gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરારની વાટાઘાટો અટવાઈ | India US interim trade agreement talks sta…

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in INDIA
0 0
0
ભારત-અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરારની વાટાઘાટો અટવાઈ | India US interim trade agreement talks sta…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સુપ્રીમના ચુકાદા અને ટ્રમ્પના 15 ટકા ગ્લોબલ ટેરિફની અસર

– દુનિયાના 90 દેશો પર એકસમાન 15 ટકા ટેરિફ હોય તો ભારતે સ્પર્ધાત્મક રીતે નીચી ડયુટીનો સામનો નહીં કરવો પડે : નિષ્ણાતો

નવી દિલ્હી: અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે ઠેરવી રદ કરતા અને પ્રમુખ ટ્રમ્પે તુરંત જ દુનિયા પર ૧૫ ટકા ગ્લોબલ ટેરિફ ઝીંકતા હવે ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરારની વાટાઘાટો અટવાઈ ગઈ છે. અગાઉ થયેલી સમજૂતી મુજબ સોમવારે બંને દેશોના મુખ્ય વાટાઘાટકારો મળવાના હતા અને વેપાર કરારની અંતિમ શરતો પર ચર્ચા કરવાના હતા. પરંતુ હવે આ માટે સોમવારે મળનારી બેઠક મુલતવી રખાઈ છે. બીજીબાજુ નિષ્ણાતોનું કહેવું છે કે ટ્રમ્પના ૧૫ ટકા ગ્લોબલ ટેરિફથી ભારતને મોટું નુકસાન થવાનું નથી.

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર સંબંધિત તમામ વસ્તુઓને અંતિમરૂપ આપવા માટે વોશિંગ્ટનમાં સોમવારે બંને દેશોના મુખ્ય વાટાઘાટકારોની બેઠક મળવાની હતી, જેનો કાર્યક્રમ હવે નવેસરથી ગોઠવવાનો નિર્ણય કરાયો છે. ભારતીય ટીમ સોમવારથી ત્રણ દિવસની બેઠક શરૂ કરવાની હતી. બંને પક્ષોનું માનવું છે કે તાજા ઘટનાક્રમો અને તેની અસરોને સમજી લેવામાં આવે પછી ભારતીય ટીમે અમેરિકાનો પ્રવાસ નિશ્ચિત કરવો જોઈએ.

આ પહેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરારની જાહેરાત કરી હતી. ત્યાર પછી બંને દેશો વચ્ચે સૂચિત વેપાર કરારની અંતિમ શરતો નક્કી કરવા માટે સોમવારે ૨૩ ફેબુ્રઆરીએ બેઠકનું આયોજન કરાયું હતું. પરંતુ આ સમયમાં ગયા શુક્રવારે અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે ઠેરવી દીધા. બીજીબાજુ સુપ્રીમના આદેશ પછી તુરંત જ ટ્રમ્પે દુનિયાના તમામ દેશો પર પહેલાં ૧૦ ટકા ટેરિફ નાંખવાની અને કલાકોમાં આ ટેરિફ ૧૫ ટકા કરવાની જાહેરાત કરી હતી.

ભારત-અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર પર સહમતી થઈ ગઈ હતી અને તેના અંગે ફ્રેમવર્ક અને ફેક્ટશીટ પણ જાહેર થઈ ગયા હતા. વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે, વચગાળાના વેપાર કરાર પર માર્ચમાં હસ્તાક્ષર થઈ શકે છે અને એપ્રીલમાં તે લાગુ થઈ શકે છે. પરંતુ હવે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. 

જોકે, ભારતીય નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કલમ ૧૨૨ હેઠળ ૧૫૦ દિવસ માટે બધા દેશો પર ૧૫ ટકા ગ્લોબલ ટેરિફ નાંખ્યો છે ત્યારે ભારતને આ ટેરિફથી કોઈ મોટું નુકસાન નહીં થાય. દુનિયાના ૯૦થી વધુ દેશો પર એક સમાન ૧૫ ટકા ટેરિફ હોય તો સ્પર્ધાત્મક રીતે ભારતને કોઈ નુકસાન થવાનું નથી. ભારતીય નિકાસકારોને અન્ય દેશોના નીચા દર સામે સ્પર્ધાનો સામનો નહીં કરવો પડે. વધુમાં આ ૧૫ ટકા ટેરિફ પણ ૧૫૦ દિવસ માટે છે. તેને આગળ વધારાશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: ડીલ માટે હજુ કેટલા દિવસ રાહ જોવી પડશે? માર્કો રૂબિયોનું મોટું નિવેદન | us…
INDIA

ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: ડીલ માટે હજુ કેટલા દિવસ રાહ જોવી પડશે? માર્કો રૂબિયોનું મોટું નિવેદન | us…

May 26, 2026
બંગાળમાંથી ઘૂસણખોરોનું પલાયન શરૂ! બાંગ્લાદેશ સરહદે ટોળેટોળા, સરકારની ‘3D’ નીતિથી ફફડાટ | Bengal Impl…
INDIA

બંગાળમાંથી ઘૂસણખોરોનું પલાયન શરૂ! બાંગ્લાદેશ સરહદે ટોળેટોળા, સરકારની ‘3D’ નીતિથી ફફડાટ | Bengal Impl…

May 26, 2026
એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરીને ભારત પાસે વાર્ષિક રૂ. 28,540 કરોડની બચતની તક, જાણો તાજા અહેવાલના તાર…
INDIA

એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરીને ભારત પાસે વાર્ષિક રૂ. 28,540 કરોડની બચતની તક, જાણો તાજા અહેવાલના તાર…

May 26, 2026
Next Post
પાક. સેનાના મસ્જીદ મદ્રેસાઓ ઉપર હુમલા 17નાં મોત, પાક. બોમ્બીંગથી તાલિબાન ભડક્યું | Pak Army attacks …

પાક. સેનાના મસ્જીદ મદ્રેસાઓ ઉપર હુમલા 17નાં મોત, પાક. બોમ્બીંગથી તાલિબાન ભડક્યું | Pak Army attacks ...

આસામ રાઇફલ્સ દ્વારા 11.85 કરોડના ડ્રગ્સ સાથે ચારની ધરપકડ | Assam Rifles arrests four with drugs wort…

આસામ રાઇફલ્સ દ્વારા 11.85 કરોડના ડ્રગ્સ સાથે ચારની ધરપકડ | Assam Rifles arrests four with drugs wort...

યુક્રેનનો રશિયા ઉપર પ્રચંડ હુમલો, બેલાસ્ટિક મિસાઈલ્સ પ્લાંટ ઉપર ડ્રોન તથા મિસાઈલ છોડયાં : 9 ગંભીર | …

યુક્રેનનો રશિયા ઉપર પ્રચંડ હુમલો, બેલાસ્ટિક મિસાઈલ્સ પ્લાંટ ઉપર ડ્રોન તથા મિસાઈલ છોડયાં : 9 ગંભીર | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગીર સોમનાથના જંગલમાં મધ પાડવા જવું ભારે પડ્યું, સિંહણે જીવલેણ હુમલો કરતા યુવકને હોસ્પિટલ ખસેડાયો | L…

ગીર સોમનાથના જંગલમાં મધ પાડવા જવું ભારે પડ્યું, સિંહણે જીવલેણ હુમલો કરતા યુવકને હોસ્પિટલ ખસેડાયો | L…

2 months ago
ભારતમાં 40 સ્થળોએ, સાતેય ખંડોમાં એક-એક દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા ફોર્મેટમાં યોજાશે 25મો ભારત રં…

ભારતમાં 40 સ્થળોએ, સાતેય ખંડોમાં એક-એક દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા ફોર્મેટમાં યોજાશે 25મો ભારત રં…

4 months ago
અમદાવાદના રખિયાલમાં અસામાજિક તત્ત્વોએ તલવારો સાથે મચાવ્યો આતંક, વીડિયો વાઇરલ | Anti social elements …

અમદાવાદના રખિયાલમાં અસામાજિક તત્ત્વોએ તલવારો સાથે મચાવ્યો આતંક, વીડિયો વાઇરલ | Anti social elements …

1 year ago
સુરતના વરાછામાં SBI બેન્કમાં લૂંટ, 4 હથિયારધારીઓ બંદૂકની અણીએ 50 લાખ લઈ રફુચક્કર | Surat News Varach…

સુરતના વરાછામાં SBI બેન્કમાં લૂંટ, 4 હથિયારધારીઓ બંદૂકની અણીએ 50 લાખ લઈ રફુચક્કર | Surat News Varach…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News