gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેટી બચાવો-બેટી પઢાવોનું સુરસુરિયું, ગુજરાતમાં બાળકીઓ પર દુષ્કર્મ વધ્યા, પોક્સોના 5135 કેસ પેન્ડિંગ …

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in GUJARAT
0 0
0
બેટી બચાવો-બેટી પઢાવોનું સુરસુરિયું, ગુજરાતમાં બાળકીઓ પર દુષ્કર્મ વધ્યા, પોક્સોના 5135 કેસ પેન્ડિંગ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pending POCSO cases Gujarat: ગુજરાતમાં સુરક્ષા અને ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ના દાવાઓ વચ્ચે એક ચિંતાજનક વાસ્તવિકતા સામે આવી છે. રાજ્યમાં માસૂમ બાળકીઓ પરના દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આઘાતજનક બાબત એ છે કે, આ ગંભીર ગુનાઓના 5135 જેટલા કેસો હજુ પણ અદાલતોમાં પેન્ડિંગ છે. ન્યાય પ્રક્રિયામાં થઈ રહેલા આ વિલંબને કારણે ‘દીકરીઓને ન્યાય ક્યારે મળશે?’ તેવો ગંભીર સવાલ ઉભો થયો છે.

પોક્સોના આઘાતજનક આંકડા: 5 વર્ષમાં 31,000 થી વધુ બાળકીઓ બની શિકાર

ગુજરાતમાં ‘સબ સલામત’ના દાવાઓ વચ્ચે બાળકીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ, વર્ષ 2020થી 2025 દરમિયાન રાજ્યમાં પોક્સો(POCSO) હેઠળ કુલ 31,617 ગુનાઓ નોંધાયા છે, જે દર્શાવે છે કે સરેરાશ દર વર્ષે 5,000થી વધુ બાળકીઓ શિકાર બની રહી છે.

સૌથી ચિંતાજનક બાબત ન્યાયમાં થઈ રહેલો વિલંબ છે. રાજ્યમાં 35 ફાસ્ટટ્રેક કોર્ટ કાર્યરત હોવા છતાં, હજુ પણ 5,135 કેસો પેન્ડિંગ છે, જેમાંથી 2,642 કેસો તો બે વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે. આ આંકડાઓએ વાલીઓમાં ફાળ પાડી છે અને દીકરીઓની સલામતી સામે મોટું પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે.

કાયદા વ્યવસ્થાની કથળતી સ્થિતિનો પુરાવો

ગુજરાતમાં માસૂમ બાળકીઓ પર વધતી દુષ્કર્મની ઘટનાઓએ રાજ્યની કાયદા વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે. એક સમયે ‘સુરક્ષિત ગુજરાત’ ગણાતું રાજ્ય હવે પોતાનું આ બિરુદ ગુમાવી રહ્યું હોય તેવું ચિંતાજનક ચિત્ર ઉપસી રહ્યું છે. દીકરીઓની સુરક્ષાના બણગાં ફૂંકતી સરકારના દાવાઓ વચ્ચે ગુનેગારોમાં કાયદાનો કોઈ ખોફ રહ્યો નથી. માસૂમ બાળકીઓની સલામતી હવે માત્ર નેતાઓના ભાષણો અને મંત્રીઓના નિવેદનો પૂરતી જ સીમિત રહી ગઈ છે. વાસ્તવિકતામાં, સતત વધતા જતા આ ગુનાઓએ ગુજરાતની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસમાં 10 IPS અને 240 PIને પ્રમોશન મળ્યું પણ પોસ્ટિંગના વાંધા! કોકડું ક્યાં ગુંચવાયું?

સુરક્ષાના બદલે પ્રોટોકોલ અને ઉદ્ઘાટનોમાં વ્યસ્ત નેતાઓ

ગુજરાતમાં સતત વધી રહેલા પોક્સોના કેસ અને ડ્રગ્સના દરોડા રાજ્યની કથળતી કાયદો-વ્યવસ્થાની સાક્ષી પૂરે છે. ગુનાખોરીનો ગ્રાફ જે રીતે ઊંચે જઈ રહ્યો છે, તેવું ભયાનક ચિત્ર ગુજરાતમાં અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. તેમ છતાં, સત્તાધીશો અને ગૃહમંત્રી હર્ષ સંઘવી કાયદો-વ્યવસ્થા સુધારવાને બદલે ઉદ્ઘાટનો અને પ્રોટોકોલના ઠાઠમાં જ વ્યસ્ત હોય તેવું જણાય છે.

