gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત પોલીસમાં 10 IPS અને 240 PIને પ્રમોશન મળ્યું પણ પોસ્ટિંગના વાંધા! કોકડું ક્યાં ગુંચવાયું? | Gu…

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત પોલીસમાં 10 IPS અને 240 PIને પ્રમોશન મળ્યું પણ પોસ્ટિંગના વાંધા! કોકડું ક્યાં ગુંચવાયું? | Gu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Police Promotions: ગુજરાત પોલીસ પહેલાં હર્ષ પછી દુઃખની અવસ્થામાંથી પસાર થઈ રહી છે. IPS અને PI કેડરમાં પ્રમોશન આપી દેવાયા પછી મહિનાઓથી પોસ્ટિંગ નહીં અપાતાં હર્ષ પછી દુઃખની સ્થિતિ સર્જાઈ છે. ચર્ચા તો એવી છે કે, નિર્ણયશક્તિના અભાવનું નુકસાન પોલીસ ભોગવી રહી છે. ગાંધીનગર, ભાવનગર, જામનગર અને મહેસાણા-કલોલને પોલીસ કમિશનરેટ બનાવવા અને કચ્છ-બનાસકાંઠા બોર્ડર રેન્જનું વિભાજન કરવાના મુદ્દે કોકડું ગુંચવાયું છે. હવે, ગુજરાત દિવસે ગિફ્‌ટ આપી ગૂંચવાડો દૂર કરાશે તેવી ચર્ચા છે.

નિર્ણયશક્તિના અભાવનું નુકસાન પોલીસ ભોગવે છે

ગુજરાતમાં 12 આઈપીએસ મહિના વિતી ગયાં પછી પણ પોસ્ટિંગની રાહ જૂએ છે. ડીજીપી અને એસપી રેન્કના એક-એક ઉપરાંત 10 આઈપીએસને એસ.પી.માંથી ડીઆઈજી રેન્કમાં પ્રમોશન આપી દીધા પછી છ-છ મહિના વિતવા છતાં પોસ્ટિંગ અપાયાં નથી. હવે, આઈપીએસ લોબીમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે, 10 આઈપીએસને પ્રમોશન પછી છ મહિનાથી પગાર મળ્યો નથી. પગાર કયા હેડમાંથી કરવો તેની અસમંજસના કારણે 10 આઈપીએસને જ્યારે પોસ્ટિંગ અપાશે તે પછી જેટલા મહિનાનો બાકી હશે તે પગાર અપાશે. 

આ પણ વાંચો: રાજકોટમાં આજથી મેગા ડિમોલિશન, જંગલેશ્વરના 1400થી વધુ મકાનો તોડી પડાશે, આખું શહેર ‘નો ફ્લાય ઝોન’

ચાલુ નાણાંકીય વર્ષે પોસ્ટિંગ નહીં  થાય તે લગભગ નિશ્ચિત છે એટલે આગામી નાણાંકીય વર્ષમાં આઠ-નવ મહિનાનો પગાર જમા થશે, ત્યારે આ દસ આઈપીએસ અધિકારીઓએ ખૂબ જ વધારે ટેક્સ ભરવાનો વખત આવશે. 10 આઈપીએસને લાખો રૂપિયાનો ટેક્સ વધારે ભરવો પડશે. બીજી તરફ, છ મહિનાથી નોકરી છે છતાં રજા જેવી મજા છે. પણ, પોસ્ટ ન હોવાથી પોતાના વતન જાય તો ક્યા હોદ્દા ઉપર નોકરી કરો છો તેનો જવાબ આપવો મુશ્કેલ પડી રહ્યો છે. કંઈક આવી જ હાલત 240 પી.આઈ.ની છે. પી.એસ.આઈ.માંથી પી.આઈ. બનેલાં 240 અધિકારીઓ હાલ જુની જગ્યાએ જ ફરજ બજાવે છે. પીઆઈ તરીકે પ્રમોશન મળ્યાં તેને 11 મહિના વિતી ગયા છતાં પીએસઆઈનો પગાર મેળવતા 240 અધિકારીઓની હાલત પણ આઈપીએસ જેવી જ થવાની છે.

રાજ્યના 250 પોલીસ અધિકારી પ્રમોશન પછી પોસ્ટિંગ વગરના હોવા પાછળનું કારણ નિર્ણયશક્તિનો અભાવે ગણાવાઈ રહ્યો છે. ચર્ચા છે કે, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને મહેસાણા- કલોલને પોલીસ કમિશનરેટમાં પરવર્તિત કરવાના છે. જ્યારે, બોર્ડર રેન્જ એટલે કે કચ્છ – બનાસકાંઠા રેન્જ આઈજીપીનું વિકેન્દ્રીકરણ કરવાનું છે. કચ્છ-મોરબી રેન્જ ઉપરાંત બનાસકાંઠા અલગ રેન્જ બનાવી બે આઈજીપી રેન્જ બનાવવાની છે. 

