gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in GUJARAT
0 0
0
20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સુરતથી ડ્રગ્ઝનો જથ્થો લઇને વડોદરા સપ્લાઇ કરવા માટે જઇ રહેલા
ડ્રગ્ઝ માફીયાઓને પોલીસે કરજણ ટોલનાકા પાસેથી ઝડપી પાડી તેમની પાસેથી રૃા.૨૦ લાખની
કિંમતનું મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસ કરજણની કોર્ટમાં ચાલી જતા
ન્યાયાધીશે એક આરોપીને એનડીપીએસના ગુનામાં કસુરવાર ઠેરવી ૧૨ વર્ષની સખ્ત કેદની સજા
તેમજ રૃા.૧ લાખનો દંડ ફટકાર્યો હતો. આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની
સજાનો આદેશ કરી અન્ય બે આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, તા.૧૭ જૂન ૨૦૨૩ના રોજ વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી.
પોલીસને બાતમી મળી હતી કે સુરતનો દિલશાદ શેખ અર્ટીગા કારમાં ડ્રગ્સ લઈને વડોદરા
તરફ આવી રહ્યો છે. પોલીસે કરજણ પોલીસ સ્ટેશનની હદમાં ભરથાણા ટોલનાકા પાસે વોચ
ગોઠવી કારને આંતરી હતી. તપાસ દરમિયાન કારના ગીયર બોક્સના ઉપરના ભાગે બનાવેલા ગુપ્ત
ખાનામાંથી ૨૦૦ ગ્રામ મેફેડ્રોન (સ્ઘ) ડ્રગ્સ મળી આવ્યું હતું
, જેની બજાર કિંમત આશરે ૨૦ લાખ રૃપિયા આંકવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી
દિલશાદની ધરપકડ કરી ડ્રગ્સ
, કાર અને મોબાઈલ સહિત કુલ ૨૫.૧૪
લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

તપાસમાં ડ્રગ્ઝનો જથ્થો મુંબઇના સલીમ પાસેથી લાવવામાં આવ્યો
હોવાનું ખુલ્યું હતું. જ્યારે ડ્રગ્ઝનો જથ્થો સુનીલ પાવા અને દેવેન્દ્રસિંહ નામના
શખ્સને આપવાનો હોવાનું સપાટી પર આવતા આ બન્ને શખ્સની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ
અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ આર.એમ. જ્ઞાાનચંદાનીએ દલીલ કરી હતી કે
, મુખ્ય
આરોપીના કબજામાંથીમાદક પદાર્થ મળી આવ્યો છે.ે એફ.એસ.એલ. રિપોર્ટમાં પણ પદાર્થ
મેફેડ્રોન હોવાનું સાબિત થયું છે.

બંને પક્ષોની રજૂઆતો અને પુરાવાઓ ધ્યાને લઇન્યાયાધીશે આરોપી
દિલશાદને એનડીપીએસના ગુનામાં કસુરદાર ઠેરવી ૧૨ વર્ષની સજા કરી હતી અને ચૂકાદામાં
નોંધ્યું હતું કે
, જે તે સમયે દિલશાદ શેખ પોતે ગાડી ચલાવતો હતો
અને તેની હાજરીમાં જ ડ્રગ્સ મળી આવ્યું હોવાથી તેનો ગુનામાં રોલ સ્પષ્ટ થાય છે.
જ્યારે અન્ય બે આરોપીને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો
GUJARAT

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

July 14, 2026
જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
GUJARAT

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
વડસરમાં લગ્ન પ્રસંગે ગયેલા પરિવાર પર હુમલો | Attack on family attending wedding in Vadsar

વડસરમાં લગ્ન પ્રસંગે ગયેલા પરિવાર પર હુમલો | Attack on family attending wedding in Vadsar

પોલીસને જોઇને દારૃ ભરેલા બે બોક્સ ફેંકીને આરોપીઓ ફરાર | The accused fled after throwing two boxes fu…

પોલીસને જોઇને દારૃ ભરેલા બે બોક્સ ફેંકીને આરોપીઓ ફરાર | The accused fled after throwing two boxes fu...

વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્યૂઆર કોડ સ્કેન કરીને પરીક્ષા કેન્દ્રનું લોકેશન જાણી શકશે | students will be …

વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્યૂઆર કોડ સ્કેન કરીને પરીક્ષા કેન્દ્રનું લોકેશન જાણી શકશે | students will be ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમન વેલ્થ-૨૦૩૦ પહેલાં ૪૫ કરોડ ખર્ચી રાણીપમાં સ્પોર્ટસ કોમ્પલેકસ,નારણપુરામાં પ્લે ગ્રાઉન્ડ બનશે | Co…

કોમન વેલ્થ-૨૦૩૦ પહેલાં ૪૫ કરોડ ખર્ચી રાણીપમાં સ્પોર્ટસ કોમ્પલેકસ,નારણપુરામાં પ્લે ગ્રાઉન્ડ બનશે | Co…

8 months ago
અનાજ- લોટમાં જીવડા અને બ્રેડમાં ફૂગ, સેન્ટ્રલ યુનિ.માં વિદ્યાર્થીઓનો હોબાળો | insects and fungus in …

અનાજ- લોટમાં જીવડા અને બ્રેડમાં ફૂગ, સેન્ટ્રલ યુનિ.માં વિદ્યાર્થીઓનો હોબાળો | insects and fungus in …

11 months ago
થાનના વેલાળમાં ખરાબામાંથી કોલસાના 10 કૂવા મળી આવ્યા

થાનના વેલાળમાં ખરાબામાંથી કોલસાના 10 કૂવા મળી આવ્યા

7 months ago
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ: નલિયા 16.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, ભુજ 34.5 ડિગ્રી સાથે ગરમ મથક | gujarat…

રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ: નલિયા 16.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, ભુજ 34.5 ડિગ્રી સાથે ગરમ મથક | gujarat…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News