gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તેજસ વિમાન ક્રેશના અહેવાલ પાયાવિહોણા, ગંભીર નુકસાન નહીં માત્ર સામાન્ય ખામી: HALની સ્પષ્ટતા | hal sta…

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in INDIA
0 0
0
તેજસ વિમાનની બ્રેક ફેલ થતાં વિમાનના ફુરચા ઉડ્યા, એરફોર્સે લીધો તાત્કાલિક મોટો નિર્ણય | india suffers…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Tejas Plane Crash News: ભારતીય વાયુસેનાના ગૌરવ સમાન LCA તેજસ ફાઈટર જેટને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ હતું. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેજસ વિમાન ક્રેશ થયું છે, પરંતુ હવે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ સત્તાવાર નિવેદન જાહેર કરીને આ તમામ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.

શું હતી અફવા અને શું છે હકીકત?

સોશિયલ મીડિયા પર એવી ચર્ચા હતી કે 7 ફેબ્રુઆરીએ પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા એક એરબેઝ પર લેન્ડિંગ દરમિયાન તેજસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને પાયલોટે ઈજેક્ટ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે, HAL એ સ્પષ્ટતા કરી છે કે વિમાન ક્રેશ થયું નથી. જે ઘટનાની ચર્ચા થઈ રહી છે, તે જમીન પર બનેલી એક સામાન્ય ટેકનિકલ સમસ્યા હતી.

HALએ સોશિયલ મીડિયા પર કરી સ્પષ્ટતા

HAL એ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ‘એલસીએ તેજસના દુર્ઘટનાગ્રસ્ત થવાના કોઈ અહેવાલ નથી. આ ઘટના જમીન પર થયેલી એક મામૂલી ટેકનિકલ ખામી હતી. તેજસ ફાઈટર જેટ વિશ્વના હાઈટેક વિમાનોમાં શ્રેષ્ઠ સુરક્ષા રેકોર્ડ ધરાવે છે. સ્ટાન્ડર્ડ પ્રોસિજર મુજબ આ ટેકનિકલ મુદ્દાની તપાસ કરવામાં આવી રહી છે અને HAL તથા ભારતીય વાયુસેના સાથે મળીને તેનું નિરાકરણ લાવી રહ્યા છે.

આ પણ વાંચો: ઠગાઈનો મહાગુરુ ‘નટવરલાલ’, ડિજિટલ યુગ પહેલાંનો માસ્ટર માઇન્ડ જેણે તાજમહેલ, સંસદ અને લાલ કિલ્લો પણ વેચી દીધા હતા

શા માટે ફેલાઈ અફવા?

ભૂતકાળની ઘટનાઓ, જેમ કે માર્ચ 2024માં જેસલમેર અને 2025માં દુબઈ એર શો દરમિયાન થયેલી દુર્ઘટનાઓને કારણે લોકોમાં તેજસની સુરક્ષાને લઈ ચિંતા વધી હતી. આથી જ તાજેતરની ટેકનિકલ ખામીને પણ લોકોએ ભૂલથી ‘ક્રેશ’ માની લીધું હતું.

તેજસ વિમાન ક્રેશના અહેવાલ પાયાવિહોણા, ગંભીર નુકસાન નહીં માત્ર સામાન્ય ખામી: HALની સ્પષ્ટતા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…
INDIA

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

May 26, 2026
સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…
INDIA

સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…

May 26, 2026
Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …
INDIA

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

May 26, 2026
Next Post
અમદાવાદમાં ફેશન ફીવર! એન્સેમ્બલના ખાસ શોમાં જોવા મળી દેશના દિગ્ગજ ડિઝાઇનર્સની કલાકૃતિ | Ensemble’s E…

અમદાવાદમાં ફેશન ફીવર! એન્સેમ્બલના ખાસ શોમાં જોવા મળી દેશના દિગ્ગજ ડિઝાઇનર્સની કલાકૃતિ | Ensemble’s E...

સુરત પાલિકામાં ભ્રષ્ટાચારનો ‘ઝોન’!: લિંબાયત ઝોનલ ચીફ અને ડે. કમિશનર સ્વાતિ દેસાઈ વિરુદ્ધ તપાસની માંગ…

સુરત પાલિકામાં ભ્રષ્ટાચારનો 'ઝોન'!: લિંબાયત ઝોનલ ચીફ અને ડે. કમિશનર સ્વાતિ દેસાઈ વિરુદ્ધ તપાસની માંગ...

સાણંદના જાણીતા પાર્ટી પ્લોટમાં ધીંગાણું, કેટરિંગના સ્ટાફનો ફાર્મ સંચાલક સહિત ત્રણ પર જીવલેણ હુમલો, 1…

સાણંદના જાણીતા પાર્ટી પ્લોટમાં ધીંગાણું, કેટરિંગના સ્ટાફનો ફાર્મ સંચાલક સહિત ત્રણ પર જીવલેણ હુમલો, 1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીનો દીકરો 23 વર્ષે હત્યાના કેસમાં દોષિત, હવે સરેન્ડર કરવા આદેશ | ex chhat…

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીનો દીકરો 23 વર્ષે હત્યાના કેસમાં દોષિત, હવે સરેન્ડર કરવા આદેશ | ex chhat…

2 months ago
સણસોલી પાસે બાઈક પરથી પડેલી યુવતી પર ટ્રક ફરી વળતા મોત | A young woman who fell from her bike near S…

સણસોલી પાસે બાઈક પરથી પડેલી યુવતી પર ટ્રક ફરી વળતા મોત | A young woman who fell from her bike near S…

9 months ago
દિવાળીમાં વતન જવાની તૈયારી કરતા ત્રણ મજૂરોને કરંટ લાગ્યો ઃ બેનાં મોત | Three laborers got electrocut…

દિવાળીમાં વતન જવાની તૈયારી કરતા ત્રણ મજૂરોને કરંટ લાગ્યો ઃ બેનાં મોત | Three laborers got electrocut…

7 months ago
અમરેલી: ધારી-બગસરા રોડ પર બાઈક અને મોપેડ વચ્ચે સામસામે ભયાનક ટક્કર, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Amrel…

અમરેલી: ધારી-બગસરા રોડ પર બાઈક અને મોપેડ વચ્ચે સામસામે ભયાનક ટક્કર, બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Amrel…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News