આમ, ચાર કમિશનર અને બે આઈજીપી મળી છ જગ્યાઓ માટે મુકવા 10 ડીઆઈજીને અનામત રખાયાં છે. અમદાવાદ રેન્જ આઈજી ઉપરાંત સીઆઈડી અને આઈ.બી.માં ડીઆઈજીની પાંચ જગ્યાઓ ખાલી છે. પણ, નિર્ણયશક્તિના અભાવના કારણે પ્રમોશન મેળવી હર્ષ અનુભવી ચૂકેલાં ગુજરાતના 250 પોલીસ અધિકારીઓ અત્યારે દુઃખના દિવસો પસાર કરી રહ્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

UKના વિઝા અપાવવાના નામે 10.65 લાખની ઠગાઇ,એજન્ટ સામે ગુનો | fraud on the name of UK work permit
GUJARAT

UKના વિઝા અપાવવાના નામે 10.65 લાખની ઠગાઇ,એજન્ટ સામે ગુનો | fraud on the name of UK work permit

April 11, 2026
નિંગાળા ગામ નજીકથી દારૃની ૪૦ બોટલ સાથે ઈસમ ઝડપાયો | Isam caught with 40 bottles of liquor near Ninga…
GUJARAT

નિંગાળા ગામ નજીકથી દારૃની ૪૦ બોટલ સાથે ઈસમ ઝડપાયો | Isam caught with 40 bottles of liquor near Ninga…

April 11, 2026
કાલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly summer special train will run be…
GUJARAT

કાલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly summer special train will run be…

April 11, 2026
Next Post
અમદાવાદના ધોળકામાં રાજકારણ ગરમાયું, રામપુરના ઠાકોર સમાજના 700 લોકોએ ભાજપ સાથે છેડો ફાડ્યો | Ahmedaba…

અમદાવાદના ધોળકામાં રાજકારણ ગરમાયું, રામપુરના ઠાકોર સમાજના 700 લોકોએ ભાજપ સાથે છેડો ફાડ્યો | Ahmedaba...

BREAKING: લાલ કિલ્લા અને દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઇમ…

BREAKING: લાલ કિલ્લા અને દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઇમ...

ગોળી વાગી પણ ડર્યો નહીં! લોહીલુહાણ હાલતમાં આર્મી ડોગ ટાયસને આતંકવાદીઓને દબોચી જવાનોની કરી રક્ષા | ar…

ગોળી વાગી પણ ડર્યો નહીં! લોહીલુહાણ હાલતમાં આર્મી ડોગ ટાયસને આતંકવાદીઓને દબોચી જવાનોની કરી રક્ષા | ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોપલમાં ફાયરિંગ કેસમાં નવો વળાંક! હથિયાર લઈને નાસી ગયેલા બે શખસોની ધરપકડ, કરી દીધી ચોંકાવનારી વાત | …

બોપલમાં ફાયરિંગ કેસમાં નવો વળાંક! હથિયાર લઈને નાસી ગયેલા બે શખસોની ધરપકડ, કરી દીધી ચોંકાવનારી વાત | …

8 months ago
વડોદરાના સાવલીમાં ડામરનું ટેન્કર ફાટતાં સર્જાઈ દુર્ઘટના, આગ લાગતા ત્રણ લોકોના મોત | Asphalt tanker e…

વડોદરાના સાવલીમાં ડામરનું ટેન્કર ફાટતાં સર્જાઈ દુર્ઘટના, આગ લાગતા ત્રણ લોકોના મોત | Asphalt tanker e…

9 months ago
ભારતીયોના ઘરમાં સોનું જ સોનું…! પાકિસ્તાનના અર્થતંત્ર કરતાં 6 ગણી છે સંપત્તિ

ભારતીયોના ઘરમાં સોનું જ સોનું…! પાકિસ્તાનના અર્થતંત્ર કરતાં 6 ગણી છે સંપત્તિ

10 months ago
અમેરિકામાં અભ્યાસ કરતા આણંદના 1,180 વિદ્યાર્થીના ભાવિ સામે જોખમ | The future of 1180 Anand students …

અમેરિકામાં અભ્યાસ કરતા આણંદના 1,180 વિદ્યાર્થીના ભાવિ સામે જોખમ | The future of 1180 Anand students …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News