gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BREAKING: લાલ કિલ્લા અને દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઇમ…

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in INDIA
0 0
0
BREAKING: લાલ કિલ્લા અને દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઇમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Threat to bomb the Red Fort: દિલ્હી પોલીસને આજે(23 ફેબ્રુઆરી) દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો. આ ધમકી કથિત રીતે ખાલિસ્તાની જૂથના નામે મોકલવામાં આવી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી હતી. ધમકી મળતાં જ દિલ્હી વિધાનસભા સંકુલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારની સંપૂર્ણ તપાસ કરી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

દિલ્હી પોલીસે કહ્યું કે, સર્ચ ઓપરેશનમાં કોઈ ખતરનાક કે હાનિકારક વસ્તુ નથી મળી, તેમ છતાં તકેદારીના ભાગરૂપે તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. ધમકીભર્યા મેલની તપાસ કરાઈ રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે કે તેને કોણે અને ક્યાંથી મોકલ્યો. કેસને ગંભીરતાથી લેતા સાયબર સેલ પણ તપાસમાં લાગી છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે, પરિસ્થિતિ પર સંપૂર્ણ નજર રખાઈ રહી છે.

દિલ્હીની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

આ સિવાય દિલ્હીની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને લઈને આસપાસના વિસ્તારોમાં હડકંપ મચી ગયો છે. બોમ્બની ધમકી મળતા જ ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી. તેની સાથે સ્કૂલ તંત્ર દ્વારા તાત્કાલિક બાળકોને સુરક્ષિત બહાર લવાયા. જોકે, બોમ્બ સ્ક્વોડ તપાસમાં લાગી છે અને હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…
INDIA

April 11, 2026
દેશમાં ચૂંટણી ઈતિહાસમાં પહેલી વખત ઉમેદવાર સામે ઈવીએમની તપાસ થશે | For the first time in the country’…

સગીર મોનાલિસા સાથે લગ્ન બદલ ફરમાન સામે પોક્સો કેસ | POCSO case against Farman for marrying minor Mon…

Next Post
ગોળી વાગી પણ ડર્યો નહીં! લોહીલુહાણ હાલતમાં આર્મી ડોગ ટાયસને આતંકવાદીઓને દબોચી જવાનોની કરી રક્ષા | ar…

ગોળી વાગી પણ ડર્યો નહીં! લોહીલુહાણ હાલતમાં આર્મી ડોગ ટાયસને આતંકવાદીઓને દબોચી જવાનોની કરી રક્ષા | ar...

હિંમતનગરમાં યોજાઈ ખેલ મહાકુંભની સ્વિમિંગ સ્પર્ધા, રાજ્યભરના 300થી વધારે સ્પર્ધકોએ કૌશલ્ય અજમાવ્યું |…

હિંમતનગરમાં યોજાઈ ખેલ મહાકુંભની સ્વિમિંગ સ્પર્ધા, રાજ્યભરના 300થી વધારે સ્પર્ધકોએ કૌશલ્ય અજમાવ્યું |...

કોવિડ બાદ પુસ્તક મેળાનું આવ્યું મુર્હુત: સુરત પાલિકાના 20માં પુસ્તક મેળાને રાજ્યના મુખ્યમંત્રીએ ખુલ્…

કોવિડ બાદ પુસ્તક મેળાનું આવ્યું મુર્હુત: સુરત પાલિકાના 20માં પુસ્તક મેળાને રાજ્યના મુખ્યમંત્રીએ ખુલ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદના વૃંદાવન ગ્રાઉન્ડ પાસે જલપરી આનંદ મેળો આયોજકોએ જ બંધ રાખ્યો | The Jalpari Anand Mela near Vrin…

4 months ago
પોલીસે રોકડ, જુગારનું સાહિત્ય સહિત 12 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો | Police seized over 12 thou…

3 months ago
બેકાબુ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ટ્રકની તાડપત્રી બાંધી રહેલ ડ્રાઇવરનું મોત , કાર ચાલક સહિત બે ઘાયલ | …

7 months ago
PM મોદીએ ચીનથી કરી મન કી બાત, ટ્રમ્પના ટેરિફ પ્રહાર વચ્ચે સ્વદેશી અપનાવવા કરી અપીલ | mann ki baat li…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News