gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ: સોજીત્રા GIDCમાં કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટાથી ફફડાટ | Major Fi…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
આણંદ: સોજીત્રા GIDCમાં કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટાથી ફફડાટ | Major Fi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Major Fire In Sojitra GIDC Anand: આણંદ જિલ્લાના સોજીત્રામાં આવેલી GIDCમાં આજે રવિવારે(22 ફેબ્રુઆરી) ફાર્મા કંપનીના કેમિકલના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેમિકલ જેવા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

પળવારમાં આગે રૌદ્ર સ્વરૂપ લીધું

સોજીત્રા GIDC સ્થિત એક એકમના કેમિકલ ગોડાઉનમાં આજે કોઈ અજ્ઞાત કારણોસર આગ લાગી હતી. ગોડાઉનમાં કેમિકલનો મોટો જથ્થો હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે તેના કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા. આ દ્રશ્યો જોઈને આસપાસની અન્ય કંપનીઓમાં કામ કરતા શ્રમિકો અને સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો

ઘટનાની જાણ થતા જ પેટલાદ અને આસપાસના અન્ય ફાયર સ્ટેશનોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડ દ્વારા ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો હતો. પેટલાદ ફાયર વિભાગની ગાડીઓ સતત પાણીનો મારો ચલાવ્યો હતો. કેમિકલ હોવાથી આગને કાબૂમાં લેવા માટે ખાસ ફોર્મ (Foam) નો પણ ઉપયોગ કરવામાં આવ્યો. આ સાથે આસપાસના એકમોમાં આગ ન પ્રસરે તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

અત્યાર સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ કેમિકલનો જથ્થો બળીને ખાખ થઈ જવાથી મોટા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: પંચમહાલ: સસરાનો જીવ બચાવવા જતાં પુત્રવધૂનું વીજ કરંટથી મોત, વૃદ્ધ સારવાર હેઠળ

તપાસના ચક્રો ગતિમાન

આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ એફએસએલ (FSL) ની મદદથી આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
VIDEO: ‘ગાયનું દૂધ પીવાથી બુદ્ધિમાન બનીએ, ભેંસના દૂધથી આળસુ’, ભાજપ નેતાનો અજીબ દાવો | Madan Dilawar …

VIDEO: 'ગાયનું દૂધ પીવાથી બુદ્ધિમાન બનીએ, ભેંસના દૂધથી આળસુ', ભાજપ નેતાનો અજીબ દાવો | Madan Dilawar ...

હાફિઝ સઈદના સંપર્કમાં હતો હેન્ડલર શબ્બીર શાહ, લશ્કરના બાંગ્લાદેશી મોડ્યુલ પર મોટો ખુલાસો | isi recru…

હાફિઝ સઈદના સંપર્કમાં હતો હેન્ડલર શબ્બીર શાહ, લશ્કરના બાંગ્લાદેશી મોડ્યુલ પર મોટો ખુલાસો | isi recru...

જેતપુર-રાપર રોડ પર કાર નાળામાં ખાબકતા 2 મિત્રોના મોત, બંને મોરબીના રહેવાસી | Car Accident on Jetpur …

જેતપુર-રાપર રોડ પર કાર નાળામાં ખાબકતા 2 મિત્રોના મોત, બંને મોરબીના રહેવાસી | Car Accident on Jetpur ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાણસદના વેપારી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી | Vadodara: Police complaint against usurer who was collect…

ચાણસદના વેપારી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી | Vadodara: Police complaint against usurer who was collect…

7 months ago
વિધાનસભામાં બેસીને ‘રમી’ રમવાનું મહારાષ્ટ્રના મંત્રીને ‘ઈનામ’, કૃષિ મંત્રાલય છીનવી રમતગમત મંત્રી બના…

વિધાનસભામાં બેસીને ‘રમી’ રમવાનું મહારાષ્ટ્રના મંત્રીને ‘ઈનામ’, કૃષિ મંત્રાલય છીનવી રમતગમત મંત્રી બના…

11 months ago
સિંહોનાં મોત મામલે આક્રોશ સાથે ભાજપના જ MLAએ સવાલ ઉઠાવ્યા | BJP’s own MLA raises questions with ange…

સિંહોનાં મોત મામલે આક્રોશ સાથે ભાજપના જ MLAએ સવાલ ઉઠાવ્યા | BJP’s own MLA raises questions with ange…

11 months ago
સુરતમાં યુવતીએ ઝેરી દવા પીધી, પોલીસકર્મીએ તેને ખભે ઉંચકી ખેતરમાં ખુલ્લા પગે દોટ લગાવી હોસ્પિટલ પહોંચ…

સુરતમાં યુવતીએ ઝેરી દવા પીધી, પોલીસકર્મીએ તેને ખભે ઉંચકી ખેતરમાં ખુલ્લા પગે દોટ લગાવી હોસ્પિટલ પહોંચ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News