gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હાફિઝ સઈદના સંપર્કમાં હતો હેન્ડલર શબ્બીર શાહ, લશ્કરના બાંગ્લાદેશી મોડ્યુલ પર મોટો ખુલાસો | isi recru…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in INDIA
0 0
0
હાફિઝ સઈદના સંપર્કમાં હતો હેન્ડલર શબ્બીર શાહ, લશ્કરના બાંગ્લાદેશી મોડ્યુલ પર મોટો ખુલાસો | isi recru…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lashkar Bangladesh Module: દેશની રાજધાની દિલ્હી સ્પેશિયલ સેલે પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર એ તૈયબા સાથે જોડાયેલા મોડ્યુલને લઈને મોટો ખુલાસો કર્યો છે. આઠ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ બાદ તપાસમાં સામે આવ્યું છે કે બાંગ્લાદેશમાં હાજર આ મોડ્યુલનો હેન્ડલર શબ્બીર શાહ લશ્કરના ટોપ નેતૃત્વ સાથે સીધા સંપર્કમાં હતો. જે આતંકીઓને પડકવામાં આવ્યા છે તેમની પાસેથી એક ડઝન કરતાં વધુ મોબાઈલ ફોન અને 16 સીમકાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. 

ભારતીય સુરક્ષા એજન્સીઓએ દેશમાં ફેલાયેલા આતંકવાદી નેટવર્ક પર મોટો પ્રહાર કરતા કુલ 8 આતંકીઓની ધરપકડ કરી છે. 6 આતંકવાદીઓની તમિલનાડુથી અને 2 શંકાસ્પદોની પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશન બાદ ભારત વિરુદ્ધ રચાઈ રહેલા મોટા કાવતરાના અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. 

શબ્બીર શાહ ચીફ હાફિઝ સઈદ સાથે સીધા સંપર્કમાં

તપાસમાં સામે આવ્યું છે કે, શબ્બીર અહેમદ લોન (જે શબ્બીર શાહ તરીકે પણ ઓળખાય છે), વર્ષ 2007થી લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદ અને 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ ઝકી-ઉર-રહેમાન લખવી સાથે સતત સીધા સંપર્કમાં હતો. 2007માં જ્યારે દિલ્હીમાં તેની ધરપકડ થઈ હતી, ત્યારે તેની પાસેથી મળેલા પુરાવાઓથી સાબિત થયું હતું કે તે પાકિસ્તાની આતંકી સંગઠનોના આકાઓ સાથે સીધી વાતચીત કરતો હતો. તેમ છતાં વર્ષ 2017માં જેલમાંથી મુક્ત થયા બાદ તે ભારત છોડીને ભાગી ગયો હતો.

ISI અને બાંગ્લાદેશી કનેક્શન

સ્પેશિયલ સેલે એ પણ ખુલાસો કર્યો છે કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે ખતરનાક પ્લાન બનાવી રહી છે. ISI ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોની ભરતી કરી રહ્યું છે. તે ભારતમાં ફરી આતંકવાદી હુમલા માટે મજબૂત નેટવર્ક ઊભું કરવા માંગે છે, જેના માટે  મોટા પાયે ફંડિંગ પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. 

તમિલનાડુ અને બંગાળમાં મોટું ઓપરેશન

પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આઠ શંકાસ્પદમાંથી છ વ્યક્તિઓને તમિલનાડુના તિરુપુર જિલ્લાની વિવિધ ગારમેન્ટ ફેક્ટરીઓમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા શંકાસ્પદોની ઓળખ મિઝાનુર રહેમાન, મોહમ્મદ શબાત, ઉમર, મોહમ્મદ લિટન, મોહમ્મદ શાહિદ અને મોહમ્મદ ઉજ્જવલ તરીકે થઈ છે. આ ઉપરાંત અન્ય બે શંકાસ્પદોની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા કેટલાક શંકાસ્પદોમાં એક  બાંગ્લાદેશી નાગરિકનો પણ સમાવેશ થાય છે, જેઓ પોતાની ઓળખ છુપાવવા માટે નકલી આધારકાર્ડનો ઉપયોગ કરી રહ્યા હતા.