રાજ્યના મુખ્યમંત્રીના વહીવટ પર પણ ગંભીર સવાલો ઊઠી રહ્યા છે. ‘માસ્ટર મારે પણ નહીં અને ભણાવે પણ નહીં’ તેવી સ્થિતિમાં ગુજરાતનું શાસન ચાલી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. હાઈકમાન્ડના રક્ષણ હેઠળ નેતાઓ જે રૂઆબ બતાવી રહ્યા છે, તેની સામે સામાન્ય જનતા અને માસૂમ દીકરીઓની સુરક્ષા રામભરોસે છોડી દેવામાં આવી હોય તેવું ચિંતાજનક વાતાવરણ ઊભું થયું છે.

બેટી બચાવો-બેટી પઢાવોનું સુરસુરિયું, ગુજરાતમાં બાળકીઓ પર દુષ્કર્મ વધ્યા, પોક્સોના 5135 કેસ પેન્ડિંગ 2 - image

બેટી બચાવો-બેટી પઢાવોનું સુરસુરિયું, ગુજરાતમાં બાળકીઓ પર દુષ્કર્મ વધ્યા, પોક્સોના 5135 કેસ પેન્ડિંગ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા…
GUJARAT

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા…

April 11, 2026
જામનગરમાં અનંત અંબાણીએ વન્યજીવ અને પશુચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ‘વનતારા યુનિવર્સિટી’ લોન્ચ…
GUJARAT

જામનગરમાં અનંત અંબાણીએ વન્યજીવ અને પશુચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ‘વનતારા યુનિવર્સિટી’ લોન્ચ…

April 11, 2026
UKના વિઝા અપાવવાના નામે 10.65 લાખની ઠગાઇ,એજન્ટ સામે ગુનો | fraud on the name of UK work permit
GUJARAT

UKના વિઝા અપાવવાના નામે 10.65 લાખની ઠગાઇ,એજન્ટ સામે ગુનો | fraud on the name of UK work permit

April 11, 2026
Next Post
ગુજરાત પોલીસમાં 10 IPS અને 240 PIને પ્રમોશન મળ્યું પણ પોસ્ટિંગના વાંધા! કોકડું ક્યાં ગુંચવાયું? | Gu…

ગુજરાત પોલીસમાં 10 IPS અને 240 PIને પ્રમોશન મળ્યું પણ પોસ્ટિંગના વાંધા! કોકડું ક્યાં ગુંચવાયું? | Gu...

અમદાવાદના ધોળકામાં રાજકારણ ગરમાયું, રામપુરના ઠાકોર સમાજના 700 લોકોએ ભાજપ સાથે છેડો ફાડ્યો | Ahmedaba…

અમદાવાદના ધોળકામાં રાજકારણ ગરમાયું, રામપુરના ઠાકોર સમાજના 700 લોકોએ ભાજપ સાથે છેડો ફાડ્યો | Ahmedaba...

BREAKING: લાલ કિલ્લા અને દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઇમ…

BREAKING: લાલ કિલ્લા અને દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઇમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચેકિંગ | Food and beverage business owners are…

ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચેકિંગ | Food and beverage business owners are…

7 months ago
મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના, કોથળામાં બાંધી કાર સાથે યુવકને સળગાવી નાખ્યો, પોલીસ પણ ચોંકી | Police St…

મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના, કોથળામાં બાંધી કાર સાથે યુવકને સળગાવી નાખ્યો, પોલીસ પણ ચોંકી | Police St…

4 months ago
પત્ની સાથે બોલાચાલી થયા પછી પતિએ ચોથા માળેથી પડતું મૂક્યું | Husband falls from fourth floor after a…

પત્ની સાથે બોલાચાલી થયા પછી પતિએ ચોથા માળેથી પડતું મૂક્યું | Husband falls from fourth floor after a…

4 months ago
વ્યાયામ શિક્ષકો દ્વારા હાથમાં શકોરા લઇને નોકરી માટે ભીખ રેલી યોજાઇ | Gym teachers hold begging rally…

વ્યાયામ શિક્ષકો દ્વારા હાથમાં શકોરા લઇને નોકરી માટે ભીખ રેલી યોજાઇ | Gym teachers hold begging rally…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News