હતું કે, આજે ભયંકર અકસ્માતની ઘટના બની છે.જૅ એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રાધનપુરના વાદી વસાહતના 6 લોકોના મોત થયા હતા. જયારે ઘટનાને પગલે 108ને બોલાવવામાં આવી હતી.

અને મૃતદેહોને બહાર કાઢવા માટે ક્રેઈનને પણ બોલાવવામાં આવી હતી. જયારે મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતા અને મૃતકોના પરિવારને સહાય અપાવવા માટે હું સરકારને રજૂઆત કરીશ. મૃતકોના પરિવારોને 4-4 લાખ રૂપિયા સીએમ ફંડમાંથી આપવામાં આવે તેવો હું પ્રયાસ કરીશ. આ તમામ મૃતકો તેમના ઘરે જઈ રહ્યા હતા. આ એક કરૂણ ઘટના છે તેવું રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરએ જણાવ્યું હતું.

અકસ્માત મૃતકોની યાદી :-1.) બાબુભાઈ લાલાભાઇ વાદી70 2.) કાંતાબેન બાબુભાઈ વાદી 3.) ઇશ્વરભાઇ લાલાભાઇ 4.) તારાબેન લાલાભાઇ 5.) નરેશભાઈ ઇશ્વરભાઇ 6.) સાયરાબેન દિલૂભાઈ વાદી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …
GUJARAT

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …

May 10, 2026
આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…
GUJARAT

આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…

May 10, 2026
અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …
GUJARAT

અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …

May 10, 2026
Next Post
સાળીનો ફોટો સ્ટેટસમાં મુકનારને ઠપકો આપવા જતાં જામનગરના યુવાન પર છરી વડે હુમલો કરાયો | young man from…

સાળીનો ફોટો સ્ટેટસમાં મુકનારને ઠપકો આપવા જતાં જામનગરના યુવાન પર છરી વડે હુમલો કરાયો | young man from...

સુરતની વિદ્યાદીપ કોલેજનો છબરડો, બીજી એપ્રિલે લેવાની પરીક્ષા 27મી માર્ચે લઈ લીધી | exam scheduled for…

સુરતની વિદ્યાદીપ કોલેજનો છબરડો, બીજી એપ્રિલે લેવાની પરીક્ષા 27મી માર્ચે લઈ લીધી | exam scheduled for...

પ. બંગાળમાં કોમી તોફાનો: શાંતિની અપીલ ન કરનારા તૃણમૂલ સાંસદ યુસુફ પઠાણના ઘર સામે વિરોધ | Vadodara: y…

પ. બંગાળમાં કોમી તોફાનો: શાંતિની અપીલ ન કરનારા તૃણમૂલ સાંસદ યુસુફ પઠાણના ઘર સામે વિરોધ | Vadodara: y...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેડલ રિક્ષામાં દારૃની ૨૪૪ બોટલ લઇને જતો આરોપી ઝડપાયો | Accused caught carrying 244 bottles of liquor…

પેડલ રિક્ષામાં દારૃની ૨૪૪ બોટલ લઇને જતો આરોપી ઝડપાયો | Accused caught carrying 244 bottles of liquor…

4 months ago
ડોલરના બંડલ વચ્ચે ભારતીય કરન્સીની 100 રૂપિયાની નોટો પધરાવી લાખોની ઠગાઈમાં ટોળકીના ત્રણ ઝબ્બે | 3 gan…

ડોલરના બંડલ વચ્ચે ભારતીય કરન્સીની 100 રૂપિયાની નોટો પધરાવી લાખોની ઠગાઈમાં ટોળકીના ત્રણ ઝબ્બે | 3 gan…

6 months ago
રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર મનપાની 240 બેઠકો માટે 1209 ઉમેદવારો મેદાને | 1209 candidates in fray …

રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર મનપાની 240 બેઠકો માટે 1209 ઉમેદવારો મેદાને | 1209 candidates in fray …

4 weeks ago
હરિયાણામાં ભારે વરસાદ, વિવિધ ઘટનાઓમાં વધુ 12 લોકોનાં મોત

હરિયાણામાં ભારે વરસાદ, વિવિધ ઘટનાઓમાં વધુ 12 લોકોનાં મોત

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News