સ્પેશિયલ સેલની તપાસમાં મોટો ખુલાસો

આ મોટા આતંકી નેટવર્કનો ખુલાસો દિલ્હીના વિવિધ વિસ્તારો અને ખાસ કરીને દિલ્હી મેટ્રો નેટવર્કમાં જોવા મળેલા ભડકાઉ પોસ્ટરોને કારણે થયો છે. આ પોસ્ટરોમાં કાશ્મીરને લગતી વાંધાજનક સામગ્રી અને ભડકાઉ વાતો લખવામાં આવી હતી. સ્પેશિયલ સેલે જ્યારે આ પોસ્ટરો ક્યાંથી આવ્યા તેની કડીઓ મેળવવાનું શરૂ કર્યું, ત્યારે તપાસ તમિલનાડુમાં સક્રિય આ નેટવર્ક સુધી પહોંચી હતી.

આ પણ વાંચો: બિહારમાં નક્સલવાદી જૂથનો સાગરિત દમણથી પકડાયો, આરોપી સામે હત્યા સહિતના ત્રણ ગુના

મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ

તપાસ અધિકારીઓના મતે, આ શંકાસ્પદો તેમના વિદેશી આકાઓના ઈશારે ભારતમાં એક મોટા આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા હતા. ઓપરેશન દરમિયાન પોલીસે 8 મોબાઈલ ફોન અને 16 સિમકાર્ડ જપ્ત કર્યા છે. આ ડિજિટલ સાધનોની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે જેથી અન્ય સાથીદારો અને વિદેશી સંપર્કો વિશે વધુ પુરાવા મળી શકે. હાલમાં તમામ શંકાસ્પદોને ટ્રાન્ઝિટ રિમાંડ પર દિલ્હી લાવવામાં આવી રહ્યા છે, જ્યાં તેમની સઘન પૂછપરછ કરવામાં આવશે. પોલીસે દાવો કર્યો છે કે સમયસર આ કાર્યવાહી કરીને એક મોટા આતંકી ષડ્યંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જેતપુર-રાપર રોડ પર કાર નાળામાં ખાબકતા 2 મિત્રોના મોત, બંને મોરબીના રહેવાસી | Car Accident on Jetpur …

જેતપુર-રાપર રોડ પર કાર નાળામાં ખાબકતા 2 મિત્રોના મોત, બંને મોરબીના રહેવાસી | Car Accident on Jetpur ...

નેપાળમાંથી ફરાર આરોપીઓને ઝડપી લેવાના કેસમાં ક્રાઇમબ્રાંચને સન્માન | home department facelited crime …

નેપાળમાંથી ફરાર આરોપીઓને ઝડપી લેવાના કેસમાં ક્રાઇમબ્રાંચને સન્માન | home department facelited crime ...

ગાંધીનગરમાં નિવૃત શિક્ષિકાને ડીજીટલ એરેસ્ટ કરીને એક કરોડ પડાવી લેવાયા | cyber criminal duped one cro…

ગાંધીનગરમાં નિવૃત શિક્ષિકાને ડીજીટલ એરેસ્ટ કરીને એક કરોડ પડાવી લેવાયા | cyber criminal duped one cro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગગનયાન મિશન પહેલા ISROને મળી મોટી સફળતા, Air Drop Testનું કર્યું પરીક્ષણ | ISRO has successfully Air…

ગગનયાન મિશન પહેલા ISROને મળી મોટી સફળતા, Air Drop Testનું કર્યું પરીક્ષણ | ISRO has successfully Air…

11 months ago
ખેતર ફરતે કાંટાળા તારમાં મુકેલા વીજ કરંટથી સિંહનું મોત થયું હતું | A lion was electrocuted to death …

ખેતર ફરતે કાંટાળા તારમાં મુકેલા વીજ કરંટથી સિંહનું મોત થયું હતું | A lion was electrocuted to death …

11 months ago
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે આર્મી ચીફને અપાઈ સત્તા, જરૂર પડે તો ટેરિટોરિયલ આર્મીની મદદ લેવાશે | operat…

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે આર્મી ચીફને અપાઈ સત્તા, જરૂર પડે તો ટેરિટોરિયલ આર્મીની મદદ લેવાશે | operat…

1 year ago
વડોદરા ઐતિહાસિક માંડવી ઇમારત માટે દેખાવો કરતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત | Congress l…

વડોદરા ઐતિહાસિક માંડવી ઇમારત માટે દેખાવો કરતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત | Congress l…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News